ચોકલેટની લાલચ આપીને નરાધમ યુવક વિધવા માતાની 15 વર્ષની શારીરિક સુખ માણ્યું સગીરાને પડતર મકાનમાં લઈ જઈને પીંખવા લાગ્યો, કાળજું કંપાવતો બનાવ આવ્યો સામે જોવો વીડિયો

જુદા જુદા વિસ્તારોમાંથી ગુનાખોરીના ગુનો નોંધાતા હોય છે. પરંતુ નાની બાળકી પર આચરવાના ગુનામાં દિન-પ્રતિદિન વધી રહ્યા છે કે લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે, આવા નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ તેમની રજા જોઈને અન્ય વ્યક્તિઓના મન પણ એ પ્રકારના થઈ જવા જોઈએ કે કોઈ પણ પ્રકારના ગુનાઓ આચરતા પહેલા તેઓ 100 વખત વિચાર કરે..

પરંતુ આવી સજા ક્યારેય મળતી નથી. અને આ પ્રકારના ગુનાઓ વારંવાર બનવાના ચાલુ જ રહે છે. આ મામલે ખૂબ જ ગંભીર છે. આ મામલે હકીકતમાં ખૂબ જ સુધારો લાવવાની જરૂર છે. જેથી કરીને આવા નરાધમોને ક્યારે પણ ન મળી હોય તેવી સજા આપવામાં આવે. ગઈકાલે સુરેન્દ્રનગરના હળવદમાં અગિયાર વર્ષની એક દીકરી સાથે બનાવ બન્યો છે..

આ મામલો જ્યારે હવે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ત્યારે સૌ લોકો ચોંકી ગયા હતા. આ ફરિયાદ નોંધાવવા માટે બાળકીના પરિવારજનો હળવદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ હળવદ તાલુકાના એક ગામમાં રહે છે. જીતેન્દ્ર ભાભોર નામનો યુવક કે જેની ઉંમર ૨૮ વર્ષની છે..

અને તે મૂળ મધ્યપ્રદેશના કયા ગામનો છે. આ યુવકે પરિવારની 11 વર્ષની દીકરીને લઈને બીજા ગામની સીમમા ચાલ્યો ગયો હતો. ત્યાં તેણે એક ઓરડીમાં દીકરીને બંધ કરીને તેના પર વારંવારગુજાર્યું હતું. આ ઉપરાંત અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..

દીકરી માત્ર ૧૧ વર્ષની હોવાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. તેની સ્થિતિ એકદમ લથડી ગઇ હતી. અને ઘરે પહોંચી અને ઘરે પહોંચ્યા બાદ તેણે આ તમામ લોકો પોતાના પરિવારજનોને કર્યો હતો. પરિવારજનો પણ લાલ ઘૂમ થઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા..

આજકાલ નરાધમ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે, હવે તેઓ પોતાની હેવાનિયત ખુલ્લેઆમ દેખાડી રહ્યા છે. પોલીસ તંત્ર આવા નરાધમ લોકોને તાત્કાલિક પકડી પાડે છે. અને બરાબર મેથીપાક ચખાડીને કડકમાં કડક સજા અપાવે છે. છતાં પણ અન્ય નરાધમોમાં કોઈ ચોક્કસ ભય બેસતો નથી..

અને અવારનવાર આવી ઘટનાઓ બનવા લાગે છે, જે વિસ્તારમાં આ પ્રકારનો બનાવ બને છે. તેના આસપાસના વિસ્તારોમાં એકાએક ફફળાટ મચી જતો હોય છે. અને હવે ગાંધીનગરમાં મગજમાં તમર ચડાવી દે તેઓ એક બનાવો બન્યો છે. ગાંધીનગરના એક વિસ્તારમાં એક વિધવા મહિલા રહે છે. તેને સંતાનમાં કુલ પાંચ દીકરીઓ અને એક લાડકવાયો દીકરો છે..

આ પાંચ દીકરો માંથી ત્રણ દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે તેનો એક દીકરો તેના પરિવાર સાથે નજીકના વિસ્તારમાં જ રહે છે. જ્યારે આ વિધવા મહિલા તેની નાનકડી બંને દીકરીઓ સાથે જુદી રહીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિધવા મહિલા કચરા પોતા કરવાનું કામકાજ કરે છે. આ ઉપરાંત તેના દીકરાની વહુ પણ જુદા જુદા વિસ્તારમાં કચરા પોતા કરવા માટે જતી હતી.

છેલ્લા ઘણા સમયથી તેના દીકરાની વહુ એક મંદિરમાં કચરુ પોતુ કરતી હતી. એક દિવસ તે પોતાની સાથે તેની પોતાની 15 વર્ષની નણંદને લઈ ગઈ હતી. 15 વર્ષની આ સગીરા માનસિક રીતે અસ્થિર હોવાથી તેને ખૂબ જ સાચવવી પડતી હતી. આ સગીરા તેની ભાભી સાથે ઘરકામ કરવા માટે ગઈ હતી..

અને ત્યારબાદ ગાંધીનગરના એક મંદિરમાં કચરો પોતું કરવા માટે પણ ગઈ હતી. આ મંદિરમાં જયંતિ ઠાકોર નામનો એક યુવક કામ કરી રહ્યો હતો. તેણે 15 વર્ષની આ મંદબુદ્ધિ સગીરાને ચોકલેટની લાલચ આપી હતી. સગીરા યુવકની ચાલને સમજી શકી નહીં. અને ચોકલેટની લાલચમાં આવી જઈને આ યુવકની ગાડી પર પણ બેસી ગઈ હતી..

ત્યારબાદ જયંતિ ઠાકોર નામના યુવક નજીકના વિસ્તારમાં જ આવેલા ત્રણ માળના એક બંધ પડતર મકાનની અંદર લઈ ગયો હતો. જ્યાં આ સગીરાને કપડાં પણ કઢાવી નાખ્યા અને ત્યારબાદ તેના પર વારંવાર આચર્યું હતું.આચરીને થાક્યો ત્યારબાદ તે ફરીવાર આ સગીરાને પડતર મકાનથી મંદિરે લઈ આવ્યો હતો..

સગીરા ચૂપચાપ પોતાની ભાભી સાથે રાત્રિના સમયે પોતાના ઘરે પરત આવી ગઈ હતી. પરંતુ તે જ્યારથી ઘરે પહોંચી ત્યારથી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અને વારંવાર તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેવું જણાવતી હતી બીજા દિવસે સગીરાને જ્યારે દુખાવો શરૂ થયો ત્યારે તેની માતાએ તેને પ્રેમથી પૂછવાની કોશિશ કરી હતી ત્યારે તેણે જણાવ્યું કે, તે તેની ભાભી સાથે મંદિરમાં સાફ-સફાઈ કરવા માટે ગઈ..

ત્યાં જયંતિ ઠાકોર નામના એક યુવકે તેના પર ગુજાર્યું હતું. વિધવા માતાએ તાત્કાલિક ગાંધીનગરના સેક્ટર ૨૧ ના પોલીસ સ્ટેશને દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી. હકીકતમાં જ્યાં સુધી આવા બનાવો બનવાનું બંધ નહી થાય ત્યાં સુધી રોજ રોજ શહેરના નાગરિકોને આવા નરાધમોની જાળમાં ફસાતા પહેલા ચેતવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *