શિક્ષકે તેનાજ વિદ્યાર્થી સાથે અનેક વાર માણ્યું શરીર સુખ શાળાના રૂમને તાળું મારી પ્રિન્સિપાલ અનેક વાર માન્યું શારીરિક સુખ મોબાઈલમાંથી વીડિયો મળી આવતા સમગ્ર હકીકત સામે આવી…..

આ બનાવ સાને આવ્યો છે અમેરિકાના ફ્લોરિડામાં જ્યા એક મહિલા શિક્ષિકાએ તેનાજ વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થયા ત્યારે પોલીસે મહિલા શિક્ષીકાને ઝડપી પાડી હતી.શિક્ષિકાએ તેના વિદ્યાર્થી સાથે કારમાં શારિરીક સુખ માણ્યું સાથેજ તે સમયે તેણે અંગત ફોટા પાડ્યા હતા.

શિક્ષણને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલે શાળાને પોતાની અય્યાશીનો અડ્ડો બનાવીને આખા શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. પ્રિન્સિપાલે શાળાની જ પરિણીત મહિલા સ્ટાફ સાથે આડા સંબંધ બનાવ્યા હતા. એટલું જ નહીં શાળા કે જેને વિદ્યાનું મંદિર કહેવાય છે એ મંદિરમાં આ નરાધમે તેની સાથે સંબંધોની મર્યાદાઓ તોડીને આડકતરા સંબંધ બાંધ્યા હતા. આ બધું છેલ્લા 9 વર્ષથી ચાલી રહ્યું હતું અને એક દિવસ લોકોએ તેને રંગે હાથે પકડી લીધો હતો.

આ આખી ઘટના છતીસગઢના ઈન્દ્રપ્રસ્થ ગામની પીવી-39 સ્થિત હાઈસ્કૂલની છે. અહીં રાજેશ પાલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. રાજેપ પાલ મિડલ સ્કૂલની પરિણીત મહિલા સ્ટાફ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે. અનૈતિક સંબંધો સુધી તો વાત ઠીક પણ આ બંનેએ શાળાને જ પોતાનો અય્યાશીનો અડ્ડો બનાવીને શાળામાં જ ઈચ્છા પડે તેમ એકબીજા સાથે સંબંધ બનાવતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભ્યાસ સિવાય બંને રજાઓના સમય દરમિયાન શાળાએ મળતા હતા અને પછી પ્રિન્સિપાલ રૂમ સાથે જોડાયેલા સ્ટોર રૂમમાં જઈને શારીરિક સંબંધો બાંધતા હતા.

આ રીતે બહાર આવી ઘટનાઆચાર્યના આ કૃત્યની જાણ ગામના લોકોને થતા જ ફેબ્રુઆરીમાં ગામના કેટલાક લોકો સાથે શાળાના કર્મચારીઓની બેઠક પણ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ આ બેઠકમાં પ્રિન્સિપાલને શાળા છોડી દેવાનું મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે બહાના બનાવતા રહ્યા અને શાળા છોડી નહિ. ગ્રામજનોએ આ અંગે ફરિયાદ કરી પરંતુ, કંઈ થયું નહીં. આના પર ગ્રામજનોએ વીડિયો બનાવીને 18 એપ્રિલે કલેક્ટર ચંદન કુમારને ફરિયાદ કરી હતી. તેમણે જ્યારે આ ઘટના અંગે તપાસ હાથ ધરી તો ગ્રામજનોને જાણવા મળેલી તમામ બાબતો સાચી નીકળી.

ચેતવણી આપી પણ ન સુધર્યા પ્રિન્સિપાલઇન્દ્રપ્રસ્થ મિડલ સ્કૂલમાં વર્ગ-2ના શિક્ષક તરીકે પોસ્ટેડ રાજેશ પાલને વર્ષ 2013-14માં વર્ગ-1માં બઢતી આપીને હાઇસ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા તેમજ તેમને અહીં આચાર્ય બનાવવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલ રાજેશ પાલ જ્યારે મિડલ સ્કૂલમાં હતા તે દરમિયાન જ ત્યાંની મહિલા સ્ટાફ સાથે તેમના આડા સંબંધ બંધાયા હતા. તે સમયગાળા દરમિયાન પણ આ વાતનો પર્દાફાશ થયો હતો અને તે સમયે તેને ચેતવણી પણ આપવામાં આવી હતી, પરંતુ થોડા દિવસો પછી આ આખી ઘટના દબાવી દેવામાં આવી હતી અને આ મામલો ઠંડો પડી ગયો ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાએ ફરી જોર પકડ્યું છે.

રજામાં પણ શાળાએ આવતા અને ગંદાકામ કરતાંઈન્દ્રપ્રસ્થ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને મિડલ સ્કૂલના મહિલા સ્ટાફ વચ્ચેના સંબંધો વર્ષો જૂના છે. આરોપ છે કે, બંને રજાના દિવસે પણ શાળાએ પહોંચતા હતા અને અંદર જઈને રૂમને તાળું મારી દેતા હતા. કોરોનાના સમયગાળા દરમિયાન શાળાઓ સંપૂર્ણ બંધ હતી ત્યારે પણ બંને અહીં પહોંચીને શાળામાં આડા સંબંધો બાંધતા હતા. જેના કારણે લોકોને શંકા ગઈ હતી. તપાસમાં તે પણ બહાર આવ્યું હતું કે, આ પછી પણ ઘણી વખત તે શાળા દરમિયાન રૂમમાં એકલો જતો જોવા મળતો હતો.

ઓડિયો પણ વાયરલવિડિયોની સાથે આ મામલે આચાર્ય અને એક યુવક વચ્ચે થયેલી ચર્ચાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જોકે, તે બંગાળીમાં છે. જેમાં પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી યુવકની માફી માંગી છે. યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. કહે છે કે આજે નહીં, કાલે પૈસા આપજો. આ માટે રકમ અને જગ્યા આપવામાં આવશે. જો પૈસા મળશે તો વીડિયો પણ ડિલીટ કરવામાં આવશે. પ્રિન્સિપાલ કહે છે કે તમે જ્યાં કહો ત્યાં પૈસા આપી જઈશ.

મહિલા સ્ટાફ અને આચાર્ય સસ્પેન્ડઆ ઘટના બન્યા બાદ ફેબ્રુઆરીના અંતમાં બેઠક યોજાઈ હતી. મહિલા સ્ટાફની હરકતો જોઈને તેને તાત્કાલિક શાળામાંથી કાઢી મુકવામાં આવી હતી. એકસાથે ચાલતી મિડલ અને હાઈસ્કૂલને અલગ કરવામાં આવી હતી. બીજી તરફ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ટીઆર સાહુએ જણાવ્યું કે, ઈન્દ્રપ્રસ્થ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. BEO દ્વારા તેની તપાસ કરાવ્યા બાદ રિપોર્ટ કલેકટરને કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો હતો અને આ પછી ગુરુવારે કલેક્ટરે આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા.

વીડિયો પણ ઉતાર્યો હતો. જ્યારે શિક્ષિકાનો ફોન જોયો તો તેમા અનેક વિદ્યાર્થીઓના ફોટા અને વીડિયો સામે આવ્યા છે.અમેરિકાની મીડિયાના કહેવા પ્રમાણે શિક્ષિકાએ પહેલા ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થીને ફોલો કર્યો હતો. બાદમાં તેની સાથે તેણે વાતો કરવાનું શરૂ કર્યું અને એક દિવસ તે તેને ગાડીમાં બેસાડીને શહેરની બહાર લઈ ગઈ હતી.

બાદમાં કારમાં તે વિદ્ર્થી સાથે શારિરીક સુખ માણે છે. આ રીતે શિક્ષિકા દરરોજ તેને હવસનો શિકાર બનાવે છે. પોલીસનું કહેવું છે કે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ફોટા પાડ્યા છે. જે તેના મોબાઈલમાંથી તેમને મળી આવ્યા છે.

પોલીસે મહિલા શિક્ષિકાનો મોબાઈલ જોયો ત્યારબાદ બધું ક્લીઅર થઈ ગયું જેથી તેમણે શિક્ષિકાની ધરપકડ કરી લીધી હતી. શિક્ષિકાએ માત્ર એકજ નહી પરંતુ ઘણા વિદ્યાર્થીઓને પોતાની હવસના શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે,

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે મહિલા શિક્ષિકાએ પણ તેનો ગુનો સ્વીકારી લીધો છે અને પોલીસે પણ તેની ધરપકડ કરી લીધી છે. આ બનાવને હાલ ત્યા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સાથેજ પોલીસ આ કેસમાં હજુ પણ વધારે તપાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *