સુરતમાં શો-રૂમમાં કામ કરતો નોકર, શેઠની દીકરી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને શેઠને મોકલો બ્લેકમેલ કરી અનેક વાર માન્યું શારીરિક સુખ સામે આવ્યો ચોંકાવનારો મામલો..
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ અશ્લીલ વીડિયો બનાવતો પકડાયો છે. જો કે, લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ વખતે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.
પરથી ભરોસો ઉઠી જાય એવો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. સંબંધોને શર્મશાર કરતાં આ વીડિયોએ લોકોને વિચારતા મજબૂક કરી લીધા છે. યુવકે મિત્રની માતાનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી વાઇરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી રેપ કર્યો હતો. આરોપી પીડિત મહિલાના દીકરાનો મિત્ર છે. આરોપીએ પીડિતા પાસેથી 25 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો તેને માર માર્યો હતો. અંતે હારી થાકીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
કર્ણાટકમાં એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવવા બદલ અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થી કોલેજના વોશરૂમમાં હિડન કેમેરાની મદદથી તેમનો અશ્લીલ વીડિયો બનાવતો હતો. તેના મોબાઈલમાંથી 1200થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા છે. આરોપીની ઓળખ શુભમ એમ આઝાદ તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ પર તેની ગર્લફ્રેન્ડ સાથે હતી ત્યારે તેની અશ્લીલ તસવીરો ક્લિક કરવાનો પણ આરોપ છે. શુભમ તાજેતરમાં જ વોશરૂમમાં છુપો કેમેરા લગાવતા ઝડપાયા બાદ ભાગી ગયો હતો.
પોલીસનું કહેવું છે કે હોસાકેરેહલ્લી પાસેની એક કોલેજમાં બનેલી ઘટના મુજબ, આરોપી વિદ્યાર્થી ભૂતકાળમાં પણ આવું કરતો પકડાઈ ચૂક્યો છે. ત્યારબાદ લેખિત માફી માંગ્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને આરોપી વિદ્યાર્થીના મોબાઈલમાંથી 1200થી વધુ વીડિયો અને તસવીરો મળી છે. પોલીસને શંકા છે કે આરોપી શુભમ પાસે વધુ વીડિયો હોઈ શકે છે.
શુભમ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છેપોલીસ અધિકારી પી કૃષ્ણકાંતે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. શુભમ બિહારનો વતની છે અને એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.
આ કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાનો છે. અહીંના બહોડાપુર વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે 2 વર્ષ પહેલાં તેના ઘરે દીકરાનો મિત્ર સોહેલ ખાન આવ્યો હતો. તે દીકરાના મિત્રને પુત્ર જ માનતી હતી. આ દરમિયાન સોહેલ ખાને તે નાહતી હોય તે વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ સાથે જ આપત્તિજનક તસવીરો તથા વીડિયો પણ લીધા હતા. એક વર્ષ પહેલાં જ તેણે આ વીડિયો બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વીડિયો વાઇરલ તથા બદનામ કરવાની ધમકી આપીને ગુજાર્યો હતો.
મહિલાએ કહ્યું હતું કે સોહેલને જ્યારે પણ તક મળે ત્યારે તે ઘરે આવીને શારીરિક સંબંધો બાંધતો હતો. ક્યારેક વીડિયો વાઇરલ કરવાની તો ક્યારેય દીકરા-પતિની હત્યા કરવાની ધમકી આપતો હતો.
પતિને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતોઃ મહિલાએ પોલીસને કહ્યું હતું કે આરોપી તેને પતિથી અલગ થવા માટે દબાણ કરતો હતો. અંતે તેણે પતિને સમગ્ર વાત કહી હતી. પતિએ સોહેલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પતિને ગાળો આપી હતી. મહિલાના ભાઈએ સમજાવ્યો ત્યારે તેણે મારપીટ કરી હતી અને ધમકી આપી હતી કે તેની વાત માનવામાં ના આવે તો તે પીડિત મહિલાના પતિ ને દીકરાને જાનથી મારી નાખશે. પોલીસે ફરિયાદ નોંધી છે અને હાલમાં આરોપી ફરાર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.