રાજકોટમાં યુવકે યુવતીને હોટલમાં બોલાવીને માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને અનેક વાર માણ્યું શારીરિક સુખ પુત્રવધૂ પહોંચી પોલીસ સ્ટેશન ને પછી…

ઉત્તરપ્રદેશના બદાયું રોડવેઝ બસ સ્ટેન્ડની સામે આવેલી અજંતા હોટલમાં પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો હતા. આ કેસમાં પોલીસે અજંતા હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તાને શનિવારે જેલમાં મોકલી આપ્યો હતો. હોટલના માલિક સુભાષ દુઆની શોધ ચાલી રહી છે. અહીં સર્ચ દરમિયાન વિવિધ રૂમોમાંથી ઘણી બધી વાંધાજનક સામગ્રી મળી આવી છે.

દરોડા દરમિયાન પોલીસ દ્વારા હોટલના રૂમો ખોલવામાં આવતાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો ઝડપાયા હતા. દરેક જણ કઢંગી સ્થિતિમાં હતા. પોલીસે તેમને પકડીને પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતો. આ ઉપરાંત હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તા પણ ઝડપાયા હતા. જે બાદ હોટલને તાળું મારી દેવામાં આવ્યું હતું. મોડી સાંજે પોલીસની એક ટીમ ફરી હોટલમાં ગઈ હતી અને હોટલની તલાશી લેતા ત્યાંથી તમામ વાંધાજનક સામગ્રી મળી આવી હતી.

સીઓ સિટી આલોક મિશ્રાએ શુક્રવારે મોડી રાત્રે હોટલના માલિક સુભાષ દુઆ અને મેનેજર સુધીર કુમાર ગુપ્તા સામે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે રૂમમાંથી પકડાયેલા યુગલોને અંગત બોન્ડ પર છોડવામાં આવ્યા હતા, શનિવારે બપોરે પોલીસે હોટેલ મેનેજર સુધીર કુમાર ગુપ્તાને જેલમાં મોકલી દીધા હતા. હોટલમાંથી સાડા પંદર હજાર રૂપિયા અને એક રજીસ્ટર પણ મળી આવ્યું છે.

વૃદ્ધનું માથું પુત્રવધૂ સામે શરમથી ઝુકી ગયુંએક મહિલા તેના પ્રેમી સાથે હોટલમાં આવી હતી, જ્યારે એક તેના દીયર સાથે આવી હોવાની કબૂલાત કરી હતી. એક મહિલા પાડોશી અને નજીકના વ્યક્તિ સાથે આવી હતી. ઇસ્લામનગરના વડીલ એક મહિલા સાથે શરીરસુખ માણવા આવ્યા હતા. મોડી રાત્રે તેની પુત્રવધુ તેને છોડાવવા પોલીસ સ્ટેશન આવી હતી. જેને લઈ વડીલનું માથું તેની સામે શરમથી ઝૂકી ગયું હતું.

માત્ર અજંતા જ નહીં પરંતુ શહેરની અન્ય ઘણી હોટલો આ ધંધા માટે કુખ્યાત છે. શાહબાઝપુર તિરાહે પાસેની હોટલ પર ભૂતકાળમાં દરોડા પાડવામાં આવ્યા છે અને તેના માલિક સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.શહેરના ખોડિયારનગર તળાવ પાસેના બગીચા નજીકથી હત્યા કરેલી હાલતમાં મળેલી યુવતીની લાશ મામલે ચોંકાવનારો ધડાકો થયો છે.

યુવતીની બીજા કોઈ નહીં, પરંતુ તેના જ પતિએ કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યરા પતિની હરણી પોલીસે ધરપકડ કરી લીધી છે. પત્નીના ચારિત્ર્યની શંકામાં શુક્રવારે રાત્રે ખોડીયારનગર બગીચા પાસે ઉભેલી પત્નીની પાછળ પાછળ ગયા બાદ પતિ -પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ સમયે ઉશ્કેરાયેલા પતિએ ગળું દબાવી મોઢા પર સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ખુલાસો થયો હતો.

ગત શનિવારે સવારે 11 વાગ્યે 45 વર્ષીય કોકિલાબેન વજેસિંહ ડાભીની ખોડિયારનગર તળાવ પાસેના બગીચા નજીકથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. હરણી પોલીસે તપાસ દરમિયાન મૃતક કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી ( ઠાકોર) સહિત ચાર શકમંદની અટકાયત કરી હતી. કોકિલાના પતિ વજેસિંગની પૂછપરછમાં પત્નિના ચારિત્ર્ય પર શંકાના કારણે તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, 12 તારીખે પત્ની કોકિલા બપોરના 3 વાગે ઘરેથી નીકળી ગઈ હતી અને સાંજે પરત આવી હતી. ત્યાર બાદ ફરી સાંજે 7-30 વાગે તે ઘરેથી જતી રહી હતી. જેથી વજેસિંગે તેને ઘરે પરત આવવા સમજાવી હતી, પરંતુ ન માનતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા વજેસિંગે પત્નીની હત્યા કરી નાંખી હતી.

પૂછપરછ દરમિયાન વજેસિંહે પોલીસને કહ્યું હતું કે, મારી પત્નીની ચાલ ચલગત સારી રહી નહીં હોવાથી અમારી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. બનાવના દિવસે પણ સાંજે ઘેર આવ્યા બાદ પત્ની ફરી ઘર બહાર જતી રહી હતી.ખોડીયાર નગર પાસે કોકિલા મળી જતાં અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી.જેથી મેં તેનું ગળું દબાવ્યું હતું અને માથામાં મોટો પથ્થર મારતાં તેનું મોત નીપજ્યું હતું.પોલીસે રિમાન્ડની તજવીજ કરી છે.

પત્નિના આડા સબંધના વહેમમાં પતિએ ગળું દબાવ્યા બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસને પહેલેથી જ પતિ પર શંકા હતા. તેમજ પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતાં બે સીસીટીવીમાં તે ઘરની બહાર દેખાયો હતો, જેથી પોલીસની શંકા પાકી થઇ હતી. પોલીસે સિમેન્ટનો બ્લોક પણ કબજે કર્યો હતો.પોલીસે શું કહ્યુંસીઓ સિટી આલોક મિશ્રાએ કહ્યું, અજંતા હોટલમાંથી માત્ર પાંચ કપલ જ નથી પકડાયા પરંતુ અનેક વાંધાજનક સમાગ્રી પણ ણળી છે. હોટલના મેનેજરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે, જ્યારે માલિકની શોધખોળ શરૂ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *