યુવકે કહ્યું હું વીડિયો કોલ કરૂ છું તારા તમામ કપડા ઉતારીને તૈયાર રહેજે પછી શારીરિક સુખ માન્યું પછી જે થયું તે ખાસ જુઓ હીં તો પાટણના ડોક્ટર જેવા થશે હાલ

કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથે આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા થકી સગીરા સાથે મિત્રતા કેળવીને બાદમાં એક નહિ પરંતુ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધીને સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આ મુદ્દે તપાસ આદરવામાં આવી હતી.

કૃષ્ણનગર પોલીસની ગિરફતમાં આવેલો આ શખસે સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ પ્રતિકાર રૂપી વિરોધ કરતા આરોપી સાહિલ શૈલેષ ભાઈ રાવ નામના યુવકે સગીરાને ધમકી આપી હતી કે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે અને સગીરાના પરિવારજનને પણ મોકલી આપશે.

જો કે સગીરાને જ્યારે આરોપી યુવકના મલિન ઇરાદાઓનું ભાન થયું ત્યારે સગીરાએ યુવક સાથે કોઈ પણ પ્રકારના સબંધ રાખવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ નરાધમ શૈલેષે સગીરાના કાકાને મેસજ કરી દીધા હતા, ત્યારબાદ પીડિત સગીરાના પરિવારજનો દ્વારા યુવક વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે પણ આ માનસિક વિકૃત યુવકની ધરપકડ કરી લીધી છે.

સામાન્ય રીતે મિત્રતામાં કોઈ સ્વાર્થ હોતો નથી પરંતુ ઘણાંખરાં એવા લોકો પણ હોય છે કે, જેઓ મિત્રતામાં પોતાનો સ્વાર્થ અને મલિન ઇરાદાઓ પાર પાડતા હોય છે. આવો જ એક યુવકની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી સાહિલ રાવે સગીરાને એક નહિ પરંતુ ત્રણ ત્રણ વખત પિંખી નાંખી છે.

સગીરાને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો. કૃષ્ણનગર, નિકોલ વિસ્તારની અલગ અલગ હોટલોમાં લઇ જઇને આરોપી સાહિલ રાવે સગીરા સાથે આચર્યું છે ત્યારે હાલ પોલીસે બળાત્કારની કલમ અને પોસ્કો એકટ હેઠળ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી

પ્રેમલ ત્રિવેદી, પાટણપાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઈલ વોટ્સએપમાં અજાણ્યા ઈસમોએ વીડિયો કોલ કરી નગ્ન વિડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ અંગે ડોક્ટરે પાટણ સાયબરની ટીમને હકીકત જણાવી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ નંબર ધારક સામે બળજબરી પૂર્વક પૈસા કઢાવવાનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગે તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપતા પોલીસે છટકુ ગોઠવી ત્રણ ઈસમોને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ બાબતની જાણ પોલીસને કરી તો જાનથી મારી નાખવાની ધમકી ઈસમોએ આપી હતી.

ગભરાઈ ગયેલ ડોક્ટરે પાટણ જિલ્લા પોલીસ વિભાગના સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ શરી કરી હતી.

પોલીસ તપાસમાં ત્રણ ઈસમો હોવાનું બહાર આવવા પામ્યું હતું અને છટકું ગોઠવી ત્રણે ઈસમોને પાટણ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ઠાકોર શિવપાલ, ઠાકોર વિશાલ, સાધુ લાભેશ ત્રણે રહે બનાસકાંઠા વાળાને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ઠાકોર શિવપાલ બનાસકાંઠામાં લૂંટના ગુનાહમાં પણ અગાઉ ઝડપાયો હતો. ત્યારે હાલ તો પોલીસે ત્રણે ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *