સુરતમાં મહિલાએ છેડતી કરનાર રોમિયોને રોડ પર જ દબોચી મેથીપાક ચખાડ્યો જુઓ આખી ઘટનાનો વિડીયો ઉતારીને થયો વાયલર..
સુરત ના એક રોડ રોમિયોને મહિલાની છેડતીકરવી પડી ભારે પડી ગઇ છે. કારણકે આ મહિલા રણચંડીકા બનીને જાહેર રોડ પર ચંપલ વડે રોડસાઇડ રોમિયોને ફટકાર્યો હતો. ત્યાં જ રોમિયોની આ ધોલાઇનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગોડાદરા વિસ્તારના વીડિયોને લઈને પોલીસ પણ હવે આ રોડ રોમિયોની શોધખોળ શરૂ કરી છે.
સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ નાની બાળાઓ અને કિશોરીઓ સાથે ફરિયાદો સામે આવી રહી છે અને મહિલાઓની જાહેરમાં છેડતીની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે ત્યારે આજરોજ એક યુવકને મહિલાની છેડતી કરવી ભાડે પડી ગઇ હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં પસાર થતી એક મહિલાને રોડ રોમિયોએ અચાનક છેડતી કરી હતી. જેને લઇને આ મહિલા રણચંડીકા બની ગઈ હતી અને પોતાના પગમાં રહેલા ચંપલ વડે આ યુવકને જાહેરમાં ઢોર માર મારવા લાગી હ
સુરત અમદાવાદ રાજકોટ બરોડા જેવા મોટા શહેરોની અંદર સતત મહિલાઓની સાથે થતા અત્યાચાર અને છેડતી ના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમુક વખત મહિલાઓ આ પ્રકારના રોમિયો ની સામે નીડરતા થી સામનો કરીને જાહેરમાં મેથીપાક ચખાડતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી આજે આપણી સામે આવી છે. આ ઘટનાની અંદર એક રોમિયો મહિલા ની છેડતી કરતો હતો અને મહિલાએ રણ ચંડી બનીને નીડરતાથી સામનો કર્યો હતો
આ રોમિયાને મહિલાની છેડતી કરવી ખૂબ જ ભારે મળી ગઈ હતી, કારણ કે આ મહિલા રણચંડીકા બનીને જાહેરમાં જ રોડ ઉપર ચપ્પલ વડે રોડ સાઈડ રોમિયો ને મેથી પાક ચખાડ્યો હતો. રોમિયોને ત્યાં જાહેરમાં જુલાઈ કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. ગોડાદરા વિસ્તારના વિડીયો ને લઈને પોલીસ પણ હવે આ રોમિયો ની શોધ કોણે શરૂ કરી દીધી છે.
સુરત ની અંદર સતત મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓની અંદર ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તેમજ નાની નાની બાળકીઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ ની ફરિયાદો અવારનવાર સામે આવી રહી છે. મહિલાઓની જાહેરમાં છેડતીની ઘટનાઓ પણ દિવસ અને દિવસે વધતી જઈ રહી છે. સુરતની અંદર આજરોજ એક યુવકે મહિલાની છેડતી કરવી ખૂબ જ ભારે પડી ગઈ હતી.
જેને લઈને મહિલાએ ભારે રોસે ભરાઈને રણચંડીકા બનીને પગમાં રહેલા ચપ્પલ વડે યુવકને જાહેરમાં જ ઢોર માર મારવા લાગી હતી. જોકે મહિલા આ પ્રકારના રોડ રોમિયો ને માર મારતી હતી તે સમયે પસાર થતાં લોકોએ, આ મહિલા માર મારતી હતી ત્યારે તેનો વિડીયો સોશિયલ મીડિયા માં કેદ કરીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો.
જેને લઈને મહિલાનું સ્વરૂપ તો જોવા મળે છે સાથે સાથે આ રોડ રોમિયોને આ મહિલા કેવી રીતે છેડતી કરવી એટલે ભારે પડી છે તે પણ આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સતત સુરતની અંદર મહિલાઓની સાથે થતા અત્યાચાર અને છેડતીને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. મહિલાઓ પણ નીડર બનીને આ પ્રકારના રોડ રોમિયો ને માર મારીને પાઠ ભણાવતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા લોકો આ મહિલાના વખાણ કરી રહ્યા છે
જોકે મહિલા આ રોડ રોમિયોને માર મારતી હતી તે સમયે પસાર થતાં લોકોએ આ રોડ રોમિયોને મહિલા મારતી હતી તેનો વીડિયો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેને લઈને મહિલાનું સ્વરૂપ તો જોવા મળે છે સાથે સાથે આ રોડ રોમિયોને આ મહિલાની છેડતી કરવી એટલે ભારે પડી છે તે પણ આ વીડિયોમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સતત સુરતમાં મહિલાઓની છેડતીને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મહિલાઓ પણ હવે સામે થઈ આવા રોડ રોમિયોને રસ્તા વચ્ચે માર મારી પાઠ બણાવતી હોય છે. ગોડાદરા વિસ્તારના વીડિયો જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે લોકો આવા રોમિયો ઉપર પોતાનો રોજ ઠાલવી રહ્યા છે અને મહિલા જે રીતે રંણચંડીકા બની ચંપલ વડે મારતા હોય છે તેને લઈને આ મહિનાના વખાણ પણ લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.