કચ્છમાં પુત્રીની સગાઈ બાદ સાસુની જમાઈ સાથે આંખ મળી ખેતરમાં લઈ જઈ માણ્યું શારીરિક સંબંધો બાંધ્યા જમાઈએ વીડિયો ક્લિપ ઉતારી ને…

ભચાઉમાં કળયુગના સમયે સમાજ માટે લાંછનરૂપ કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે, જેમાં જમાઇએ સાસુ સાથેનો બિભત્સ વિડીયો વાયરલ થતાં સમાજ અને પરિવારના દબાણ બાદ સાસુએ જમાઇ વિરુદ્ધ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008 ની કલમ 67-એ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરાવી છે. આ સાસુ જમાઇનો વિડિયો વાયરલ થતાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સંમતિથી અનૈતિક સંબંધો બાંધ્યોભચાઉ પોલીસ મથકે આ બનાવની સાસુએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમની પુત્રીની અઢી વર્ષ પહેલાં સગાઇ થઇ તે દરમિયાન જમાઇ સાથે તેનો પરિચય થયો હતો. પરિચય બાદ તે જમાઈને ફોન કરતી જેમાં એક દિવસ બપોરના સમયે જમાઈએ ફોન કરી ઘરથી થોડે દૂર બોલાવી હતી અને ગામથી થોડે દૂર લઇ જઇ સહમતીથી અનૈતિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ બન્ને ફોન પર મળતા, પુત્રીના લગ્નના બે ત્રણ મહિના બાદ જમાઈએ ફોન કરી ફરી ઘરથી દૂર બોલાવી હતી અને એ જ રીતે ગામથી દૂર લઇ જઇ અનૈતિક સંબંધ બાંધ્યો હતો અને તે સમયે જમાઈએ અલગ અલગ વીડિયો ક્લિપ બનાવતાં તે સમયે તેને આવું કેમ કરે છે. તેવું પૂછતાં તેણે માત્ર યાદગીરી

એક યુવકને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતીની માતા સાથે જ સંબંધ બંધાયા હતા. બંને પરસ્પર સંમતિથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માટે લઉં છું તેમ જણાવ્યું હતું. આ અનૈતિક સંબંધ બન્નેની સહમતીથી બંધાયો હતો જેમાં છેલ્લે મેળા દરમિયાન ભજન દરમિયાન બન્નેએ પોતાની હવસ સંતોષી હતી.

સાસુએ જમાઈ સામે ગુનો નોંધાવ્યોપાંચ દિવસ પહેલાં તેમના સબંધીનો ફોન આવ્યો હતો કે,તમારો વીડિયો વાયરલ થયો છે ત્યારે આખો ભાંડો ફુટ્યો હતો અને પરિવાર તેમજ સામાજિક દબાણ બાદ આખરે સાસુએ જમાઇ વિરૂધ્ધ આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ વીડિયો વાયરલ થતાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

દરમિયાનમાં એક ગામની સીમના ખેતરમાં બંનેએ માણ્યું તેનો વીડિયો વાયરલ થતાં સાસુએ જમાઈ વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અઢી વર્ષ પહેલાંથી પાંચેક દિવસ અગાઉ કોઈ પણ સમયે આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં પુત્રીના સગપણ દરમ્યાન મહિલાની જમાઈ સાથે આંખ મળી ગઈ હતી.

બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા.એક દિવસ જમાઈએ ફોન કરીને સાસુને ઘેરથી થોડે દૂર બોલાવી હતી. યુવક સાસુને સીમમાં લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંદીને સેક્સ માણ્યું હતું. એ પછી બંને વારંવાર મળતાં અને માણતાં હતાં. એ દરમિયાન એક ગામની સીમમાં જમાઈએ તેના મોબાઈલ ફોનમાં બંનેની અંતરંગ પળોનો વીડિયો ઉતારી લીધો હતો.

સાસુએ વીડિયો અંગે પૂછતાં માત્ર યાદગીરીરૂપે પોતાની પાસે રાખવા વીડિયો ઉતાર્યો હોવાનું જમાઈએ કહ્યું હતું.જો કે ગમે તે રીતે સાસુ-જમાઈની કામલીલાનો વીડિયો ફરતો થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી. આ મામલો બહાર આવતાં જ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ઠપકો આપ્યો હતો.

પરિવારે મહિલાને જમાઈ સામે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. મહિલાએ અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *