સાળી સાથે બનેવી શરીરસંબંધ ની મોજ માણતો હતો અચાનક જીજાજી 17 વર્ષની સાળીને ભગાડી ગયા 4 દિવસ સુધી શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને કરું એવુકે…

રાજસ્થાનના કોટા જીલ્લામાંથી સબંધોને શરમજનક બનાવતો બનાવ સામે આવ્યો છે.જેમાં રાજસ્થાનના કોટા ની અંદર એક બનેવીએ સગી સાળીને ફોસલાવીને સતત ચાર દિવસ સુધી ભોગ બનાવી હોવાનું સામે આવ્યું છેઆજે દિવસેને દિવસે અનૈતિક સંબંધોના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. મહિલાઓની સાથે તથા અત્યાચાર બળજબરીના કિસ્સાઓ અને કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. વાત કરીએ તો દાદરા નગર હવેલી ની અંદર એક યુવકની હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસ તપાસની અંદર એવી જાણકારી સામે આવી છે કે યુવકની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેના જ સગા માસા એ કરી હતી.

હાલમાં પોલીસ દ્વારા આરોપી બનેવીને ઝડપીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાનો ભાંડો ફૂટતા ભારે ખળભરાટ મચી ગયો હતો.માસાએ અત્યારના કારણ ચોકાવનારો ખુલાસો કરતા પોલીસ ચોકી ઉઠી હતી. જણાવી દઈએ કે સંગપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ની અંદર આવેલા બ્રાહ્મણ ફરિયા ની અંદર, તારીખ ના રોજ રાકેશ નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ભરી તપાસ કરતા હત્યાનું કારણ ખુદ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી

ઘટનાનો ભાંડો ફૂટતા ભારે ખળભરાટ મચી ગયો હતો. હત્યારા માસાએ અત્યારના કારણ ચોકાવનારો ખુલાસો કરતા પોલીસ ચોકી ઉઠી હતી. જણાવી દઈએ કે સંગપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ની અંદર આવેલા બ્રાહ્મણ ફરિયા ની અંદર, તારીખ ના રોજ રાકેશ નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ભરી તપાસ કરતા હત્યાનું કારણ ખુદ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી

દાદરા નગર હવેલી પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મૃતક રાકેશ તેના માસાની સાથે બહાર ગયો હતો અને પોલીસને તેના માસાની ઉપર શંકા જતા પૂછપરછ કરી હતી અને રાકેશ ની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. ઘટના જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. પરેશ દરમિયાન ખુદ આરોપી સુરેશે કબૂલ્યું હતું કે મૃતક રાકેશ ની માતા ની સાથે તેના આડા સંબંધ હતા અને દસ દિવસ અગાઉ આરોપી સુરેશ મૃતક રાકેશ ના ઘરે ગયો હતો.

જ્યાં સુરેશ અને તેની માતાને રંગરેલિયા બનાવતા મૃતક રાકેશ જોઈ ગયો હતો અને સુરેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે તે વખતે રાકેશે કઈ બબાલ કરી નહોતી અને માછીમારી કરવા જતા પહેલા દર વખતની જેમ આ વખતે પણ રાકેશ પોતાની સાસરી અને માસીને ત્યાં નરોલી આવ્યો હતો. તેના કારણે આરોપી સુરેશ ને લાગ્યું હોય તો કે રાકેશ તેની માતાની સાથે આડા સંબંધની વાતને લઈને તેની માસી એટલે કે તેની પત્નીને જણાવી દેશે

આવું માનીને માસા સુરેશ પોતાના ભાણેજ રાકેશ ને રાત્રિના સમયે પાર્ટી આપવાના બહાને ઘરની બહાર લઈ ગયો હતો અને દારૂ પીવડાવીને પોતાના મિત્ર રવિન્દ્રની સાથે મળીને ભાણેજ રાકેશ નું કાળાશ કાઢી નાખ્યું હતું. આ સમગ્ર ઘટનાની અંદર આડા સંબંધને કારણે ત્રણ પરિવારો વેરવિખેર બની ગયા હતા આરોપી માંસાહેબ ભાણેજ ની હત્યા કરતા ભાણેજ નો પરિવાર પણ નોંધારો બની ગયો હતો

બીજી બાજુ પોતે હત્યાના બનાવની અંદર પોલીસના હાથે ગંગે હાથે ઝડપાયા હતા અને માસા સુરેશને પણ જેલના વારો આવ્યો હતો તેથી તેનો પરિવાર પણ નોંધરું બન્યું હતું. આ બનાવવામાં હત્યાની અંદર સુરેશનો સાથ આપનાર મિત્ર રવિન્દ્ર પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો અને અત્યારે પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે

મળતી માહિતી અનુસાર ૧૭ વર્ષીય સગીર સાળી કોટા શહેરની ગર્લ્સ કોલેજમાં પરીક્ષા આપવા માટે જઈ રહી હતી.આ સમય દરમિયાન તેનો બનેવી આવ્યો હતો અને સગીર સાળીને ફોસલાવીને પોતાની સાથે લઇ ગયો હતો.સગીર સાળીને પોતાની સાથે લઇ ગયા બાદ બનેવીએ સાળી સાથે ૪ દિવસ સુધી આચર્યું હતું.

સગીરા ઘરેથી ગુમ થયી હોવાના કારણે પરિવાર દ્વારા સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.૪ દિવસ બાદ સગીરા જયારે ઘરે આવી ત્યારે સમગ્ર ઘટનાની જાણ સગીરા દ્વારા પરિવારને આપવામાં આવી હતી.ત્યારબાદ સગીરાના પિતા દ્વારા આરોપી બનેવી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી બનેવીની ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં પીડિતાને બાળ કલ્યાણ સમિતિ સામે હાજર કરીને ત્યાંથી નારી કેન્દ્રમાં મોકલવામાં આવી છે.પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીના લગ્ન પીડિતાની બહેન સાથે દોઢ વર્ષ પહેલા થયા હતા.

પરંતુ આરોપીને સેવન કરવાની આદત હોવાના કારણે પીડિતાની બહેન પિયરમાં આવીને રહેવા લાગી હતી.પરંતુ હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.જેમાં પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે કયા કારણથી બનેવીએ આવું બીભત્સ કૃત્ય આચર્યું હતું.પરંતુ આ ઘટના બાદ પીડિતાના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *