બનાસકાંઠામાં સગીરા પર શારીરિક સુખનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો, ઘરે બોલાવી નિર્વસ્ત્ર વીડિયો ઉતાર્યો પછી…

બનાસકાંઠાના વાવ પંથકમાં એક સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ મામલે તપાસ કરતા પોલીસ સમક્ષ સગીરા સાથે થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઈ વાવ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવ પંથકની એક સગીરા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રસાય કર્યો હતો. જોકે, સમય રહેતા અને અનહોની ઘટે તે પહેલા સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સગીરાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે સગીરાની પુચ્છપરછ દરમિયાન તેની સાથે થયું હોવાનું સામે આવ્યું હતું.

બે મિત્રોની મદદથી યુવકે સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેને પોતાના ઘરે બોલાવી હતી. જે બાદ યુવકે સગીરા પર આચર્યું હતું. યુવકે સગીરાને પહેલા તો ધમકી આપી ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી તેનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદ યુવક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર મળવા માટે સગીરા પર દબાણ કરતો હતો.

યુવકના વારંવાર દબાણ કરવાથી અને અવારનવાર ભોગ બનાવથી પીડિત સગીરાએ આખરે કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા આરોપી યુવકનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરના પિતાએ વાવ પોલીસ મથકેઆરોપી તેમજ મદદ કરનાર તેના 2 મિત્રો સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના વાવ પંથકમાં સગીરા પર કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રોની મદદથી યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી અને જો નહીં આવે તો તેના ભાઈને મારીએવી ધમકી આપી હતી. આ ધમકીથી સગીરા ડરી ગઈ હતી. આ ધમકી આપી કરનાર આરોપીએ તેના બે મિત્રોની મદદથી સગીરાને ઘરે બોલાવી હતી.

સગીરા તેના ઘરે આવ્યા બાદ આરોપીએ તેને નિર્વસ્ત્ર કરી આચર્યું હતું અને આ કુકર્મનો વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ અવારનવાર સગીરાને તેના ઘરે બોલાવી હતી અને મજબૂરીનો લાભ ઉઠાવ્યો હતો.

આ ઘટનામાં સગીરાએ ઝેરી દવા પી પ્રયાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી કે યુવતી ભોગ બની હતી અને આરોપીએ તેનો વિડીયો વાયરલ કર્યો હતો. સનગર ઘટના સામે આવ્યાં બાદ સગીરાના પિતાએ વાવ પોલીસ મથકે આરોપી સહિત મદદ કરનાર બે મળી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને લઈ વાવ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

11 વર્ષની સગીરા સાથે રીક્ષાચાલકે કર્યા અડપલાં વડોદરા શહેરમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એકલી મુકતા પહેલા સો વખત માતા પિતા વિચાર કરશે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના વરણામા પોલીસ મથકમાં બનેલા આ બનાવે ચકચાર મચાવી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો અહીં એક રિક્ષા ચાલકે 11 વર્ષની તરૂણી સાથે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી ગઈ છે. પાણી પુરી અને ચાઈનીઝ ખવડાવવાની લાલચ આપી છકડાનો ચાલક તરૂણીને નેશનલ હાઇવે નંબર 48 પર લઈ ગયો હતો,

ત્યાર બાદ નેશનલ હાઇવે 48 ઉપર નવા બની રહેલા પેટ્રોલ પંપની સામે અંધારામાં છકડો ઉભો રાખી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જો કે આ બનાવ બાદ તરૂણીના પરિવારજનોએ બનાવ અંગે વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદના આધારે આરોપી છકડા ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીને પોલીસ પાસેથી ન્યાય મળે તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતા જ સગીરાના માતા રડી પડ્યા હતા. હાલ વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ગુનાની તપાસ કરજણ સી.પી.આઈ. જે.જી.દેસાઈ કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *