સુરતના વરાછા વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી કિશોરીને ભગાડી ને શરીર સુખ માણ્યું વીડિયો ઉતારી ને વિધર્મી યુવકને પોલીસે શારીરિક સુખનો ગુનો દાખલ વીડિયો થયો વાયલર

સુરતના વરાછા વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપીને પાડોશી યુવક કિશોરીને ભગાડી ગયો હતો. જો કે, બાદમાં કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી આથી, બીજા જ દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસે તેને ઝડપી લીધો અને બાદમાં પોલીસે પૂછપરછ કરતા સમગ્ર ઘટના અંગેની કબૂલાત કરી હતી.

આથી, પોલીસે અને એટ્રોસિટી એક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો અને પોલીસે સીસીટીવીની તપાસ કરતા વિધર્મી યુવક કિશોરીને લઇ ગયો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

અને આવી ઘટના તાજેતરમાં જ સુરતના ખટોદરા વિસ્તારમાં એક 14 વર્ષીય તરૂણી સાથે આચરવામાં આવ્યું હતું અને તરૂણી ધોરણ-7માં અભ્યાસ કરે છે. જો કે, ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આરોપી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપીને પાડોશી યુવક કિશોરીને ભગાડી ગયો હતો. જો કે, બાદમાં કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. આથી, બીજા જ દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસે તેને ઝડપી લીધો. બાદમાં પોલીસે પૂછપરછ કરતા સમગ્ર ઘટના અંગેની કબૂલાત કરી હતી. આથી, પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો. પોલીસે સીસીટીવી ચેક કરતા વિધર્મી યુવક કિશોરીને લઇ ગયો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

તાજેતરમાં જ સુરતના ખટોદરામાં 14 વર્ષીય તરૂણી સાથે આચરાયું હતુંઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતના ખટોદરા વિસ્તારમાં એક 14 વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તરૂણી ધોરણ-7માં અભ્યાસ કરે છે. જો કે, ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આરોપી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં નવા ધંધાના નામે 5 લાખ લીધા, બાદમાં ઘરે બોલાવીને આચર્યુંઆ સિવાય તાજેતરમાં જ અમદાવાદમાં પણ એક મહિલા ભોગ બની હોવાની ફરિયાદ ઉઠતાં સનસનાટી મચી જવા પામી. આ મામલે શહેરના નરોડામાં રહેતી મહિલાએ સોલા પોલીસ મથકમાં મહિલાએ આરોપી વિરુદ્ધ 15 લાખ રૂપિયાની છેતરપિંડી અને ધગધગતા આરોપ સાથે ફરિયાદ નોંધાવી. જેને પગલે સોલા પોલીસે ફરિયાદના આધારે વધુ તજવીજ હાથ ધરી.

વીડિયો બનાવી આરોપી મહિલાને હેરાન કરતો હતોફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2020ના મે મહિનામાં ભોગગ્રસ્ત મહિલા અને અમદાવાદના ગોટા વિસ્તારમાં રહેતા ઘનશ્યામ પટેલ, રાજ પટેલ અને વિધિ પટેલે સાથે નવો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાયના પ્રારંભ પેટે આરોપીઓએ મહીલાને રૂપીયાની જરૂરિયાત જણાવતા મહિલાએ 5 લાખ રૂપિયા આરોપી રાજ પટેલને આપ્યા હતા. ત્યારબાદ વ્યવસાયના બહાને આરોપીઓ સાથે મળવાનું થતું હોવાથી બંને વચ્ચે નિકટતા વધી હતી.

મહિલાએ રૂપિયા આપ્યા બાદ આરોપી રાજ પટેલે મહિલાને ઘરે બોલાવી હતી. જેથી મહિલા ઘરે ગઈ હતી આ દરમિયાન ઘરે કોઇ હાજર ન હોવાથી એકલતાનો લાભ લઈ આરોપી રાજ પટેલે મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા. ગુજાર્યા બાદ આરોપી સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી મહિલાને હેરાન પણ કરતો હોવાના ફરિયાદમાં આરોપ લગાવાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *