સુરતમાં પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે શારીરિક સુખ માંણ્યુ હોટેલમાં જઈને પત્ની પોતાની પ્રેમીની સાથે શરીર સંબંધ બાંધતી હતી અચાનક એક યુવતીએ પાડી લીધા ફોટા, ને પછી…

સુરતમાં એક ચકચાર ભરી ઘટના બની છે. ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે આચર્યું હતું. અમીન મુલ્લા નામના યુવકે પરિણીતાના ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને વાસના સંતોષ્યા બાદ ફોટા પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણે રૂપિયા પણ પડાવ્યા હતા. યુવકના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી કૌટુંબિક દિયરે થોડા દિવસ અગાઉ આચર્યું હતું. બાદ તે સમયના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર મુંબઈમાં રહેતા રાજસ્થાની યુવાને પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોય છેવટે પરિણીતાએ આ અંગે ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતા અને ચાર વર્ષની પુત્રી સાથે રહેતા મૂળ રાજસ્થાનના વતની ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે. પરિણીતા સામાજીક પ્રસંગોમાં પ્રકાશસિંહ કનસિંહ સીસોદીયા રહે.હાલ મુંબઇ. મુળ રહે. કેલવોકી ભાગળ, તા.ગોગુંદા, જી.ઉદયપુર, રાજસ્થાન ને મળતી હતી

તેમજ તે સુરત આવે ત્યારે તેમના ઘરે આવતો હોવાથી પરિચયમાં હતી. છ મહિના અગાઉ બંને વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વધુ સંપર્કમાં આવ્યા હતા અને મેસેજ તેમજ વિડીયો કોલ કરી વાત કરતા હતા. 10-12 દિવસ અગાઉ પરિણીતાનો પતિ નોકરીએ ગયો હતો ત્યારે બપોરે એક વાગ્યે પ્રકાશસિંહ તેમના ઘરે આવ્યો હતો.તે સમયે સીમાની પુત્રી સુતેલી હતી.

બંને વાતો કરતા હતા ત્યારે પ્રકાશસિંહે મને બહુ ગમો છો કહી નજીક આવી હાથ પકડી લઈ મારે તારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહેવું છે તેમ કહેતા સીમાએ તમે મારા દિયર થાવ છો આવી વાત બોલતા તમને શરમ આવવી જોઈએ તેવું કહ્યું તો પ્રકાશસિંહે તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો હું તારા પતિ અને સમાજમાં તમામને કહી દઈશ કે આપણી વચ્ચે સંબંધ છે તેવી ધમકી આપી આચરી તેના ફોટા પણ પાડી લીધા હતા. બાદમાં ફરી ધમકી આપી હતી કે જો કોઈને વાત પ[ન કરીશ તો ફોટા વાયરલ કરીશ.

તેથી પરિણીતા ચૂપ રહી હતી. જોકે, બે દિવસ અગાઉ તે પાડોશમાં જ રહેતા ભાઈને ત્યાં ગઈ હતી. પરિણીતાની નણંદના લગ્ન ભાઈ સાથે કર્યા હોય તેણે નણંદને વાત કરતા તેણે પણ પ્રકાશસિંહે તેનો પિતરાઈ ભાઈ હોવા છતાં વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વાત કરી મેસજ, કોલ રેકોર્ડીંગ પતિને મોકલવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

ઉધના વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરણીતા પર બળાત્કાર કરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર રૂપિયા પડાવનાર આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત મળતી માહિતી પ્રમાણે, ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સંજયનગરમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને 3 સંતાન છે. આ પરિણીતા ઘરની સામેના મકાનમાં બકરા રાખે છે. થોડાં દિવસ પહેલા પરિણીતા ઘરમાં સફાઈ કામ કરતી હતી ત્યારે તે વિસ્તારમાં જ રહેતો અમીન મુલ્લા ખટીક ઘરમાં ઘુસી ગયો હતો અને તેની પર બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો.

પરણીતિતાને ધમકી આપી હતી કે, ‘કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ.’ ત્યાર બાદ પરણીતાને ફોન પર કહ્યું હતું કે‘મારી પાસે તારા ન્યૂડ ફોટા છે જો મને 30 હજાર રૂપિયા નહીં આપે તો ફોટો વાઈ.’ ત્યાર બાદ પરણીતા રલ કરી દઈશદ્વારા તેનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. એટલે 21મી જુલાઈના રોજ પરિણીતા ઘરની બહાર આવતા તેને છેડતી કરી હતી. અમીનથી કંટાળીને પરણીતાએ આખરે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *