સુરતમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે બાંધ્યા શારીરિક સુખ વીડિયો ઉતારીને બારડોલીની સગીરાને ફોસલાવી યુવક તેના ઘરે લઈ ગયો અનેક વાર માણ્યું શારીરિક સુખ માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ જોવો વીડિયો
બારડોલી તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આવી અવાર નવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવનાર યુવાનની રૂરલ પોલીસે અટક કરી છે. સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
5 મહિનાની ગર્ભવતી હોવાનું જણાવી ફરિયાદ દાખલ કરીપોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી તાલુકાની એક 16 વર્ષીય સગીરાને યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન યુવાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી આરોપીએ પોતાના ઘરે લઈ જઈ અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો.
સગીરાને ગર્ભ રહી જતા તેણીએ આખી ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી. ભોગ બનનાર 16 વર્ષીય સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ મથક પહોંચી પી.એસ.આઈ ડી.આર.રાવને તેમની દીકરી 5 મહિનાની ગર્ભવતી હોવાનું જણાવી ફરિયાદ અરજી આપી હતી. રૂરલ પોલીસે તપાસ શરૂ કરી 21 વર્ષીય યુવાન આરોપી બળદેવ ઉર્ફે રાહુલ રણજીત રાઠોડ જે અકોટીગામ આશ્રમ ફળિયુંનો રહેવાસી છે તેની અટક કરી હતી. પોલીસે બળદેવ રાઠોડ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ 2012ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક 15 વર્ષીય કિશોરી કે જે ઘરમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેનો એક વીડિયો પાડોશમાં રહેતા ત્રણ છોકરાઓએ ઉતારી લીધોજ્યારે બાળકો નાના હોય છે ત્યારે નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે નાના બાળકો રમત રમતમાં કેટલી વખત એવી મોટી ભુલ કરી બેસતા હોય છે જેને કારણે તેનો જીવ પણ જોખમમાં આવી જતો હોય છે. ખૂબ જ નાનકડી અમથી બેદરકારીને કારણે પણ ઘણી વખત મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં જ નડિયાદ શહેરની અંદર આવેલી એનડી દેસાઈ હોસ્પિટલ ની અંદર એક એવી ઘટના સામે આવી છે કે જેના સાંભળીને સૌ કોઈ લોકો હચ મચી ઉઠશે.
અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવા કહ્યું તો કિશોરીએ પોતાની જાતને આગ ચાંપી કરવાનો પ્રયાસ કર્યો હતો.નડિયાદની હોસ્પિટલમાં લવાયાં બાળકીને લાવવામાં આવી હતી જેના ભાગમાંથી હેરપિન મળી આવી હતી. હોસ્પિટલ ડોક્ટર સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક બાળકનું ઓપરેશન કરીને તેનો જીવ બચાવી લીધો હતો
અને તેના માંથી હેરપીન ને સરળતા પૂર્વક બહાર કાઢી લેવામાં આવી હતી. પરંતુ હેરપીન બાળકીના ભાગમાં કેવી રીતે ગઈ હશે તે વિશે પણ ડોક્ટર આશ્ચર્યચકિત છે. બાળકીને નવજીવન પ્રદાન કરનાર ડોક્ટર્સનું સ્પષ્ટ પણે એવું કહેવું છે કે આ ઘટના ઉપર સમાજે દાખલો લઈને નાની બાળકીઓને ખબર વિશેષ કાળજી રાખવાની જરૂર છે.
વેલોરની એક 15 વર્ષિય યુવતી ઘરે નહાતી હતી. ત્યારે પાડોશમાં રહેતા ત્રણ છોકરાએ ગુપ્ત રીતે એ જ હાલતમાં કેમેરાથી વીડિયો રેકોર્ડ કર્યો હતો.ડોક્ટરોનું કહેવું છે કે પાંચ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકીના સાથે શારીરિક દુર્ઘટના પણ ઘટી હોઈ શકે. તેમજ રમત રમતમાં ઘટના ઘટી છે કે તેની પાછળ કોઈ સત્ય છુપાયેલું છે તે આ શંકા હોવાથી ડોક્ટરે આ વાતને લઇને પોલીસ ને જાણકારી આપી છે. માહિતી મળી શકે નડિયાદ ની અંદર આવેલા મહુધા પંથકમાં રહેતા એક દંપતીની પાંચ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકીને, લઘુશંકા માર્ગમાં સોજો આવી જતાં માતા-પિતા તેને નડિયાદ ની અંદર આવેલી એનડી દેસાઈ હોસ્પિટલ અંદર ગાયનેક વિભાગ ના ડોક્ટર ની પાસે તપાસ માટે લઇ આવ્યા હતા.
વીડિયો રેકોર્ડ કર્યા પછી ત્રણેય છોકરાઓ તે છોકરી પાસે આવ્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી.ફૂલ જેવી માસૂમ પાંચ વર્ષની બાળકીને ડોક્ટર દ્વારા ચેક કરતા છેલ્લા એક મહિનાથી તેને ગુપ્ત ભાગમાં સોજો હોવાનું માતા-પિતા દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું. ગાયના વિભાગના ડોક્ટર ચિંતન ઉપાધ્યાય દ્વારા પાંચ વર્ષની બાળકીને ચેક કરતા સોજો હોવાને કારણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન બાકીના લઘુશંકા માર્ગ ઉપર હેર પીન ફસાયેલી હોય તેવું જાણવા મળ્યું હતું.
માંગ નહીં સ્વીકારવા બદલ વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી હતી.આ પ્રકારની માહિતી ડોક્ટરે માતા-પિતાને જણાવતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાળકી નાની હતી, કારણે ડોક્ટર દ્વારા તેની સાવધાની પૂર્વક નિદાન કરવામાં આવ્યું હતું અને સફળ ઓપરેશન કરીને બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પછી બાકી સંપૂર્ણપણે પીડામાંથી મુક્ત થઈ હતી અને બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યારે બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સમાજ માટે આ એક ઉદાહરણરૂપ છે કે નાના બાળકો નું ખૂબ વધારે કાળજી પૂર્વક ધ્યાન રાખવું જોઈએ.
કિશોરી આ ઘટનાથી ચોંકી ગઈ હતી. તેણે તે જ રાત્રે પોતાને આગ લગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. હોસ્પિટલ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીકરીને હોસ્પિટલ આવ્યા હતા ત્યારે અનેક પ્રકારના નિદાન કરવામાં આવ્યા હતા અને, લઘુશંકા માર્ગ ઉપર સોજો હોવાને કારણે કારણ જાણવા મળતું નહોતું. એમ જ સોજો ઉતર તો પણ નહોતો અને તેની સોનોગ્રાફી અને સીટી સ્કેન કર્યા પછી ભાગ ની અંદર હેરપીન હોવાનું જાણવા મળી રહ્યું હતું.
ડોક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને દીકરીને પીડા મુક્ત કરવામાં આવી હતી.આ કેસમાં ત્રણેય છોકરાઓને પોક્સો એક્ટ હેઠળ પકડવામાં આવ્યા છે અને તેને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમાંથી તેઓ 22, 19 અને 17 વર્ષના છે. તેમાં એક નાનો આરોપી પણ હતો જેમને જામીન આપતી વખતે બાળ સુધારણા ઘરે મોકલવામાં આવ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.