સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકે શરીર સુખ માણ્યું પછી ળકી બની હવસનો શિકાર, ઘરેથી પિતાની દુકાન જતા વચ્ચે જ યુવાન ખેંચી ગયો 16 વર્ષની સગીરા ગર્ભવતી બની જોવો વીડિયો
સુરતના ગોડાદરા વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી ગાઢ પરિચયમાં આવેલા યુવકે 16 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવીગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે ઋષિનગર સોસાયટીમાં રહેતાં શક્તિ અનિરૂદ્ધ યાદવ સામે તેની જ સોસાયટીમાં રહેતા એક પરિવારે ફરિયાદ ગોડદરા પોલીસમાં આપી હતી. જે પ્રમાણે આ પરિવારની 16 વર્ષીય સગીરાને તેમની સોસાયટીમાં રહેતા શક્તિ યાદવે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી.
સોસાયટીના યુવકે જ શિયળ લૂંટ્યુંસોશિયલ મીડિયાથી મિત્રતા કેળવ્યાં બાદ શક્તિ યાદવે સગીર પ્રેમિકા સાથે ચારેક વખત તેની મરજી વિરૂદ્ધ આચર્યું હતું. જેથી સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે તેણીના પરિવારને જાણ થતા શક્તિ યાદવ સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં ફરી એક વખત નાની બાળાનો શિકાર બનવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. જોકે, ભાડાના પરિવારે આ મામલે ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર ઈસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા પાસે દુકાન પર જતી ધોરણ-5ની વિદ્યાર્થીને કોઇક ઉપાડીને લઈ ગયા બાદ મામાના રૂમમાં શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. લાચાર પિતા એ કહ્યું, રડતી આવેલી દીકરીને જોઈ હૃદય બેસી ગયું હતું. દીકરીએ કહ્યું,
પપ્પા ગલીમાંથી કોઈ અંકલ મને ઉપાડી એના રૂમમાં લઈ ગયો અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા મેં બુમાબુમ કરી દીધી તો ભાગી ગયો. પપ્પા મને ડર લાગે છે. પિતાએ દીકરીના મોઢે સાંભળેલી વ્યથા તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, પોલીસે આરોપી યુવાનને પકડી આગળની તપાસ હાથ ધરી છે.
બાળાનું પરિવાર બિહારનો વતની છે. ચાર સંતાનો અને પત્ની સાથે સુરતમાં રહે છે. કટલરીની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર દીકરીઓ પૈકી મોટી દીકરી સાથે મંગળવારની ઢળતી સાંજે ઘટના બની હતી.
વધુમાં જણાવ્યું હતું કે, મોટી દીકરી ધોરણ-5 માં અભ્યાસ કરે છે. મંગળવારની બપોરે શાળાએથી ઘરે આવ્યા બાદ દીકરી ભોજન કરી દુકાને આવવા નીકળી હતી. લગભગ 20 ફૂટની નજીકમાં જ ગલીમાંથી પસાર થતી દીકરીને એક યુવક ઉપાડીને પોતાના રૂમની બાજુની રૂમમાં લઈ ગયો હતો.
જ્યાં દીકરી સાથે જબજસ્તી કરતા દીકરીએ બુમાબુમ કરી દેતા યુવક ભાગી ગયો હતો. ત્યારબાદ ડરની મારી દીકરી રડતી રડતી દુકાને આવી હતી. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.