અમદાવાદમાં 18 વર્ષીય યુવતીને કારમાં પરાણે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને હોટલમાં લઇ જઈને બે શખ્સોએ માણ્યું શરીરસુખ યુવતીની કરી એવી આવી હાલતકે
આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે જુનાગઢમાં 18 વર્ષીય યુવતી સાથે ચાલુ કારમા પીવડાવી બે શખ્સોએ આચર્યાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુવતીએ સી. ડિવિજન પોલીસમાં ફરીયાદ નોંધાવતા બંને શખ્સોને કાર સાથે ઝડપી લેવામા સફળતા મળી હતી.
આ ઘટના સંદર્ભે પોલીસના જણાવ્યા મૂજબ જુનાગઢના વંથલી રોડ પર રહેતી 18 વર્ષીય યુવતીને તેના ઘરેથી કાનો ઉર્ફે હિતેન્દ્ર જોશી અને તેનો સાથી મીત્ર હિમાંશુ ઉર્ફે હુમાયુ ભોગાયત બંને શખ્સો યુવતીના ઘરે મોડી રાત્રે ગયા હતા. યુવતીએ કાના જોશી પાસેથી રૂપિયા 7 હજાર ઉછીના લીધા હતા
અને તેની ઉઘરાણી કરવા બંને શખ્સો અડધીરાત્રે યુવતીના ઘરે જઈને બૂમાબૂમ કરી મુકી હતી. યુવતીએ પણ સોસાયટીમાં આબરૂ જવાના બીકે કારમા બેસીને શાંતિથી વાત કરીએ છે તેમ કહીને શાંત રાખ્યા હતા. યુવતી કારમાં બેસી ત્યારબાદ બન્ને શખ્સોએ ઇકો કાર વંથલી રોડ તરફ લઇ ગયા હતા.
તે દીવસે કાના ઉર્ફે હિતેન્દ્રનો જન્મ દિવસ હતો.મહેફીલ માણવા બન્ને શખ્સો સાથે દારૂ લઈને આવ્યા હતા. જેથી તેમણે યુવતીને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ બંને શખ્સોએ વાર ફરતી આચર્યું હતું. એટલું જ નહીં, યુવતીને કારમાં માર મારવામાં આવ્યો હતો. અને ધમકી આપતા જણાવ્યું કે, જૉ કોઈને કહીશ તો મારી નાંખીશું.
ત્યાર બાદ યુવતીને ઇજા થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે યુવતીનું નિવેદન લઈને બંને શખ્સોને ઇકો કાર સાથે ઝડપી લીધા હતા. સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના હાંસોલ વિસ્તારમાં લગ્ન કરીને રહેવા આવેલી યુવતીનો પતિ બેડરુમમાં પણ તેનાથી દૂર દૂર રહેતો હતો. લગ્નની પહેલી રાત્રે જ તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા. તે જ રાત્રે તેને જાણવા મળ્યું કે, તેના પતિને શારીરિક સમસ્યા છે અને તેના કારણે તેનામાં નપુસંકતા આવી ગઈ છે. આ વાત યુવતીના સાસુ જાણતા હોવા છતાંય યુવતીના લગ્ન કરાવ્યા હતા. જેથી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત કરીને લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું લાગ્યું હતું.
આટલું જ નહીં, તેમ છતા યુવતીએ પોતાના પતિને સાથ આપી તેને બીમારીમાંથી બહાર કાઢવા દવાઓ અને અલગ અલગ ટેસ્ટ કરાવવા તેનું મનોબળ વધાર્યું હતું. છતાંય તેનો પતિ સુહાગરાતથી લઈ બે વર્ષ સુધી શારીરિક સુખ આપી શક્યો ન હતો. અને ઉપરથી સાસુ અને પતિ મળીને વહુને મેણાંટોણાં મારતા હતા. જેથી સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના સૈજપુરમાં રહેતી 26 વર્ષીય યુવતી એક બેંકમાં ચાર વર્ષથી નોકરી કરે છે. તેના લગ્ન હાંસોલમા રહેતા એક યુવક સાથે વર્ષ 2018માં થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી. લગ્નની પ્રથમ રાત્રિએ એટલે કે સુહાગરાતના દિવસે તેના પતિએ તેની સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. લગ્નની પહેલી રાતથી જ તેનો પતિ દૂર રહેવા લાગ્યો હતો અને લગ્નના ચારથી પાંચ દિવસ સુધી કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ ન બાંધ્યો હતો. જોકે, તે વાત યુવતીએ મન પર લીધી ન હતી. પરંતુ બાદમાં બંને પતિ-પત્ની હનીમૂન કરવા માટે થાઇલેંડ ફુકેત ગયા હતા.
હનીમૂન ગયા બાદ આ યુવતીના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. લગ્ન બાદ દરેક સ્ત્રીને પોતાની ઈચ્છાઓ હોય છે, જેથી આ યુવતીએ પણ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તેના પતિ સમક્ષ પહેલ કરી હતી. પરંતુ હનીમુન દરમિયાન તેના પતિને પ્રત્યે ઉત્તેજના ન થતી. આટલું જ નહિ તેના પતિને શારીરિક તકલીફો હોવાનું પણ તે રાતે યુવતીને જાણવા મળ્યું હતું અને તેના કારણે થઈ તેનો પતિ શીલાજીતની ગોળીઓ પણ લેતો હોવાનું આ યુવતીને જાણવા મળ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.