સુરતમાં ક્લાસમાં બેઠેલી ધો-8 ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે કર્યું શરીક સબંધ બાંધ્યા જોવો CCTV માં રેકોર્ડ થયેલી આખી ઘટના વીડિયો થયો વાયરલ…

સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઇટ સ્કૂલના નિલેશ ભાલાણી નામના શિક્ષકે રીસેસ ટાઈમમાં કલાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થિની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. લેપટોપમાં પરિવારે આ વીડિયો જોતા ચોકી ઊઠ્યાં હતા અને કાર્યવાહીની માંગ કરી હતી.સચિનની સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા.

સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકની શરમજનક કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સચિન વિસ્તારમાં આવેલ સનલાઈટ સ્કૂલના શિક્ષકે રિસેસ ટાઇમમાં ક્લાસરૂમમાં એકલી બેઠેલી વિદ્યાર્થીની છેડતી કરી હતી. આજે દિવસે ને દિવસે ઘણી વખત શિક્ષક અને વિદ્યાર્થી ની સાથે બનતી એવી ઘટનાઓ સામે આવે છે કે, જેને જાણીને આપણે હચમચી જઈએ છીએ. ખાસ કરીને શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે

વીડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલાં કરી રહ્યો હતો. સ્કૂલે નિર્ણય કર્યો કે, ભલે સ્કૂલનું નામ જાહેર થાય પણ આવા શિક્ષક સામે જો પગલા ન લેવાય તો તે ફરીથી આવા કૃત્ય કરતો રહેશે એટલે શુક્રવારે ડીઇઓને ફરિયાદ કરાઈ છે. રિસેશ ટાઇમમાં ધોરણ-8ના ક્લાસ રૂમમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા, જેમાં દેખાય છે કે, એક વિદ્યાર્થિની એકલી બેઠી છે. તેની બાજુમાં જઈને નિલેશ ભાલાણી બેસી જાય છે અને તેની સાથે શરીર મસ્તી કરવા લાગે છે, તેની સાથે બેડ ટચ કરે છે.

એમ જ માતા-પિતા અને ભગવાન પછી જો કોઇ પૂજવા માં આવતું હોય તો તે ગુરુ છે. પરંતુ આજે સમય બદલાયો છે અને ઘણા શિક્ષકો પોતાના શિક્ષકોનો પણ ભૂલી ગયા છે. આવી ઘટનાઓ અનેક વખત આપણી આસપાસના વિસ્તારની અંદર આપણે સાંભળીએ છીએ તેવામાં સુરતની નથી આવી જ ઘટના સામે આવી છે.

સુરતની અંદર થી ફરી એક વખત ગુરુ શિષ્ય ના સંબંધ ને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે, સુરતની અંદર આવેલી સચિન વિસ્તારની અંદર સન લાઈટ સ્કૂલના પ્રિન્સિપાલ ન કરવાને કારણે મૃત્યુ થયું હતું, તેવામાં પ્રિન્સિપાલ નું થયા પછી પ્રિન્સિપાલ નું લેપટોપ તેમના પરિવાર દ્વારા મેનેજમેન્ટ ને પાછું આપવામાં આવ્યું ત્યારે, તેની અંદર રહેલા વિડીયો જોઈને સૌ લોકો ચોંકી ઉઠ્યા હતા.

આ ઘટનાની વાત કરીએ તો, વીડિયોની અંદર એક શિક્ષક એક વિદ્યાર્થીની સાથે શારીરિક રીતે અડપલા કરી રહ્યો હતો તે પ્રકારના દ્રશ્યો સીસીટીવી કેમેરાની નજર કેદ થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે, સ્કૂલે નિર્ણય કર્યો હતો કે, ભલે સ્કૂલનું નામ જાહેર થાય પરંતુ આવા શિક્ષક ની સામે છો કડક પગલાં ન લેવામાં આવે તો, આવી કૃત્ય તે શિક્ષક બીજી વખત કરતો રહેશે. એના ને શુક્રવારના દિવસે ડિઇ ઓ ને સ્કૂલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

ખાસ કરીને જણાવી દઈએ કે, આઠ ની અંદર ભણતી વિદ્યાર્થિની ક્લાસરૂમની અંદર બેઠી હતી તેવામાં, રિશેશ ના સમયે સીસીટીવી કેમેરા ચાલુ હતા જેની અંદર દેખાઈ રહ્યું હતું કે, ક્લાસ રૂમ ની અંદર એક વિદ્યાર્થીની સાવ એકલી બેઠી હતી. એવામાં તેની બાજુમાં નિલેશ ભલાણી નામનો શિક્ષક બેસી જાય છે અને તેની સાથે સારી રીતે મસ્તી કરવા લાગે છે. આ ઉપરાંત અજુગતી રીતે ખરાબ રીતે ટચ પણ કરતો હતો.

સુરતની અંદર આવેલી સન લાઈટ સ્કૂલ ની અંદર ધોરણ 10 થી લઈને અત્યાર સુધીના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના શિક્ષક નિલેષ ભલાણી એ વર્ષ 2019 ની અંદર, ધોરણ આઠ ની અંદર ભણતી વિદ્યાર્થિની સાથે ક્લાસરૂમમાં તેની સાથે અડપલા કર્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના ક્લાસરૂમની અંદર આવેલા સીસીટીવી કેમેરા ની અંદર કેદ થઇ ગયા હતા. કોઈ રીતે આ સમગ્ર ઘટનાની જાણકારી સ્કૂલ ની અંદર તત્કાલીન પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહેલા મનીષ પરમાર ને ધ્યાનમાં આવ્યો હતો.

અને તેમણે નિલેશ ભલાણી નામના શિક્ષક ઉપર નજર રાખવાનું શરૂ કર્યું હતું, ખાસ કરીને તેમને અલગ અલગ વિડીયો લેપટોપની અંદર ભેગા કર્યા હતા અને આ દરમિયાન મનીષભાઈ ને કોરાણા ની બીમારી થતાની સાથે સુખી સારવારને કારણે તેમનું નિધન થયું હતું. થોડા દિવસો પહેલાં જ મનીષભાઈ ના પરિવાર દ્વારા એનું લેપટોપ સ્કૂલ ની અંદર મેનેજમેન્ટને પાછું આપવામાં આવ્યું હતું. તે સમયે નીલેશની રંગ રેલી આવો સામે આવી હતી.

સનલાઈટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેંટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો જોઈ ઈંચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે વિડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલા કરી રહ્યો હતો. જો કે લંપટ શિક્ષક નિલેશ ભાલાણીએ આરોપોને ફગાવ્યા હતા. વિદ્યાર્થિની પરિચિત હોવાનું શિક્ષકે દાવો કર્યો હતો. હાલ તો સમગ્ર ઘટના મામલે DEOને ફરિયાદ કરાઈ છે.

સચિનની સ્કૂલે સામે ચાલી શિક્ષણાધિકારીને પૂર્વ શિક્ષકની ફરિયાદ કરીસનલાઇટ સ્કૂલમાં ધો. 8થી 10 સુધીના વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના ક્લાસ લેતા શિક્ષક નિલેશ ભાલાણીએ વર્ષ 2019માં ક્લાસ રૂમમાં ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટના ક્લાસ રૂમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કોઈક રીતે આ મુદ્દો સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ મનિષ પરમારના ધ્યાને આવ્યો હતો. તેમણે નિલેશ ભાલાણી ઉપર વોચ રાખવાનું શરૂ કર્યું અને તેમના અલગ-અલગ વીડિયો લેપટોપમાં ભેગા કર્યા હતા. આ દરમિયાન મનિષભાઈને કોરોના થયા બાદ ટૂંકી સારવારને અંતે તેમનું અવસાન થયું હતું.

થોડા દિવસો પહેલા જ મનિષભાઈના પરિવારે આ લેપટોપ જ્યારે સ્કૂલને પરત કર્યું ત્યારે તેમાંથી નિલેશની લંપટ લીલા સામે આવી હતી. ઇન્ચાર્જ આચાર્યએ ટ્રસ્ટી જયસુખભાઈને વીડિયો બતાવ્યા હતા. શાળાએ વિદ્યાર્થિનીના વાલીનો સંપર્ક કર્યો પણ તેમણે બદનામીના ડરે ફરિયાદ આપી ન હતી. આ શિક્ષકને શાળામાંથી તો કાઢી મૂકવામાં આવ્યો પણ અન્ય કોઈ સ્થળે પણ આ શિક્ષક આવી કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને નિલેશ સામે પુરાવા સાથે ફરિયાદ આપી છે.

ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીની છેડતી કરનારા નિલેશ ભાલાણી સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે જ આચાર્ય પુરાવા એકત્ર કરી રહ્યા હતા. આ બાબતે શક્ય છે કે તેમણે શિક્ષકને ઠપકો પણ આપ્યો હશે. શાળા સંચાલકના કહેવા મુજબ, લેપટોપમાંથી શિક્ષક નિલેશ ભાલાણીના એક નહીં પણ 5 અલગ-અલગ વીડિયો મળી આવ્યા છે. આચાર્યએ પુરાવા એકત્ર કરી રાખ્યા હતા પરંતુ તેઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ મોતને ભેટ્યા હતા. તેઓબાદ પણ વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા નિમિત્ત બન્યા છે.

આવા શિક્ષક સામે કાર્યવાહી ન થાય તો તે આવું કૃત્ય કરતો જ રહેશેઆ ઘટના પ્રિન્સિપાલના બાદ તેમના લેપટોપના માધ્યમથી ધ્યાને આવી છે. શાળાની બદનામીના ડરે મોટા ભાગના સંચાલકો આવી ઘટનાઓ દબાવી દેતા હોય પરંતુ અમે એવું ઇચ્છતા જ નથી કે આવી ઘટના અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે પણ થાય.એટલા માટે જ અમે અમારી શાળાના નામ સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. જયસુખ કથિરિયા, ટ્રસ્ટી, સનલાઇટ સ્કૂલ

મારા પરના આક્ષેપ ખોટા છે, વિદ્યાર્થિની મારી પરિચિત હતીકોરોના કાળમાં સ્કૂલ દ્વારા મને ખૂબ ઓછો પગાર આપવામાં આવતો હતો, ટ્યૂશન પણ લેવડાવતા હતા. હવે હું બીજી શાળામાં છું એટલે મારી સામે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થિનીની છેડતી કરવાનો મારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે મારી પરિચિત જ છે. આ વિદ્યાર્થિનીએ પણ શાળામાંથી નામ પરત લઈ લીધું છે. મારી પરના આક્ષેપ ખોટા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *