નવસારીમાં શિક્ષક યુવતી સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને અને વાર માન્યું શારીરિક સુખ જાણીને તમારા પણ મગજના તાર હલી જશે, વિડીયો આવ્યો સામે

રાજ્યમાં બાળકી સાથે શારીરિક અડપલા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવખત રાજ્યમાં શિક્ષક શૈતાન બન્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના અંબાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ શિક્ષકે વિદ્યાર્થીની શારીરિક અડપલા કરતા

ઉશ્કેરાયેલા ગામ લોકોએ શિક્ષકની શાળામાં ધસી જઇ મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે પણ શિક્ષકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંબાડા ગામની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે શાળાના પીટી ટીચર નિહાર બારડે શારીરિક અડપલા કરતા ઉશ્કેરાયેલા વાલીઓએ પીટી શિક્ષકની શાળામાં જ ધોલાઈ કરી હતી. સમગ્ર ઘટના 28 જુલાઈના રોજ બની હોવાની વિગતો સામે આવી રહી છે. જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર મામલાને લઈને વિદ્યાર્થીના વાલીઓએ પ્રિન્સિપાલને પીટી શિક્ષકના વર્તનને લઈને અનેક ફરિયાદો કરી હોવાની વિગતો પણ મળી રહી છે. પરંતુ શિક્ષક વિરુદ્ધ શાળાના આચાર્ય દ્વારા કોઈપણ કાર્યવાહી ન થતા અંતે 10 તારીખના રોજ ગામ લોકોએ પીટી શિક્ષકની શાળામાં ધોલાઈ કરી નાખી હતી. જ્યાં સુધી શાળાના લંપટ શિક્ષક અને શંકાસ્પદ આચાર્ય સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ઉત્તર પ્રદેશ રાજ્યના લલિતપુર જિલ્લામાં એ ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. લલિતપુરની એક સરકારી શાળાના શિક્ષક દ્વારા અનેક મહિલાઓ સાથે ખુબ જ ખોટું કર્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી શાળાના આ શિક્ષક દ્વારા કરવામાં આવતા આ કાળા કાર્યો બહાર પડ્યા ન હતા. પરંતુ ગઈકાલે એક મહિલા દ્વારા આ શિક્ષકની પોલ ખોલી દેવામાં આવી છે.

આ મહિલાએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેઓ સ્વયમ સહાયતા સમૂહને ટ્રેનિંગ આપવા માટે આવ્યા હતા. તેની સાથે અન્ય ઘણી મહિલાઓ પણ આ કાર્ય અર્થે તેની સાથે આવી હતી. તેઓ ટ્રેનિંગ બાદ શાળામાં આરામ કરવા માટે રોકાયા હતા. તે દરમિયાન આ શિક્ષકે તમામ મહિલાઓને તેની જાળમાં ફસાવ્યા હતા.

આ ઉપરાંત તેમની સાથે ખુબ જ ખરાબ હરકતો કરી હતી. આ સમયે તેણે તેના ફોનમાં આ મહિલાઓ ના ફોટો અને વિડીયો બનાવી લીધા હતા. આ શિક્ષક દ્વારા તે મહિલાઓને આ બાબતની જાણ કોઈને પણ ન કરવા માટે ધમકાવવામાં આવી આવ્યા હતા. તે મહિલાના જણાવ્યા પ્રમાણે આ શિક્ષક અનેક મહિલાઓને નોકરી આપવાના બહાને બોલાવતો હતો અને તેની સાથે ખરાબ હરકતો કરતો હતો.

ધર્મેન્દ્ર કુમાર નામનો આ શિક્ષક જાલૌન ગામનો મૂળ રહેવાસી છે. પરંતુ તે થોડા વર્ષોથી શાળાની નજીકમાં આવેલા નવાઈ ગામમાં રહે છે. તે ત્યાંની પ્રાથમિક શાળામાં સહાયક અધ્યાપક તરીકે ફરજ નિભાવે છે. જાણકારી મુજબ ધર્મેન્દ્રના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ ધર્મેન્દ્ર તેની પત્નીને પિયર મોકલી દીધી હતી.

ત્યારબાદ તેની પત્ની ક્યારેય સાસરે આવી ન હતી. જ્યારે તેની પત્નીને ધર્મેન્દ્રના આ કાળા કામો વિશે જાણ થઈ ત્યારે તેણે ગામના પ્રધાન ની મદદ માગી હતી. તેણે ગામના પ્રધાનને જણાવ્યું હતું કે તેનો પતિ તેને પોતાની સાથે રાખતો નથી. તેમજ શાળામાં અન્ય મહિલાઓ સાથે ખરાબ કાર્યો કરે છે.

તેથી ગામના પ્રધાનએ ગ્રામપંચાયતની મીટીંગ બોલાવી અને તેમાં ધર્મેન્દ્રને પણ બોલાવ્યો હતો. જેમાં ગામના તમામ લોકોએ ધર્મેન્દ્રને સમજાવ્યું હતું પરંતુ તેણે તેની પત્નીને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી. તેમજ તેણે પોતાના ફોનમાં રહેલા તમામ વિડિયો વાયરલ કરી દીધા હતા.

ધર્મેન્દ્રનું આ વર્તન જોઈને ગામપ્રધાન દ્વારા શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ નોંધાવી હતી. પ્રધાનએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે આ ધર્મેન્દ્ર શિક્ષકના નામ પર કલંક છે. તેમજ તે અમારા ગામનું નામ બદનામ કરી રહ્યો છે. નવાઈ ગામના પ્રધાનની આ ફરિયાદ જિલ્લા અધિકારીએ ગંભીરતાથી લીધી હતી.

તેમજ ધર્મેન્દ્ર વિરુદ્ધ તપાસના આદેશો આપ્યા હતા. ધર્મેન્દ્ર વિરુદ્ધ લગાવેલા તમામ આરોપો સાચા સાબિત થવાને કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમજ તેના પર આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. આ મામલો ખુબ જ ચોંકાવનારો સાબિત થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *