વડોદરામાં વધુ એક લવ-જેહાદ’યુવકે વીડિયો કોલિંગ પર યુવતીના પ્રાઇવેટ પાર્ટસના ફોટા લઈ લીધા અને પછી બેલ્કમેલ કરીને શારીરિક સુખ માન્યું જોવો વીડિયો

વડોદરામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લઘુમતી સમાજના યુવક દ્વારા વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી વીડિયો કોલ વખતે પ્રાઇવેટ પાર્ટ્સના ફોટા લઈ લીધા બાદ વાઇરલ કરવાની ધમકી આપી આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે હાલ હવસખોર યુવાનની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, પ્રેમનો દુરુપયોગ કરીને લઘુમતી સમાજના યુવાને પ્રેમિકાને તું મને શારીરિક સંબંધ બાંધવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઈશ તેવી ધમકી આપીને આચર્યું હતું. યુવતીએ વીડિયો કોલિંગ દરમિયાન બાથરૂમમાં જઈને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા હતા.

તે દરમિયાન યુવાને વીડિયો કોલિંગ પર બતાવેલા પ્રાઇવેટ પાર્ટ્સના ફોટો-વીડિયોના સ્ક્રીન શોટ્સ લઈને યુવાને બ્લેકમેઇલ કરીને બે વાર દુષ્કર્મ આચર્યું હતું. આ સંદર્ભે પાલેજના આરોપી યુવક ઇઝહાર કાલુશા દીવાન સામે ફરિયાદ નોંધાઇ છે.

વન ગેસ્ટ હાઉસ કરજણ અને નવા રેલવે ઓવરબ્રિજ નીચે યુવતી સાથે આચરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. યુવતીએ આરોપી યુવક સામે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે યુવતીની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટનાવર્ષ-2020માં નર્સિંગનો કોર્સ કરતી યુવતીનો પરિચય ભરૂચના પાલેજનો ઇઝહાર દીવાન સાથે થયો હતો. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને સમય જતાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પરંતુ પ્રેમ પાછળ લઘુમતી સમાજના યુવકના મનમાં કંઈક નવું જ ચાલી રહ્યું હતું.

યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે અવારનવાર ફોન પર વાતો કરતો હતો. થોડા સમય બાદ ઇઝહારે પોતાનો બદ ઇરાદો પૂરો પાડવા માટે યુવતીને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવા માટે દબાણ શરૂ કર્યું હતું, પરંતુ યુવતી માની નહોતી.

એક દિવસ ઇઝહારે યુવતીને ફોન કરીને જણાવ્યું કે તું મને ગમે છે. તારા પ્રાઇવેટ ફોટા મોકલવામાં મને શું વાંધો છે. તારે ફોટો મોકલવા ન હોય તો તું મને વીડિયો કોલ પર બતાવ. હું જોઇને ડિલિટ કરી દઇશ. આ વાતની કોઈને ખબર પણ નહીં પડે.

ઇઝહારની વાતોમાં આવી ગયેલી યુવતીએ બાથરૂમમાં જઈને ઇઝહારને વીડિયો કોલ મારફતે પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા હતા. તે દરમિયાન ઈઝહાર પાસે યુવતીના નગ્ન ફોટો-વીડિયો આવી ગયા બાદ બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ ઈઝહારના મનમાં હવસના કિડાએ અસલી રૂપ ઘારણ કર્યું હતું. તેણે યુવનીને ફોન કરીને જણાવ્યું કે, તારા ફોટો-વીડિયોના સ્ક્રીન શોટ્સ મારી પાસે છે. જેથી હું તને કહું તેમ તારે કરવું પડશે. ત્યારબાદ ઈઝહાર એક દિવસ યુવતીને કરજણના બ્રિજ પાસેની એકાંત જગ્યામાં લઇ ગયો હતો,

જ્યાં તેણે આચર્યું હતું. એટલું જ નહીં, ઇઝહારે યુવતીને એક વખત રેલવે સ્ટેશન પાછળ બોલાવી હતી અને એ-વન નામના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી આચર્યું હતું. અવાર-નવાર બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરી રહેલા ઇઝહાર દીવાન અંગેની વાત યુવતીએ પોતાનાં માતા-પિતાને કરી હતી.

માતા-પિતાએ દીકરીને હિંમત આપી કરજણ પોલીસ મથકમાં લઈ ગયાં હતાં. પીડિતા કામિનીએ ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી ઇઝહાર કાલુશા દિવાન સામે ફરિયાદ નોંધાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *