સુરતમાં પ્રેમમાં સંબધોની હદ પાર કરી જનારા યુવાનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો બેડરૂમમાંથી અતરંગ વીડિયો થયો વાયરલ પલભરની મઝા બની સજા જોવો વીડિયો

તેણે મને 2-3 વાર એમ પણ કહ્યું કે મેડમ, તમે સરસ દેખાઈ રહ્યા છો. એક દિવસ તેણે મને લિફ્ટમાં કહ્યું, “મૅમ, હું પ્રશાંત, ઘણા સમયથી હું તમારું નામ પણ જાણવાની કોશિશ કરી રહ્યો હતો,ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થયા બાદ આરોપીએ લગ્નની લાલચ આપી અનેક વખત તેણી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. જેમાં પોલીસે તારીખ 03/07/2022 ના રોજ પ્રેમ મુંધવાની ધરપકડ કરી હતી.

પ્રેમમાં સંબધોની હદ પાર કરી જનારા યુવાનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, પલભરની મઝા બની સજાઆજકાલના યંગસ્ટર્સને સોશિયલ મીડિયાનું જબરું ઘેલું લાગ્યું છે. સોશિયલ મીડિયાના કારણે અનેક યુવતીઓની જિંદગી ખરાબ થઈ જાય છે, તેમ છતાં કોઈ કિસ્સામાંથી બોધપાઠ લેવામાં આવતો નથી. બસ પ્રેમમાં આંધળા બનીને પોતાની જિંદગી સાથે ખિલવાડ કરી નાંખે છે.

હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પાંગરેલા સંબંધોએ એમ. ટેક ના વિધાર્થીને ગુનામાં જેલના સળિયા ગણાવ્યા હતા. જો કે મોબઈલ ચેટિંગના આધારે પ્રેમ પ્રકરણ હોવાનું રેકોર્ડ પર આવતા કોર્ટે એક અઠવાડિયાના જેલવાસ બાદ આરોપીને શરતોને આધીન જામીન આપ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કારકિર્દી બનાવવાના બદલે પ્રેમમાં સંબધોની હદ પાર કરી જનારા યુવાનો માટે આંખ ઉઘાડનારા આ કેસની વિગત એવી છે કે, ડીંડોલી વિસ્તારમાં રહેતી અને બીબીએનો અભ્યાસ કરતી રીટા (નામ બદલેલ છે) એ પ્રેમ મૂંધવા (રહે. કતારગામ) નામના એમ.ટેક વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થયા બાદ આરોપીએ લગ્નની લાલચ આપી અનેક વખત તેણી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. જેમાં પોલીસે તારીખ 03/07/2022 ના રોજ પ્રેમ મુંધવાની ધરપકડ કરી હતી. બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ જામીન અરજી સાથે દલીલ કરી હતી કે આરોપી વિદ્યાર્થી છે અને ફરિયાદી સાથે આરોપીએ કોઈ બળજબરી કરી નથી.

વધુમાં તેમણે ફરિયાદી અને આરોપી વચ્ચેના ઈન્સ્ટાગ્રામ, વોટસએપ તથા મેસેજમાં થયેલા ચેટિંગના સ્ક્રીનશોટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને દલીલ કરી હતી કે આરોપી અને ફરિયાદી વચ્ચે પ્રેમ સંબંધ હતો. ભોગ બનનારે સામેથી ઓફર કરી હતી અને સંબંધો આગળ વધ્યા હતા. જે દલીલ માન્ય રાખી અત્રેની સેશન્સ કોર્ટે આરોપીને શરતોને આધીન રૂ. 15000 ના જામીન આપ્યા હતા.

જો કે જામીન પર છૂટ્યા બાદ આરોપી ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહિ અને દર મહિનાની 01 થી 10 તારીખમાં સંબધિત પોલીસ મથકે હાજરી પૂરવાની રહેશે.મહિલા સાથે બેડરૂમમાં એક રાજકારણીનો વીડિયો વાયરલ થતાં મહારાષ્ટ્રમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વીડિયોમાં નેતા બનિયાન પહેરીને બેડ પર બેઠા છે, જ્યારે મહિલા રડતી જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

વાયરલ વીડિયો મહારાષ્ટ્રના સોલાપુરના બીજેપી નેતાનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં તે ઘરમાં કે હોટલના રૂમમાં મહિલા સાથે જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના મોજા હજુ અટક્યા નથી કે હવે સોલાપુર બીજેપી જિલ્લા પ્રમુખ શ્રીકાંત દેશમુખનો મહિલા સાથેનો બેડરૂમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોલાપુરમાં હંગામો મચી ગયો હતો.

આ વાયરલ વીડિયો નેતા સાથે રૂમમાં હાજર મહિલાએ શૂટ કર્યો છે, જેમાં તે શ્રીકાંત દેશમુખ પર ગંભીર આરોપ લગાવી રહી છે. એટલું જ નહીં, મહિલાએ દેશમુખ તરફ ઈશારો કરીને રડતા રડતા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે દગાબાજ છે અને પત્ની હોવા છતાં તેની સાથે સંબંધ ધરાવે છે. જેમાં કેટલાક વીડિયોને બંધ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.વીડિયોમાં મહિલા મોબાઈલ લઈને ઉભી છે, જ્યારે બીજેપી નેતા પલંગ પર બનિયાનમાં બેઠેલા જોવા મળે છે. દેશમુખ તરફ આંગળી ચીંધતી મહિલાની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે અને તે નેતા સામે બૂમો પાડતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ સોલાપુરમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારબાદ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે જિલ્લા અધ્યક્ષ પદ પરથી રાજીનામું મહારાષ્ટ્ર બીજેપી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને સુપરત કર્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે, તેણે તેની પાછળ કોઈ કારણ જણાવ્યું નથી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહેતી જોવા મળી રહી છે કે આ છે શ્રીકાંત દેશમુખ. તેની પત્ની સિવાય તેને મારી સાથે પણ સંબંધ છે. દેશમુખ તરફ ઈશારો કરીને મહિલા કહે છે કે તે લગ્ન કરશે…જેના પછી બીજેપી નેતા પલંગ પરથી ઉઠે છે અને કેમેરો બંધ કરવાનો પ્રયાસ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *