આણંદ માં મકાન બાંધકામ માટે મજૂરીએ આવેલી કિશોરીને મકાન માલિકે રૂમમાં પકડી લીધી અને પછી યુવતીના પોતાના પ્રાઇવેટ પાર્ટના વીડિયો ઉતારી ને પછી થયું એવું કે તો…

આણંદ જિલ્લાનાં ઓડ ગામની પીપળીયા સીમમાં નવા મકાનનાં બાંધકામમાં મજુરી કામે આવતી સગીર વયની કિશોરી પર મકાન માલિક ત્રણ બાળકોનાં પિતાએ આચર્યુ હતું. તેમજ સગીરાની પિતરાઈ સગીર બહેનનાં ધરમાં ધૂસી જઈને પણ તેનો આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓડ ગામની પીપળીયા સીમમાં રહેતા મિતેશભાઇ ધનશ્યામભાઈ સ્વામી તળપદા (ઉંમર 35 વર્ષ) પરિણીત અને ત્રણ બાળકોનો પિતા છે. તેનાં નવા મકાનનું બાંધકામ ચાલતું હતું, જેમાં એક સગીર વયની કિશોરી મજુરી કામે આવતી હતી. જેને જોઈને મિતેશ સ્વામીની વાસના સળવળી હતી અને તેણે સગીર કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવવાની ફિરાકમાં હતો.

આ દરમિયાન ગત તા.10મી માર્ચનાં રોજ સગીર કિશોરી રેતીનું તગારૂ લઈ રૂમમાં નાખવા ગઈ હતી, ત્યારે પહેલાથી રૂમમાં સંતાઈ રહેલા મિતેશે કિશોરીને પાછળથી પકડી લીધી હતી. તેના પર બળજબરીપૂર્વક આચર્યું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ ફરીવાર સગીરાને બોલાવીને બળજબરીપૂર્વક આચર્યું હતું, અને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકીઓ આપી હતી. જેથી કિશોરી ગભરાઈ ગઈ હોઈ તેણે આ વાત કોઈને કહી ન હતી.

આણંદ જિલ્લામાં આવેલ ઓડ ગામની પીપળીયા સીમમાં એક મકાનના બાંધકામમાં મજુરી કરી રહેલી એક સગીર વયની કિશોરી પર તે જ મકાનના માલિકની નિયત બગડતા તેણે આ કિશોરી પર આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ બાળકોનાં પિતાએ આચર્યુ હતું. આ આચરનાર ત્રણ સંતાનોનો પિતા છે તેમ છતાં તે તમામ મર્યાદા ભૂલીને આ કિશોરીને પિંખી નાખી હતી.ખંભોળજ પોલીસ સ્ટેશને આ બનાવને પગલે ફરિયાદ નોંધવામા આવતા પોલીસે ગણતરીનાં સમયમાં જ આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં આવેલ ઓડ ગામની પીપળીયા સીમમાં વસવાટ કરતા 35 વર્ષીય પરણિત અને ત્રણ સંતાનોના પિતા એવા મિતેશભાઇના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાં એક સગીર વયની કિશોરી ઓન મકાનના બાંધકામ સમયે મજુરી કરવા આવતી હતી. જેને જોઈને મિતેશભાઈની નિયત બગડતા આ સગીર કિશોરીને મિતેશ પોતાની હવસનો શિકાર બનાવવાની સતત ફિરાકમાં હતો.

ત્યારે 10મી માર્ચ 2022નાં રોજ આ સગીર કિશોરી જ્યારે રેતીનું તગારૂ ઊંચકીને રૂમમાં નાખવા ગઈ, ત્યારે મિતેષ પહેલેથી જ રૂમમાં સંતાઇ ગયેલો અને કિશોરી રૂમમાં આવતા જ મિતેશે પાછળથી કિશોરીને જોરથી પકડી લીધી હતી. અને પછી કિશોરી સાથે આચર્યું હતું. આ ઘટના બન્યાના ચાર દિવસ પછી મિતેશે કિશોરીને ફરીવાર તેની પાસે બોલાવી આચર્યું હતું, અને જો આ વાત કોઈને જાણ કરવાની ના પાડી હતી. અને જો જાણ કરશે તો મિતેષ તેણીને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી પણ આપતો હતો. જેથી ડરી ગયેલી કિશોરીએ આ વાત કોઈને પણ કહી ન હતી.

આ ધટના પછી આ હવસખોર મિતેશની હિંમત એટલી બધી વધી ગઈ હતી કે તેણે જે સગીર કિશોરી પરકર્યું તેની પિતરાઈ સગીર બહેન કે જે માત્ર 14 વર્ષની છે તેના પર મિતેશે નજર બગાડી હતી. સગીર કિશોરીનાં પરિવારજનો જ્યારે ઘરે ન હતા ત્યારે કિશોરીનાં કાકાનાં ધરમાં મિતેષ પક્કડ લેવાનું બહાનું કાઢીને ધુસી ગયો હતો. અને બાદમાં મિતેશે આ 14 વર્ષની સગીરાને પણ પિંખી નાખી હતી.

જો કે આ કિશોરીએ મિતેશના આવા કૃત્યને લઈને બુમાબુમ કરતા નરાધમ મિતેશ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે જ્યારે સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા સગીર કિશોરી પર પહેલા પણ બે વખત મિતેશે આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ખંભોળજ પોલીસે આ ઘટનાને લઈને મિતેશભાઈ ધનશ્યામભાઈ સ્વામી તળપદા સામે ફરિયાદના આધારે ગુનો નોંધી તેને ગણતરીનાં સમયમાં જ ઝડપી પાડયો હતો. પોલીસે હાલ કિશોરી અને આરોપી મિતેશનું મેડિકલ ચેકઅપ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ધટના બાદ હવસખોર મિતેશ સ્વામીાની હિંમત ખૂલી ગઈ હતી. તેણે સગીર કિશોરીની 14 વર્ષની સગીર પિતરાઈ બહેન પર પણ પોતાની નજર બગાડી હતી. સગીર કિશોરીનાં પરિવારજનો બહાર ગયા હતા ત્યારે મિતેશ પટેલ કિશોરીનાં કાકાનાં ધરમાં પક્કડ લેવાનાં બહાને ધુસી ગયો હતો. તેણે સગીર કિશોરીની સગીર વયની પિતરાઈ બહેનની સાથે અડપલા કરી પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ બુમાબુમ કરતા મિતેશ તળપદા ભાગી છુટયો હતો.

આ બનાવ અંગે સગીરાએ પોતાનાં પરિવારજનોને જાણ કરતા સગીર કિશોરી પર અગાઉ બે વાર મિતેશ તળપદાએ ગુજાર્યું હોવાનું ખુલ્યું હતું. જેથી આ બનાવ અંગે ખંભોળજ પોલીસે મિતેશભાઈ ધનશ્યામભાઈ સ્વામી તળપદા વિરૂદ્ધ ગુનો નોંધી તેને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડયો હતો. આરોપી તેમજ પીડીત કિશોરીનું ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ પરિક્ષણ કરાવ્યા બાદ આરોપીની અને પોસ્કોનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *