જામનગર બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્નીને સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો અને નગ્ન ફોટા પાડીને સતત દોઢ વર્ષ અલગ અલગ હોટલમાં માણ્યું શરીર સુખ જોવો વીડિયો

 

જામનગરની સગીરાને સોશિયલ મીડિયા મારફત ફસાવીને અપહરણ કરી ગયાની ફરીયાદી પોલીસે જીણવટભરી તપાસમાં લવ જેહાદનો કિસ્સો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બરોડા રેલ્વે સ્ટેશન ખાતેથી આરોપી આસામના શખ્સને દબોચી લીધો હતો. આ અંગે સીટી-સી પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

રાજયમાં લવ જેહાદના કિસ્સાઓના પ્રકરણે ચર્ચા જગાવી છે. તાજેતરમાં ડીસા ખાતે મામલો ચગ્યો હતો દરમિયાનમાં જામનગરમાં લવ જેહાદનો કિસ્સો બહાર આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું અને આસામના શખ્સને દબોચી લેવાયો છે. વધુમાં મળેલી વિગત મુજબ જામનગરમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી આસામના શખ્સ જહેરુલ ઇસ્માઇલ નામના યુવક સાથે થયો હતો અને ફેસબુક ફ્રેન્ડ બન્યા હતા. ત્યારબાદ જામનગરની સગીરાને ફસાવનારા આસામના શખ્સ સામે સીટી-સીમાં ફરીયાદ કરવામાં આવી હતી.

આ અંગેની વિગતો બહાર આવતા જામનગર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા અને આરોપી આસામના શખ્સને રેલ્વે પોલીસની મદદથી વડોદરા વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો છે. યુવતિને ફસાવીને ભગાડવાનો પ્રયાસ કરનાર આસામનો વિધર્મી યુવક પોલીસના સકંજામાં આવી ગયો છે અને તપાસને આગળ ધપાવવામાં આવી છે, આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

મહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.

જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી ને બને ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાની ફરિયાદને પગલે પુણા પોલીસે વેસુ નંદિની-૩માં રહેતા 37 વર્ષીય જીગર વિજય મહેતાને પકડવા રેડ કરી હતી, જો કે આ દરોડા પહેલા બિલ્ડર અહીંથી ફરાર થઇ ગયો હતો. જો કે આ ફોટા વાયરલ કરવાની તેમજ તેના પતિ અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્ની સાથે વારંવાર અલગ અલગ જગ્યાએ લઇ જઈને ગુજારતો હતો.

આ રીતે તે ફોટાના આધારે બ્લેકમેલ કરીને દોઢ વર્ષ સુધી અનેક હોટેલોમાં તેની સાથે શરીર સુખ માનતો હતો. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી સતત દોઢ વર્ષ સુધી વિવિધ હોટેલમાં લઇ જઇ ગુજાર્યો હતો. જે આરોપી જીગર રંજનાને આ રીતે બ્લેકમેલ કરીને ઓયો રૂમ્સ હોટલ, શગુન, કેનાલ રોડ વેસુ, હોટલ કાસા બ્લાન્કા,ગ્રીન સિગ્નેચર, શોપર્સ, વેસુ,રીપલ મોલ, પિપલોદ, ઇ સ્પેસ ઓયો રૂમ્સ,વેસુ ખાતે લઇ જઇ તેની સાથે વારંવાર ગુજાર્યો હતો.

ડુંભાલ વિસ્તારમાં રહેતી અને બે સંતાનોની માતા એવી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના પતિનું જ્યાં કન્સ્ટ્રક્શન સાઇડ ચાલતી હતી ત્યાં જ વેસુ નંદિની-3માં રહેતા જીગર વિજય મહેતાની સાઇડ ચાલતી હોઇ 2019માં તેની સાથે પરિચય થયો હતો.

વેસુ નંદની-3માં રહેતા 37 વર્ષીય બિલ્ડર જીગર વિજય મહેતાની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાંધકામ સાઇટ ચાલે છે. જે જીગરે સરથાણાની સાઇટનું કામ પુણામાં રહેતા કોન્ટ્રાક્ટરને આપ્યું હતું. વ્યવસાયિક કામથી જીગર અવાર-નવાર મનસુખના ઘરે આવતો હતો. આ દરમિયાન જીગરે મનસુખની પત્ની સાથે પણ પરિચય કેળવી લીધો હતો.

જીગરે મનસુખના ફોનમાંથી રંજનાનો નંબર મેળવી તેને ગુડ મોર્નિંગ અને ગુડનાઇટના મેસેજ મોકલતો હતો. ત્યારબાદ એક દિવસે રંજના જ્યારે ઘરે એકલી હતી ત્યારે જીગર ત્યાં પહોંચી ગયો હતો. એ સમયે જીગરે ઘેનયુક્ત કોલ્ડ્રિંક પીવડાવતા રંજનાને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી.

જોકે, થોડાક દિવસ બાદ તે પતિ સાથે બહારગામ ટૂરમાં હતી ત્યારે જીગરે વોટ્સએપ મેસેજ કરી ન્યૂડ ફોટો અને વીડિયો મોકલવા જણાવ્યું હતું. તે વખતે જીગરે પોતાની પાસે તેના ન્યૂડ ફોટો હોવાનું જણાવ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેણે આ પરિણીતાનું નવેમ્બર-19થી યૌનશોષણ શરૂ કર્યું હતું.

જેને વિવિધ હોટેલમાં રૂમમાં લઇ જઇ સતત 14 મહિના સુધી યૌનશોષણ કર્યું હતું. અને તે તેને તેના પતિ વિરુદ્ધ પણ ભડકાવી ઘરમાં ઝઘડા કરાવ્યાના આક્ષેપ સાથે પરિણીતાએ મંગળવારે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જીગર મહેતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ, હાથ ધરવાની સાથે તેને પકડવા માટે ટીમ પણ રવાના કરી છે. સબ ઇન્સ્પેક્ટર જે.બી. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *