પતિએ કેમેરા ગોઠવ્યો ને પત્નીની પ્રેમી સાથેની અંગતપળો કેદ થઈ શરીર સુખનો બેડરૂમમાંથી અતરંગ વીડિયો થયો વાયરલ જોવો વિડિયો

24 જૂન, 2022 ને શુક્રવારની વહેલી સવાર હતી. અમદાવાદીઓ મોર્નિંગ વોક, યોગા અને સાયક્લિંગ કરી રહ્યા હતા. વસ્ત્રાલમાં સવારના 6 વાગ્યાના ટકોરે એક યુવાન ભૂરા રંગની ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં ફૂટ પાથ પર મોર્નિંગવોકમાં નીકળ્યો હતો.

પરંતુ તેને ક્યાં ખબર હતી કે, આ તેની જિંદગીની છેલ્લી મોર્નિંગ વોક છે. આ યુવાનને અચાનક જ પાછળથી આવેલી બોલેરો ઉડાવી દીધો અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ સાથે જ મીડિયામાં CCTVમાં કેદ થયેલા મોતના સમાચાર વહેતા થયા અને બેફામ ડ્રાઇવિંગને લઈ સવાલો ઉઠવા લાગ્યા.

ત્યાર બાદ બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ સમયે તપાસ અધિકારીઓને પણ ક્યાં ખબર હતી કે આ તપાસ તેમને 6 મહિના પહેલા ઘડવામાં આવેલા એક ખતરનાક ષડયંત્ર સુધી લઈ જશે. સન્ડે બિગ સ્ટોરીમાં આજે આ ષડયંત્ર કેવી રીતે, ક્યાં અને કોના માટે ઘડાયું હતું.

બોલેરોએ જેમને ઉડાવ્યા તે યુવાનનું નામ શૈલષ પ્રજાપતિ. તેઓ કરોડોની જમીનના ધંધા સાથે સંકળાયેલા હતા અને પત્ની શારદા ઉર્ફે સ્વાતિ અને બાળકો સાથે રહેતા હતા. બહારથી પૈસે ટકે સુખી લાગતા આ પરિવારનું એક સભ્ય ‘વિલન’ હતી. પ્રજાપતિ પરિવારને જોઇને કોઇને પણ એમ લાગે કે હસતો રમતો પરિવાર છે અને તેને કોઇની નજર ન લાગે. પરંતુ એક ઘટનાથી આખો પરિવાર વેર વિખેર થઈ ગયો.

એક કડીએ આખી મર્ડર મિસ્ટ્રી શોધવામાં મદદ બ્રાન્ચઅમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસ.જી. દેસાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે હ્યુમન ઇન્ટેલિજન્સની એક કડીએ અમને આખી મર્ડર મિસ્ટ્રી શોધવામાં મદદ કરી છે. સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન શૈલેષે નીતિન અને સ્વાતિના જે અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. જે અમે રિકવર કર્યા છે.

સંતાનો એકલા પડી ગયાઆ સમગ્ર કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. જ્યારે તેની તપાસ રામોલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હોવાથી યાસીન કાણિયો, સ્વાતિ અને નીતિન પ્રજાપતિ હાલ પોલીસ લોકઅપમાં છે. તો બીજી તરફ સ્વાતિ લોકઅપ પાછળ ધકેલાતા અને શૈલેષની હત્યા થતા બે સંતાન માતા-પિતા વિનાના થઈ ગયા છે.

મહિલા સાથે બેડરૂમમાં એક રાજકારણીનો વીડિયો વાયરલ થતાં મહારાષ્ટ્રમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વીડિયોમાં નેતા બનિયાન પહેરીને બેડ પર બેઠા છે, જ્યારે મહિલા રડતી જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. વાયરલ વીડિયો મહારાષ્ટ્રના સોલાપુરના બીજેપી નેતાનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં તે ઘરમાં કે હોટલના રૂમમાં મહિલા સાથે જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના મોજા હજુ અટક્યા નથી કે હવે સોલાપુર બીજેપી જિલ્લા પ્રમુખ શ્રીકાંત દેશમુખનો મહિલા સાથેનો બેડરૂમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોલાપુરમાં હંગામો મચી ગયો હતો.

આ વાયરલ વીડિયો નેતા સાથે રૂમમાં હાજર મહિલાએ શૂટ કર્યો છે, જેમાં તે શ્રીકાંત દેશમુખ પર ગંભીર આરોપ લગાવી રહી છે. એટલું જ નહીં, મહિલાએ દેશમુખ તરફ ઈશારો કરીને રડતા રડતા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે દગાબાજ છે અને પત્ની હોવા છતાં તેની સાથે સંબંધ ધરાવે છે. જેમાં કેટલાક વીડિયોને બંધ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.વીડિયોમાં મહિલા મોબાઈલ લઈને ઉભી છે, જ્યારે બીજેપી નેતા પલંગ પર બનિયાનમાં બેઠેલા જોવા મળે છે. દેશમુખ તરફ આંગળી ચીંધતી મહિલાની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે અને તે નેતા સામે બૂમો પાડતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ સોલાપુરમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારબાદ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે જિલ્લા અધ્યક્ષ પદ પરથી રાજીનામું મહારાષ્ટ્ર બીજેપી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને સુપરત કર્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે, તેણે તેની પાછળ કોઈ કારણ જણાવ્યું નથી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહેતી જોવા મળી રહી છે કે આ છે શ્રીકાંત દેશમુખ. તેની પત્ની સિવાય તેને મારી સાથે પણ સંબંધ છે. દેશમુખ તરફ ઈશારો કરીને મહિલા કહે છે કે તે લગ્ન કરશેજેના પછી બીજેપી નેતા પલંગ પરથી ઉઠે છે અને કેમેરો બંધ કરવાનો પ્રયાસ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *