સુરતમાં ફેસબુક ફ્રેન્ડે બે બાળકોની માતા પર આચર્યું શારીરિક સુખ વિડિયો ઉતારીને બેલ્કમેલ કરીને રોજ રોજ ઘેર જઈને શરીર સુખ માનતો એક દિવસ થયું એવું કે…જોવો વીડિયો
મહિલાને ફેસબુકના માધ્યમથી મિત્રતા કરવી ભારે પડી છે, કારણ કે 2 બાળકોની માતા એવી મહિલાએ જે યુવક સાથે મિત્રતા કરી તે યુવકે મહિલા સાથેના ફોટા પાડીને બ્લેકમેઇલ કરીને અનેક વખત આચર્યું હતું. આટલુ જ નહી, પરિણીતા યુવકના મિત્રને પણ ગમી ગઈ હતી. આથી તે મહિલાને તેના ફોટા બતાવી શારિરીક સંબંધ રાખવા માંગણી કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વાડજ વિસ્તારમાં રહેતી માહિલાને 3 વર્ષ અગાઉ તેની જ સોસાયટીના યુવક પાર્થ પંચાલ સાથે મિત્રતા થઈ હતી. તે બાદ પાર્થ મહિલાની પાછળ પાછળ જતો હતો અને મહિલાને મળવાનું કહેતો. જો કે મહિલા મળવાનું ટાળતી હતી. પાર્થે મહિલા સાથે ફોટો પાડયો હતો
તેના દ્વારા તે મહિલાને બ્લેકમેઈલ કરીને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો. જ્યાં ગેસ્ટ હાઉસમાં મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના પણ ફોટા લઈ લીધા હતા. આવી જ રીતે ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં બોલાવીને મહિલા પર આચર્યું હતું. આમ અનેક વખત આરોપી પીડિતાનો દેહ ચૂંથતો રહ્યો હતો.
જે બાદમાં મહિલાના બીભત્સ ફોટા પણ મંગાવ્યા હતા. પાર્થના અન્ય મિત્ર કિશન ચૌહાણે પણ મહિલાને તેના બિભત્સ ફોટા બતાવ્યા હતા અને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી. આમ પાર્થ બાદ કિશન પણ મહિલાને ત્રાસ આપીને બિભત્સ માંગણી કરી રહ્યો હતો. પાર્થ અને કિશનથી કંટાળીને મહિલાએ આ મામલે પોતાના પતિને જાણ કરી હતી. આખરે પતિએ હિંમત આપતા મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં તથા છેડતી સહિતની કલમો અંગે બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા યુવકે સોસાયટીમાં જ રહેતી કિશોરીને બાઈક પર બેસાડી અપહરણ કરી બહાર લઈ ગયો હતો. બાદમાં કિશોરી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને આચર્યુ હતુ. આ ઉપરાંત યુવકે કિશોરીને ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને જાણ કરશે તો તેને જોકે પરિવારે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાઈક પર લઈ ગયો હતોબનાવની વિગત એવી છે કે, લિંબાયત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો કૈલાશ દિનકર કોળી નામના યુવકે સોસાયટીમાં જ રહેતી કિશોરી પર નજર બગાડી હતી. બપોરના સમયે કિશોરી ઘરે હતી. ત્યારે કૈલાશ બાઈક લઈને તેની પાસે આવ્યો હતો. આ સમયે કૈલાસે તેને બાઈક પર બહાર આટો મારી આવવાનું કહી બાઈક પર તેનું અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં કિશોરીને અજાણી જગ્યા પર લઈ જઈ તેણે એની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી હતું.
આરોપીએ ધમકી આપી હતીઆ ઉપરાંત કૈલાસે ધમકી આપી કહ્યું હતું કે, ઇસ બારે મે કિસી કો ભી બતાયા તો મે તેરે કો જાન સે મા જોકે, સાંજે ઘરે આવેલી કિશોરીએ માતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી માતાએ કિશોરીના પિતાને જાણ કરી તે બનાવને પગલે કિશોરીને સાથે રાખી પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે કૈલાશ સામે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.