શર્મશાર કિસ્સો 10માં ધોરણમાં વિદ્યાર્થીની બની હવસનો શિકાર હોટેલ માં લઇ જઈને શરીર સુખ માણ્યું સમગ્ર મામલે કુલપતિને પીડિતાને પત્ર લખ્યો જોવો વીડિયો
અવારનવાર વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. જેમા એક વિદ્યાર્થીએ અહીયા એક શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ બનાવને લઇને ઘણા સવાલો ઉઠી રહ્યા છે સાથેજ સત્તાધીશો પણ દોડતા થઈ ગયા છે.બીજી એક વાત કે ફરિયાદ લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કારણકે વિદ્યાર્થીની પાસે કોઈ પુરાવા નથી. તેણે લેખિતમાં કુલપકતિને જણાવ્યું કે 2007 થી લઈને 2020 સુધી તેની સાથે દુષ્કર્મ અવારનાવર આચરવામાં આવ્યું છે.પીએચડીમાં પ્રવેસ મેળવવા તેની પાસે 100માંથી 33 ગુણ છે જ્યારે તેને બાકીના 12 કૃપા ગુણ જોઈએ છે.
જેથી માનવતાના નાતે તેણે તે 12 ગુણ માગ્યા છે . સાથેજ તેણે કહ્યું અરજીમાં એવું પણ કહ્યું કે મારી અરજી ફોગટ જશે મને ખ્યાલ છે તેમ છતા હું અરજી કરુ છું.સમગ્ર ઘટનામાં દુષ્કર્મનો મુદ્દો સામે આવી જતા હવે મામલો ગરમાયો છે.
બીજી તરફ વિદ્યાર્થીનીએ એવી માગ પણ કરી છે કે તેને 12 માર્કની જરૂર છે. જે 12 માર્ક ખૂટી રહ્યા છે. જેથી તે માર્ક પણ તેને યુનિવર્સટી દ્વારા આપવામાં આવશે કે નહી આવે તેવી કોઈ માહિતી સામે નથી આવી.ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જે પ્રોફેસર પર દુષ્કર્મના આરોપો લાગ્યા છે.
તેણે એવું કહ્યું છે કે વિદ્યાર્થીનીએ 2004 થી 2020 સુધીના આક્ષેપ લગાવ્યા છે.જોકે તેઓ 2016માં આસીટન્ટ પ્રોફેસર તરીકે કોલેજમાં આવ્યા હતા. જેથી સમગ્ર મામલે તે પ્રોફેસરે એવું કીધું છે કે વિદ્યાર્થીની પીએચડીની પરીક્ષામાં પાસ ન થઈ શકી તે માટે તેણે આ ખોટા આરોપો લગાવ્યા છે.કહેવાય છે કે માં તે માં, બીજા બગડા ના વા.. કોઈપણ મુશ્કેલી કે આફતમાં સગી માતા સૌથી પહેલા એના દીકરા કે દીકરીની આડશમાં ઉભી રહેતી હોય છે. ડગલેને પગલે દરેક માતા તેના દીકરા દીકરીને ખૂબ જ સાચવે છે. તેમજ તેમની દરેક પરિસ્થિતિ અને મુશ્કેલીઓમાં તેમનો સાથ સહકાર આપે છે..
પરંતુ આજે હચમચાવી દે તેવો એક કિસ્સો બન્યો છે. આ કિસ્સો સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઈ જશો કે, આખરે આ માતાને તેના બાળકને લઈને એક પણ વાર વિચાર નહીં આવ્યો હોય કે શું..કારણ કે આ માતાએ એવું કર્યું છે કે, જેના કારણે માતાની મમતા લજવાઈ છે.. સુનિતાબેન રામુભાઈ ખુમાન નામની મહિલા ખાનપર ગામમાં રહે છે..
જેની ઉંમર 27 વર્ષની છે. સુનીતાબેન ગર્ભવતી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પરંતુ તેમને અધૂરા મહીને જ એક બાળકીનો જન્મ થયો હતો અને આ જન્મેલું બાળક કુપોસિત હતું. જેના કારણે જન્મતા વેત જ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ થયેલા બાળકને 108 મારફતે મોરબી જિલ્લાની હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યું હતું..
અને આ માતાને સાંજના સાડા પાંચ વાગ્યે આસપાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ આ મૃત બાળકીને સાફ-સફાઈ કરવાની કામગીરી કરતી હતી. એ દરમિયાન માતા ટોયલેટમાં જવાના બહાને એ રૂમમાંથી નીકળી ગઈ હતી. અને હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી..
જ્યારે આ બનાવની જાણ હોસ્પિટલના તંત્રને થાય ત્યારે એક દોડધામ મચી ગઈ હતી. અને આ માતાની શરૂ કરી દીધી પરંતુ કોઈને આ માતાનો લાગતા લોકો વિચારમાં મુકાયા અને વિચારવા લાગ્યા કે આ કરે આ આ મૃત બાળકીને મૂકીને તેની માતા કેવી રીતે ભાગી ગઈ હશે શું તેને એક પણ વાર તેની બાળકીનો ખ્યાલ આવ્યો નહીં હોય.
સહિતના ઘણા બધા સવાલો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ માતાને શોધવામાં આવી રહી છે અને તે ઝડપાશે ત્યારબાદ તમામ સવાલના જવાબ મળશે. હકીકતમાં આ બનાવે માતાની મમતા ને લજવી નાખી છે. આ ઉપરાંત અગાઉ પણ એવા ઘણા મામલાઓ સામે આવ્યા હતા કે જેમાં બાળકીનો જન્મ થતા જ માતા-પિતા કમાવતર બનીને બાળકીને ત્યજે છે.
દરેક દીકરીને જીવવાનો અધિકાર છે. આ બાબત દરેકે ધ્યાનમાં રાખવી જોઈએ. શું દીકરીઓ દેશનું નામ રોશન નથી કરતી.શું દીકરીઓ માતા-પિતાને સાચવતી નથી સાહેબ, દીકરી વ્હાલનો દરિયો અને માતા લક્ષ્મીના આશીર્વાદ છે. આજકાલની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે અને દેશને આગવી ઓળખ આપવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.