સુરતમાં કોલેજમાં ફોર્મ ભરવા જતી યુવતી એકલતાનો લાભ લઈ શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને અનેક વાર માણ્યું શારીરિક સુખ જોવો વીડિયો

ગુજરાતમાં માનસિક અસ્થિર યુવતીઓ પર દુષ્કર્મ થયાની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદમાં આવી જ એક ઘટના બની છે. 20 વર્ષની માનસિક અસ્થિર યુવતી ઘરમાં એકલી હતી ત્યારે ઘર નજીક રહેતો યુવક પાણી પીવાના બહાને ઘરમાં આવ્યો અને એકલતાનો લાભ ઉઠાવી યુવતી પર બેથી ત્રણ વાર ગુજાર્યો હતો.

આ અંગે આસપાસના લોકોને જાણ થતા નોકરીએ ગયેલા યુવતીના પરિવારને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ આરોપીને પકડી રાખ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ આરોપી યુવકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

માતા પિતાને પાડોશીએ ફોન કરીને જાણ કરીપ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશની 38 વર્ષની મહિલા અમદાવાદના જશોદાનગરમાં રહે છે. તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં એક દીકરી ઘણા સમયથી માનસિક બીમાર છે. આ મહિલા અને તેનો પતિ GIDCમાં એક કંપનીમાં નોકરી કરે છે.

આ મહિલા અને તેનો પતિ નોકરીએ હતા ત્યારે પતિએ ફોન કર્યો હતો અને જણાવ્યું કે તેઓને પાડોશીનો ફોન આવ્યો હતો. સામે રહેતો એક વ્યક્તિ આપણા ઘરમાં ક્યારનો ગયો છે અને બહાર નથી આવ્યો. જેથી આપણી દીકરી એકલી હોવાથી તે કઈ ખરાબ કરી શકે તેમ છે. જેથી મહિલાએ તેના પતિને બોલાવ્યા અને બંને ઘરે પહોંચ્યા હતા.

સુરત શહેર મહિલાઓ માટે જોખમી બની રહ્યું હોય તેવી બળાત્કારની ઉપરાછાપરી ઘટનાઓ સામે આવી રહી છે. ઉધનામાં આઠ વર્ષની બાળકી સાથે ગુજારીને કરી દેવાની ઘટના પછી 24 જ કલાકમાં સચિનમાં બાળકીને ઉપાડી જવાનો બનાવ બન્યો હતો. એ ઘટના પછી બીજા ચોવીસ કલાકમાં જ કોલેજની યુવતી ઉપર આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા શહેર પોલીસ દોડતી થઈ છે.

ઘરેથી કોલેજમાં ફોર્મ ભરવા માટે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી રાત્રે દસેક વાગ્યે પાર્લે પોઈન્ટ નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માથામાં અને ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન મળી આવતા પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતી પર આચરી ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ વર્તુળોનું કહેવું હતું કે, સુરતના ગોડાદરા ‌વિસ્તારમાં અત્યંત સામાન્ય પરપ્રાંતીય પ‌રિવારની 18 વ‌ર્ષિય યુવતી ગઇકાલે સવારે 11 વાગ્યે ઘરેથી 10 હજાર રૂપિયા લઇને વેસુ ખાતે આવેલી અગ્રવાલ કોલેજમાં ફોર્મ ભરવા જવા માટે ‌નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. તેને શોધવા માટે અવાર-નવાર તેના ‌પિતા યુવતીને ફોન કરતા હતા.

ક્યારેક ફોન ‌સ્વિચ ઓફ આવતો હતો અને ક્યારેક યુવતી ફોન ‌રિસીવ કરતી ન હતી. આ દર‌મિયાન ગઇકાલે રા‌ત્રિના 10 વાગ્યાના સુમારે આ યુવતી પાર્લે પોઇન્ટ એચડીએફસી બેંક નજીક આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના કેમ્પસના પાછળના ભાગેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. યુવતીને ગુપ્ત ભાગે, થાપાના ભાગે, પીઠ અને આંખના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તે બેભાન હતી.

આજુબાજુના રહીશોએ યુવતીને જોતા જ તાત્કા‌લિક ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પી.આઇ. કે.બી.ઝાલા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જોકે ગોડાદરાથી ‌નિકળેલી આ યુવતી ગોકુલધામ એપાર્ટમેન્ટ સુધી કઇ રીતે પહોંચી તે રહસ્ય હજી સુધી અકબંધ રહ્યું છે.

યુવતીના મોબાઈલ ઉપરથી તેના પિતાને એક મેસેજ ગયો કેયુવતી હાલમાં નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલમાં આઇસીયુમાં બેભાન હાલતમાં હોય પોલીસ તેનું ‌નિવેદન નોંધી શકી નથી. યુવતીનો મોબાઇલ ફોન ગોકુલધામના ટેરેસ પરથી તૂટેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટના બની તેની 10 થી 15 ‌મિનીટ પહેલા આ યુવતીના ફોન પરથી તેના ‌પિતાને એક મેસેજ ગયો હતો

જેમાં લવ યુ મોમ એન્ડ ડેડ, અને યુવતીનું નામ લખ્યું હતું. સી ઇઝ નો મોર, નો મેસેજ આવ્યો હતો. હાલ પોલીસ અલગ-અલગ ‌દિશાઓમાં તપાસ કરી રહી છે. યુવતી હાલ પણ બેભાન હાલતમાં છે અને તબીબોના સર્ટીફીકેટને આધારે ઉમરા પોલીસે હત્યાનો પ્રયાસ અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

યુવતીનો મોબાઈલ ફોન એવી રીતે તોડ્યો કેદર‌મિયાન પોલીસની તપાસમાં તૂટેલી હાલતમાં જે મોબાઈલ મળી આવ્યો હતો, તે મોબાઇલ ફોનને એવી રીતે તોડવામાં આવ્યો હતો કે તેમાંથી કોઇપણ પ્રકારની ‌ડિટેઇલ્સ પોલીસને તાત્કા‌લિક નહીં મળી શકે. પરંતુ સીમકાર્ડ મળી આવતા પોલીસે તે સીમકાર્ડ બીજા ફોનમાં નાંખ્યો હતો

અને 10.05 ‌મિનીટે યુવતીના ‌પિતરાઇભાઇએ ફોન કર્યો ત્યારે યુવતીનો ફોન પી.આઇ. કે.બી.ઝાલાએ ઉપાડ્યો હતો, ત્યારે તેની ઓળખ શક્ય બની હતી. આ યુવતી ઘરેથી ‌નિકળી હતી ત્યારે તેના કોલેજના લગતા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ભરેલી બેગ લઇને ‌નિકળી હતી. આ બેગ પણ તેની બાજુમાંથી મળી આવી હતી. આ યુવતી ગોડાદરાથી ગોકુલધામ સુધી કેવી રીતે પહોંચી તેનું રહસ્ય હજુ પણ ઉકેલાયુ નથી.

કોણ તેને ક્યાં લાવ્યું, કોની સાથે લાવ્યું, તે તપાસનો ‌વિષય છે. ગોકુલધામ સોસાયટીમાં સીસીટીવી કેમેરા નથી. પરંતુ તેની આજુબાજુની સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ કરી રહી છે. આ ઉપરાંત યુવતીને છેલ્લે કોણે ફોન કર્યો, યુવતીએ કોને ફોન કર્યો તેની ‌ડિટેઇલ પણ ક્રાઇમ બ્રાંચની ટીમ મેળવવા પ્રયાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *