વલસાડમાં બનેવી સાથે યુવતીને બંધાયા શારીરિક સંબંધ બહેનની સામે માણતી શરીર સુખ અને…. વીડિયો થયો વાયલર

કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે

જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.વડોદરાની એક યુવતીને પોતાના બનેવી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.

બંને બહેનની હાજરીમાં રંગરેલિયાં મનાવતાં અને શરીર સુખ માણતાં હતાં. યુવતીની બહેને થોડા સમય સુધી સહન કર્યા પછી કંટાળીને ઘર છોડી દીધું હતું. બહેન જતી રહેતાં યુવતી પણ પોતાનાં ત્રણ સંતાનો તથા પતિને છોડીને બનેવી સાથે તેમના ઘરે જ રહેવા આવી ગઈ હતી અને ત્રણ વર્ષનો મૈત્રી કરાર કરીને લિવ ઈનમાં રહેવા લાગી હતી.

બનેવીએ યુવતી પોતાને છોડીને ના જતી રહે એ માટે તેના દાગીના પોતાની પાસે રાખ્યા હતા. ત્રણ વર્ષ પૂરાં થતાં યુવતીએ દાગીના માગતાં બનેવીએ દાગીના ગિરવે મૂકીને ઘર ચાલતું હોવાનો ઘટસ્ફોટ કરીને દાગીના પાછા નહીં મળે એવું કહી દીધું હતું. યુવતી આ વાત કોઈને કરે નહીં એટલે બનેવીએ યુવતીને ઘરમાં પૂરીને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને અત્યાચાર ગુજારવા માંડ્યા હતા

યુલતીએ કંટાળીને અભયમ્ હેલ્પલાઈનની મદદ લેતાં પોલીસે છેવટે યુવતીને મુક્ત કરાવી છે.વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી આ ત્રણ સંતાનોની માતા એવી યુવતીને પતિરાઈ બહેનના પતિ એવા બનેવી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બહેન દામ્પત્યજીવન બચાવવા માટે આખ આંડા કાન કરતી હતી. બહેનની મજબૂરીનો જીજાજી અને સાળીએ પૂરેપૂરો લાભ ઉઠાવી ખુલ્લેઆમ રંગરેલિયા મનાવવા માંડ્યા હતાઆ અંગે બહેન-બનેવી વચ્ચે ઝગડા શરૂ થયા હતા.

અત્યારના ભદ્રસમાજમાં પણ દહેજનું દુષણ હજી પણ જોવા મળે છે. દહેજ માટે પરિણીતા ઉપર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે અને પોલીસ ચોપડે નોંધાતા રહે છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે જેમાં લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ પરીણિતાને ઘરમાંથી તગેડી મૂકી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદ પ્રમાણે વલસાડના કોસંબા ગામની એક યુવતી સાથે સગાઇ કરનાર યુવાને શીપમાં જવા માટે તબક્કાવાર રીતે 3.70 લાખની રકમ પડાવ્યા અને લગ્ન કર્યા બાદ જુદા જુદા સમયે કુલ 5.29 લાખથી વધુ રકમ ઉસેટી અને તે પછી દહેજ પેટે રૂ.5 લાખની માંગણી કરનાર પતિએ તેના પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી જતા પત્નીને ઘરની બહાર કાઢી મકી હતી. જેને લઇને પત્નીએ તેના પતિ સહિતના 12 સાસરિયાઓ વિરૂદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે કોસંબા ગામમાં રહેતી યુવતીની સગાઇ બાવરી ફરિયાદમાં રહેતા ટંડેલ યુવક સાથે ઓગસ્ટ 2012માં થયા બાદરાજેશે શીપમાં નોકરી કરવા માટે સૌપ્રથમ રૂ.2,40,000 અને એકવાર શીપમાં જઇને પરત આવ્યા બાદ વધુ રૂ.1,30,000 એમ કુલ રૂ.3,70 લાખ કઢાવ્યા હતા. આ ઉપરાંત સાયન્સ કોલેજમાં એડમીશન લેનાર યુવતીને અભ્યાસ છોડવાની ફરજ પાડનાર યુવકે વલસાડ ખાતે નોકરી શરૂ કરનાર યુવતી ઉપર શંકા રાખીને નોકરી પણ છોડાવી દીધી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *