ફોટોશૂટનું કહી સગીરાને લઇ ગયો હોટલમાં લઇ જઈને માન્યું શારીરિક સુખ યુવકે પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો જોવો વીડિયો

આરોપીએ સગીરા સાથે પહેલા મિત્રતા કરી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપ-લે કરી હતી. બાદમાં વાતચિત કરી સગીરાને ફોટાશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવી હોટલમાં ફોટોશૂટ કરવા લઇ ગયો હતો

અમદાવાદ શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સગીરાના મિત્રના મામાએ મિત્રતા કરી ફોટો શૂટ કરાવવાના બહાને હોટલમાં લઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

તસ્વીરમાં જોઈ રહ્યા છો તેનું નામ છે જય કિશન. જે પૂર્વ વિસ્તારમાં નરોડા પાસે રહે છે. હાલ તેની સામે એક સગીરાની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ સગીરા સાથે પહેલા મિત્રતા કરી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપ-લે કરી હતી. બાદમાં વાતચિત કરી સગીરાને ફોટાશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવી હોટલમાં ફોટોશૂટ કરવા લઇ ગયો હતો. જ્યાં તેને આલિંગનમાં લઇ આરોપીએ ગુજાર્યો હતો.

આરોપી અને સગીરા વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ ન હતો. સગીરાનો એક ફ્રેન્ડ હતો. તેણે તેના મામા સાથે આ સગીરાની મુલાકાત કરાવી હતી અને બાદમાં ફ્રેન્ડના મામાએ ભાણીયાની આ સગીર ફ્રેન્ડ ગમી જતા તેને પ્રેમ કરતો હોવાનું નાટક કરી લગ્નની લાલચ પણ આપી હતી. આટલું જ નહીં આરોપી જય કિશન આ સગીરાને કેટરિંગનું કામ કરાવવાના બહાને રાજકોટ પણ લઇ ગયો હતો. જ્યાં અનેક વાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.

સગીરા રાજકોટથી આવ્યા બાદ ત્રણેય શરીરના ગુપ્ત ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. જે બાદ સગીરાને શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ હતી. જેથી તે પહેલા એક ડોક્ટર પાસે ગઈ જ્યાં તેને એક એનજીઓની મહિલા મળતા આ એનજીઓની મહિલાએ સગીરાની માતાનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલાની જાણ કરી હતી. આટલું જ નહીં આરોપીના ઘરે સગીરાની માતા જતા આરોપીએ ગુજાર્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું. ત્યારે હવે પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે

સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતાપિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીર બહેનો પર નિધર્મી ફુઆએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં બાળલગ્ન પણ કરાવ્યા. શુ છે સમગ્ર મામલો જુઓ ખાસ અહેવાલ.

ગુજરાતમાં એક તરફ બાળ લગ્નના કિસ્સા ઘટતા જાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ રીતિ ચાલી આવે છે. તેવો જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે. સરદારનગરમાં રહેતી સગીર બહેનોને માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી. ત્યારે દૂરના ફોઈ દુઆ દ્વારા બંને સગીરાઓને કાલોલ ખાતે લઈ જવામાં આવી. માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુઆના આશરે ગઈ. પણ નિધર્મી ફુઆએ સગીર બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી. 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર આચર્યું અને 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા.

સગા ફુઆએ સગીરા સાથે કર્યું અને લગ્નની ઉમર ન હોવા છતાં બંને સગીરાઓના લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા. લગ્ન બાદ સગીરાએ તેના પતિએ શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફુઆને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો.

અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી. મહિલા પોલીસે સગીરાના ફોઈ-ફુઆ, બંનેના સગીર પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *