અમદાવાદમાં રીક્ષામાં મળેલા યુવક સાથે યુવતીને બંધાયા શરીર સંબંધ યુવકે યુવતીને ક્યાં ક્યાં લઈ જઈને માણ્યું શરીર સુખ વીડિયો જોઈને ઉભા થઈ જશે રૂવાટા દરેક માતા પિતા ખાસ વાંચો
નિકોલની યુવતીને વિધર્મી યુવક સાથેના પ્રેમલગ્નનો કડવો અનુભવ થયો છે. UPની હોટલમાં નોકરી કરતા સમયે યુવતીને યુવક સાથે પ્રેમ થયો હતો. પરંતુ લગ્ન બાદ પતિએ હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી છોડાવી અવારનવાર પતિ ત્રાસ ગુજારતો હતો. આ સંદર્ભે પતિ સહિત સાસરિયા સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
અમદાવાદના નિકોલની યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા છે. યુવતી અગાઉ ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી તે સમયે પોતાની જ સાથે કામ કરતા ખાલીદ અલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ. અને આ મિત્રતા આગળ વધતા પ્રેમ પાંગર્યો અને વર્ષ 2014માં કોર્ટ મેરેજ કર્યા. પરંતુ લગ્નના થોડા સમય પછી યુવતીને પતિ આદીલખાને નોકરી છોડાવી દીધી અને સાસુ નસીમબેગમ દ્વારા તેને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવાર નવાર ટોણા મારી હેરાન કરાતી હતી.
એક દિવસ યુવતીએ પતિ આદીલખાનનો મોબાઈલ ચેક કરતા અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોવાના ફોટો અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા.જેથી યુવતી ગભરાઈ પોતાના ઘરે અમદાવાદમાં આવી ગઇ હતી. જે બાદ તેણે પતિને આ મામલે ફોન કરી પુછતા તેણે ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશમાં ઈલેક્શન છે એટલે મારી બંદુક પોલીસ સ્ટેશનમાં જમા છે, જે મારી બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ.
યુવતીનો પતિ ખૂબ જ માથાભારે હોય અને અસામાજીક તત્વો સાથે સંબંધો ધરાવતો હોવાથી આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ આદીલખાન સહિત સાસુ અને નણંદ, જેઠ સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ આરોપીની ધરપકડ કરવા પણ ટીમ રવાનાં કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાડી ગામની 17 વર્ષીય સગીરા ને ગામના જ હિતેશ દિનેશભાઈ તડવી નામના યુવાને પાચ વર્ષથી પ્રેમ જાળ માં ફસાવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણી ગર્ભવતી બનાવી હોય આ સગીરા એ રાજપીપળા સિવિલમાં એક બાળકી ને જન્મ આપતા કેવડીયા પોલીસે હિતેશ તડવી સામે પોસ્કો અને બળાત્કાર નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રના ઊનાના જાખરવાડા ગામના પરીણિત યુવકે પોતાની સાથે આવતી યુવતી સાથે ખોટું બોલીને તેની સાથે શરીર સુખ માણ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ પરીણિત યુવક બે સંતાનોનો પિતા હોવા છતાં નવાબંદર ગામની યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.કોઈ દિવસ નથી જ્યારે દેશના ઘણા ખૂણાથી મહિલાઓ પર અત્યાચારના બનાવો બનવાના સમાચાર મળતા નથી તેમજ ક્રૂરતા અને ક્રૂરતાની મર્યાદાને વટાવીને જુલમ પણ એક પછી એક કરતાં વધી જાય છે
યુવકે છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન યુવતીને દેલવાડા ગેસ્ટ હાઉસ, અમદાવાદ, માઉટ આબું સહિતના જુદા-જુદા સ્થળે લઈ ઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ યુવક પરીણિત હોવાની ખબર પડતાં યુવકે પોતાના પર દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હવે સામાન્ય બન્યા છે મિત્રો મહિલા ઓ ઉપર થતા અત્યાચાર મા મહિલાઓ ને થપ્પડ, છેડતી, મારપીટ, અપમાન, ધમકીઓ, જાતીય શોષણ અને અન્ય ઘણી હિંસક ઘટનાઓનો સામનો કરવો પડે છે.
પ્રાપ્ત વિગત મુજબ નવાબંદર ગામની અને હાલ ભીંગરણ રહેતી 20 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલાં મજૂરી કામે જતી હતી ત્યારે રીક્ષામાં તેને ઝાખરવાડાનો યુવક મળ્યો હતો. ઝાખરવાડાનો યુવક પણ રીક્ષામાં નવાબંદર સુધી આવતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો ને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના દાહોદની હોવાનું બહાર આવ્યું છે જેમાં દાહોદના યુવકને પોતાના સગપણમાં થતી પરીણિત યુવતી સાથે સંબંધો બંધાયા હતા
યુવક અને યુવતી રોજ ફોનમાં વાતચીત કરતા હતા. દરમિયાનમાં યુવક યુવતીને દિવ લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી દેલવાડા શીવમ ગેસ્ટ હાઉસમાં લઇ જઇને લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરૂધ્ધ શરીર સુખ માણ્યું હતું.પરિવારને આ સંબંધોની જાણ થતાં પરિવારમાં ખળભળાટ મચ્યો હતો. પરિવાર આ સંબંધોનો વિરોધ કરતો હોવાથી બંને સાથે નહીં રહી શકે એ શક્ય નહોતું બનતું. ત્રણ દિવસ પૂર્વે આ મુદ્દે યુવકને પરિવારજનો સાથે ઝઘડો પણ થયો હતો.
આ રીતે વારંવાર શરીર સંબંદ બાંધ્યા પછી યુવકે યુવતીને લગ્ન કરવાના બહાને ઊના બસ સ્ટેશને બોલાવી હતી. યુવતી ઉના પહોંચતાં યુવક તેને અમદાવાદ, માઉન્ટ આબુ વગેરે સ્થળે લઈ ગયો હતો. આ સ્થળોએ પણ તેણે યુવતી હોવાની અને પોતે બે સંતાનનો પિતા હોવાનું યુવતિને જણાવ્યું હતું.
યુવતીને આ સાંભળીને આઘાત લાગ્યો હતો પણ યુવકે લગ્ન કરવાની તૈયારી બતાવીને યુવતીને અમદાવાદ, માઉટઆબું તેમજ ઊનાના ભડિયાદર, દેલવાડા ગામે તેમના મિત્રના ઘરે આમ જુદા-જુદા સ્થળે લઈ જય અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. એ છતાં તેણે લગ્ન ના કરતાં યુવત સામે યુવતીએ નવાબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઊના પોલીસે તપાસ ધરી શખ્સની શોધખોળ આદરી છે.
આ ઝઘડા પછી હતાશ થઈ ગયેલા અપરિણીત યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. આપઘાત પૂર્વે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં યુવકે પ્રેમિકાને ” આઈ લવ યુ, આપણે આવતા જનમમાં મળીશું” લખીને પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામે રહેતો 26 વર્ષનો રમેશ સેંગાભાઈ ડામોર છેલ્લા બે મહિનાથી સંગમ ચાર રસ્તા લાલબહાદુર શોપિંગ સેન્ટરમાં આવેલી અંબિકા વિજય રસ ઘર નામની દુકાનમાં નોકરી કરતો હતો. દુકાન માલિકે તેને દુકાનમાં જ રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી.
શનિવારે સવારે દુકાન માલિકે દુકાન ખોલી તો અંદર રમેશ ડામોરે પંખા પર ફાંસો ખાઈ લીધો હતો. તેમણે તરત કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. કારેલીબાગ પોલીસ મથકના હે.કો. અશ્વિનભાઈએ ઘટનાસ્થળે જઈને તપાસ કરતા મૃતકે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. તેણે પ્રેમિકાનું નામ લખી ” આઈ લવ યુ, આપણે આવતા જનમમાં મળીશું” તેવું લખ્યું હતુ. તેણે પોતાના કેટલાક સંબંધીઓના કોલ ડિટેઈલ્સ કઢાવવાનું પણ લખ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રમેશ ડામોરને પોતાના સગામાં જ થતી એક પરિણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે સંબંધો હતા. આ પ્રેમિકા તેના દૂરના સગપણમાં થતી હતી. આ પ્રેમસંબંધની જાણ રમેશના પરિવારજનોને થઈ જતાં ત્રણ દિવસ પૂર્વે રમેશને પરિવારજનો સાથે ઝઘડો પણ થયો હતો. પ્રેમસબંધના કારણે જ રમેશ ડામોરે આપઘાત કરી લીધો હતો. રમેશની પરિણીત પ્રેમિકા સગપણમાં જ થતી હોય તેના પરિવારમાં પણ આ બાબતે નારાજગી હતી.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. તેમના જીવનસાથી અથવા તેમના પરિવારના સભ્યો પણ તેમને મારી નાખે છે તેમજ શોષિત અને દુરુપયોગ કરનારી મહિલા ઓ ડરતી હોય છે, અને તે અંગે ચર્ચા કરવામાં અચકાતી હોય છે
તો ઘણા ડોકટરો નર્સો અને આરોગ્ય કર્મચારીઓ હિંસાને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે મિત્રો આ પ્રકરણ ઘરની મહિલાઓમાં થતી હિંસા સાથે સંબંધિત છે અને તે તમને સમજવા માં મદદ કરશે કે હિંસા કેમ થાય છે તમે તેના માટે શું કરી શકો છો અને તમે તમારા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે કાર્ય કરી શકો છો મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.