મધ્યગીરમાં મહિલા ફોરેસ્ટરની છેડતી સ્તામાં આંતરી સાથી કર્મચારીએ શારીરિક સુખ માણ્યું અશ્લીલ વીડિયો બનાવી કર્યા બ્લેકમેઇલ પછી થયું એવુંકે જાણી તમારું લોહી ઉકલી જાશે

ગીર પૂર્વમાં બીટગાર્ડ તરીકે નોકરી કરતી એક યુવતીને વનવિભાગમાં જ નોકરી કરતા કેશોદ પંથકના સાથી કર્મચારીએ વારંવાર બીભત્સ માંગણી અને બીભત્સ ઈશારાઓ કરી પરેશાન કરી મુકતા આ યુવતીએ આખરે ધારી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.મહિલા વનકર્મીની જાતીય સતામણીની આ ઘટના મધ્યગીરમાં બની હતી.

ગીર પૂર્વમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીએ આ બારામાં ધારી પોલીસ મથકમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એકલારા ગામના નાથા જીવાભાઇ છેલાના નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આ શખ્સ હડાળા રેન્જમાં જામવાળી રાઉન્ડ ફોરેસ્ટમાં ફરજ બજાવે છે અને દૂધાળા ફોરેસ્ટ હેડ ક્વાર્ટરમાં રહે છે.

થોડા સમય પહેલા આ મહિલા કર્મચારીને કાકરાપાર ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ માટે પાંચ મહિના સુધી મોકલવામાં આવી હતી. તે સમયે આ શખ્સે પોતાના મોબાઈલ પરથી આ યુવતીને કોલ કર્યો હતો અને તું ક્યારે પાછી આવવાની છો મને કેમ યાદ કરતી નથી વિગેરે જેવી વાતો કરી હતી.

જેને પગલે આ યુવતીએ કોઈ અગત્યનું કામ હોય તો કહો અન્યથા હું ફોન મૂકું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ટ્રેનિંગમાંથી પરત આવ્યા બાદ આ યુવતી ટીંબરવા ચેકપોસ્ટથી દૂધાળા તરફ આવી રહી હતી ત્યારે નાથાએ તેને રસ્તામાં આંતરી ‘તું મારી સાથે ફ્રેન્ડશીપ રાખ’ તેમ કહી બીભત્સ માંગણી કરી હતી. જેનો યુવતીએ ઇનકાર કરતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

​​​​​​​ત્યારબાદ આ શખ્સ એક દિવસ તેના ઘરે આવ્યો હતો અને ફરી આ જ હરકત કરી હતી. જેને પગલે યુવતીએ પોતાનો ઘરનો દરવાજો બંધ કરી દઈ પીછો છોડાવ્યો હતો. બે ત્રણ દિવસ બાદ આ યુવતી પોતાના ક્વાર્ટર બહાર સાફસફાઈ કરી રહી હતી ત્યારે આ શખ્સ તેની સામે તાકી રહ્યો હતો અને બીભત્સ ઇશારા કરતો હતો. જેને પગલે આખરે કંટાળી આ યુવતીએ આસપાસની મહિલાઓને જાણ કરી હતી અને બાદમાં પોતાના પરિવારને જાણ કરી ફરિયાદ લખાવવા ધારી પોલીસમથકે દોડી ગઈ હતી

છત્તીસગઢના રાયપુરમાં ફેસબૂક ફ્રેન્ડ બનાવી એક આધેડ સાથે મિત્રતા કરી અને તેનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાના મામલો સામે આવ્યો છે. આ મામલે રાયપુરની સિવિલ લાઇન પોલીસે આઈટી એક્ટ અને બ્લેકમેઇલિંગ હેઠળ ગુનો નોંધી તપાસ કરી રહી છે.

પોલીસના કહેવા મુજબ કવિતા નામની એક યુવતીએ આધેડને પહેલા ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જેને આધેડે સ્વીકારી લીધી. પછ બંનેએ વાતચીત કરી અને યુવતીએ આધેડનો વોટ્સએપ નંબર પણ લઇ લીધો હતો. ત્યાર બાદ યુવતીએ આધેડને એક કોલ કર્યો. અને તેને એડિટ કરી અને અશ્લીલ વીડિયો બનાવી લીધો.

યુવતી કવિતાએ આધેડનો અશ્લીલ વીડિયો બનાવી અને બાદમાં તેમની પાસે 5 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યારે સતત યુવતીની બ્લેકમેઇલિંગથી કંટાળ અને આધેડે રાયપુરના સિવિલ લાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે કહ્યું કે, વીડિયોમાં ટેમ્પરિગ કરાયુ છે. આવા કેસમાં આરોપીઓ વીડિયો અને ફોટોમાં છેડછાડ કરી તેને અશ્લીલ વીડિયો બનાવી દે છે. અને પછી તેમને ધમકી આપી પૈસાની માગ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *