ગુજરતમાં હવે તો મંત્રીની ઘમકીથી યુવતી સાથે શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારી ને બેલ્કમેલ કરીને રોજ રોજ શરીર સુખ મનાતો મહીલાએ કંટાળીને પીધું ઓલઆઉટ અને કર્યો…જોવો વીડિયો
આ ગુજરાત સરકાર ની અંદર રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પર લગ્નની લાલચ આપીને ભાજપની મહિલા કાર્યકર્તા સાથે ખોટું કર્મ કર્યું છે તેવો આરોપ તેમની સામે લગાડવામાં આવ્યો છે.
વ આ આખો કેસ કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવા માટે મંત્રી સતત દબાણ કરતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેનાથી ખુબ જ કંટાળીને તે મહિલાએ ઝેરી દવા પી લીધી છે. અને આપઘાત કરી લીધો છે.
જ આ આખી ઘટના વિશે વાત કરીએ તો ભાજપના મહિલા નેતાને વર્ષ 2020માં હાલના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પોતે તેને પ્રેમ કરે છે. તેમ કહી ને તે ફસાવતો હતો. ગજેન્દ્રસિંહે મહિલાને ધારાસભ્ય કવાર્ટસ ખાતે બોલાવી હતી
ત્યામ રબાદ તેને કહ્યું હતું કે મને મારી પત્ની શારીરિક સુખ જોઇએ તેટલું આપી શકતી નથી. જેથી તુ મારી સાથે સંબંધ બાંધીશ તો હું તને મારી પત્નિ મનીષ. આવી રીતે ગજેન્દ્રસિંહે અવાર નવાર MLA ક્વાટરમાં મહિલાને બોલાવીને લોભામણી લાલચો આપતો અને તેની સાથે ખોટું કર્મ કરતો હતો
હવે ગજેન્દ્રસિંહે એક દિવસ આ યુવતી ને ફોન કરીને કહ્યું કે હું ઠાકોર દરબાર સમાજનો આગળ જતો માણસ છું. હું ધારાસભ્ય છું અને તું દલિત છે એટલે હું તને મારી સાથે અપનાવી શકીશ નહિ. ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ધારા સભ્ય એ કહ્યુ કે, તારા જેવી કેટલીયે છોકરીઓને અમે આવી રીતે ઉપયોગ કરતા હોવી હવે તારે આપણા સંબંધની વાત ને સાવ ભૂલી જવી.
તો ત્યારબાદ મહિલાએ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ લેખિતમાં આ આખી બાબત જણાવી હતી. પરંતુ તેના પરપોલીસે કોઇ કાર્યવાહી કરી જ ન હતી. જેના કારણે મહિલાએ સીબીઆઇને પત્ર લખી અને હાઇકોર્ટમાં પિટીશન કરીને ન્યાય મળે તેવી માંગ પણ કરી હતી.
માટે જેના કારણે ગજેન્દ્રસિંહ પરમાર ફોન અને સાથે રૂબરૂ મળીને કોર્ટમાંથી અરજી પાછી ખેંચવા મહિલાને જાનથી મારી નાંખવાની બીક પણ બતાવતો હતો. જેનાથી કંટાળેલી પીડિતાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને તરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેને લઇ જવામાં આવી હતી.
થી અત્યારે તો આ આખો મામલે ચાંદખેડા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર ભાજપની મહિલા કાર્યકર્તાનું નિવેદન લખી ને મંત્રી ગજેન્દ્રસિંહ સામે કાર્યવાહી શરુ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.