અમદાવાદમાં સ્કુટી શીખવાડવાના બહાને યુવક ધોરણ 8ની વિદ્યાર્થી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને કરું એવુકે તમે જાણો રુંવાડા બેઠા કરતો કિસ્સો આવ્યો સામે

ભારતમાં પતિ -પત્નીનો પ્રેમપ્રકરણ માત્ર એક જ કિસ્સો નથી જે વિદેશમાં પણ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે ત્યારે અહીં એક પતિએ તેની પત્નીને હોટલના પાર્કિંગમાં કારની અંદર એક પુરુષ સાથે પ્રણય કરતા જોઈ.ત્યારે ગુસ્સે થયેલા પતિએ તેની પત્નીને સજા કરી

મળતી માહિતી પ્રમાણે આ ઘટનાની વાત કરવામાં આવે તો અમેરિકાના મેરીલેન્ડમાં એક પુરુષ પર ઘણા વર્ષોથી તેની પત્નીને માર મારવાનો આરોપ છે. ત્યારે આરોપીએ તેની પત્નીને સિલ્વેનિયાની એક હોટલ પાસે પાર્ક કરેલી કારની અંદર અન્ય પુરુષ સાથે અફેર હોવાનું જોયું હતું. ત્યારબાદ આરોપી પતિએ તેની પત્નીને સજા આપવા માટે તેની પત્નીને ઘણા વર્ષો સુધી નિર્દયતાથી માર મારવાનું ચાલુ રાખ્યું.

પોલીસ ફરિયાદ પ્રમાણે 34 વર્ષીય વિલિયમ એટકિન્સનને તેની પત્નીના ફોન પરથી 21 સપ્ટેમ્બરના રોજ ઘણા વીડિયો કોલ આવ્યા હતા. ત્યારે વિડીયો કોલમાં તેની પત્નીને બીજા કોઈ સાથે જોઈને, તે તરત જ હોટલના પાર્કિંગમાં ગયો. સમરસેટમાં બેસ્ટ વેસ્ટર્ન પહોંચ્યા પછી, તેણે તેની 32 વર્ષની પત્નીને તેના કથિત પ્રેમી સાથેના સ-બંધ માટે પકડી લીધી જેથી તે રોષે ભરાયો.

ત્યારે તેની પત્ની અને તેના પ્રેમી સાથે ઝઘડો થયો. ત્યારબાદ મહિલાનો બોયફ્રેન્ડ ભાગી ગયો અને એટકિન્સન તેની પત્નીને ઈજાગ્રસ્ત છોડીને ભાગી ગયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલા નશામાં જોવા મળી.તે મહિલાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના નાક, મોઢા, ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. તે સિવાય તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી અને તે રડતાં રડતાં મદદ માગી રહી હતી.

સમગ્ર દેશમાં મહિલાઓ તેમજ દીકરીઓને ઘરની બહાર નીકળવું ત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણકે અત્યારે સમગ્ર દેશમાં કરવાનો અને બીજા પર રેપ અથવા તો છેડતી કરવાના કેસો ખુબ જ બહાર આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સ્ત્રી અથવા તો મહિલા પોતાના ઘરેથી જ નીકળતા અનેક વખત વિચારતી હોય છે.

અને તેના મનમાં એક જ ભય રહેતો હોય છે કે આ ની નજર માં કંઈક આપણે પણ ન ચડી જઈએ આવી બીકને કારણે મહિલાઓ અને દીકરીઓ પોતાના ઘરમાંથી જ બહાર નીકળતા ગભરાય છે અનેતેમનામાં રહેલી કલા કૌશલ્ય ને બહાર કાઢિ સકતા નથી

આવો જ કંઈક બનાવ બન્યો છે બિહારમાં આમ તો જોઈએ તો ગત દિવસોમાં બિહારમાં આવા અનેક બનાવ બની ચૂક્યા છે અને તેને કારણે પોલીસે કડક પગલાં પણ કર્યા છે આવા ઓને યોગ્ય સજા પણ આપવામાં આવી છે બનાવ બન્યો છે માત્ર આઠમા ધોરણમાં ભણતી દીકરી સાથે બનાવ બન્યા બાદ દીકરીની માતા જણાવતા કહે છે

કે આરોપી નું ઘર પણ નજીક જ છે મારા બાળકો તેની ભાઈ કહીને બોલાવે છે અને ગત દિવસમાં સોમવારે લગભગ 8 વાગ્યે જમ્યા પછી આરોપીએ મારી દીકરી એટલે કે ધોરણ-૮માં પણ તે વિદ્યાર્થીને સ્કુટી શીખવાની વાત કહી અને પોતાના ઘરે થી 10 કિલોમીટર દૂર લઈ ગયો ત્યાં તેની સાથે આચર્યું

ત્યારબાદ તે મારી દીકરી ને ડરાવી ધમકાવીને ધરની નજક છોડી ગયો ત્યારપછી પીડિતાએ પોતાના ઘરના સભ્યોની તમામ વાત કરી અને એ પછી આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી હાલ છોકરી ની તબિયત સારી છે મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ કેસની કાર્યવાહી કરવામા આવી રહી છે

મહિલા પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી અરજીમાં માતાએ પોલીસને જણાવ્યું છે કે આરોપી શિક્ષકસંજીવ રૌશન ઉર્ફે સન્ની તેની છોકરીને સ્કૂલમાં ભણાવે છે હવે આરોપી પીડિત પરિવારને ધમકી આપી રહ્યો છે આરોપીએ ધમકી આપી છે કે જો ફરિયાદ કરશે એના માથા પરિણામો ભોગવવા પડશે અને તે એક પછી એક ને મારી નાખશે તેમ છતા પીડિતાની માતા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પોલીસે આરોપીની ધરપકડ માટે તેના રેડ કરી તો તે ભાગી ગયો છે અને હજુ તેને પકડવા માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ પીડિતાનો નજીકની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવશે અને કોર્ટમાં કલમ ૧૬૪ મુજબ નિવેદન લેશે પરિણીતાની માતાએ પોલીસને જણાવ્યું હતું

કે પેલા સમાજની બીકથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતી નહોતી જોકે હવે આ બાબતની જાણ આજુબાજુ થઈ જતા લોકોને તેમણે પણ પીડિતાની માતા ને આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ કરવાનું કહ્યું તે બાદ આ માતાની હિંમત આવી અને તેને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલિસ દ્વારા આ ગુનેગાર ને પકડવાના કર્યો સારું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *