સુરતમાં સગીરા ડિપ્રેશનનો ભોગ બની, 50 વર્ષીય ‘ઢગા’ એ યુવતી પર માણ્યું શરીસુખ પછી વિડિયો ઉતારીને કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

આજકાલ રાજ્યમાં નાની બાળકીઓથી લઈને મોટી મહિલાઓ શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની રહી છે. ત્યારે સુરતમાં ૧૪ વર્ષીય કિશોરી ડિપ્રેશનનો ભોગ બની હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં કિશોરી ડિપ્રેશનનો ભોગ બનવા પાછળ ૫૦ વર્ષીય પાડોશી જવાબદાર હતો.

તે કિશોરીને અવારનવાર જાતીય સતામણી કરતો હતો.સલાબતપુરમાં રહેતી ધો.8ની વિદ્યાર્થીની પાડોશમાં રહેતા 50 વર્ષના આધેડની વિકૃત હરકતોનો શિકાર બની હતી. છ મહિનાથી સગીરા ડિપ્રેશનમાં સરી પડતા વાર્ષિક પરીક્ષા પણ આપી શકી ન હતી. સગીર દીકરીની અસ્વસ્થ માનસિક હાલને જોઈ પરિવારે આખરે પોલીસનું શરણું દીધું હતું.

જેણા કારણે માનસિક અસ્વસ્થતાના કારણે કિશોરી ધો ૮ ની પરીક્ષા પણ આપી શકી નહોતી. સલાબતપુરમાં રહેતી ધો.૮ની વિદ્યાર્થીની પાડોશમાં રહેતા ૫૦ વર્ષના આધેડની વિકૃત હરકતોનો શિકાર બની હતીઆજકાલ રાજ્યમાં નાની બાળકીઓથી લઈને મોટી મહિલાઓ શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની રહી છે.

ત્યારે સુરતમાં 14 વર્ષીય કિશોરી ડિપ્રેશનનો ભોગ બની હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં કિશોરી ડિપ્રેશનનો ભોગ બનવા પાછળ 50 વર્ષીય પાડોશી જવાબદાર હતો, તે કિશોરીને અવારનવાર જાતીય સતામણી કરતો હતો. જેણા કારણે માનસિક અસ્વસ્થતાના કારણે કિશોરી ધો 8 ની પરીક્ષા પણ આપી શકી નહોતી.

છ મહિનાથી સગીરા ડિપ્રેશનમાં સરી પડતા વાર્ષિક પરીક્ષા પણ આપી શકી ન હતી. સગીર દીકરીની અસ્વસ્થ માનસિક હાલને જાેઈ પરિવારે આખરે પોલીસનું શરણું દીધું હતું. પોલીસે છેડતીખોર આધેડ અજય ઓગરીવાલાની ધરપકડ કરી હતી.સલાબતપુરમાં રહેતી ધો.8ની વિદ્યાર્થીની પાડોશમાં રહેતા 50 વર્ષના આધેડની વિકૃત હરકતોનો શિકાર બની હતી.

છ મહિનાથી સગીરા ડિપ્રેશનમાં સરી પડતા વાર્ષિક પરીક્ષા પણ આપી શકી ન હતી. સગીર દીકરીની અસ્વસ્થ માનસિક હાલને જોઈ પરિવારે આખરે પોલીસનું શરણું દીધું હતું. પોલીસે છેડતીખોર આધેડ અજય ઓગરીવાલાની ધરપકડ કરી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના સલાબતપુરામાં રહેતા પરિવારમાં માતા-પિતા અને તેમણે સંતાનમાં બે દીકરી છે. જે પૈકી ૧૪ વર્ષીય દીકરી ધોરણ ૮માં અભ્યાસ કરે છે. જે છેલ્લા ૨-૩ મહિનાથી ઘરમાં નર્વસ રહેતી હતી.આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના સલાબતપુરામાં રહેતા પરિવારમાં માતા-પિતા અને તેમણે સંતાનમાં બે દીકરી છે.

જે પૈકી 14 વર્ષીય દીકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. જે છેલ્લા 2-3 મહિનાથી ઘરમાં નર્વસ રહેતી હતી. તે ગુમસુમ થઈ ખૂણામાં બેસી રહેતી હતી. એટલું જ નહીં ક્યારેક રડતી પણ હતી. દીકરીની વર્તૂણૂંકમાં અચાનક ફેરફાર આવતા માતા-પિતાને ચિંતા થઈ હતી. સતત ડિપ્રેશનમાં રહેતી દીકરી આ વર્ષે સ્કૂલની વાર્ષિક પરીક્ષા પણ આપી શકી નહોતી.

આખરે માતાપિતાએ દીકરીને સમજાવીને તેની પુછપરછ કરી હતી. જેમાં દીકરીએ સમગ્ર હકીકત જણાવતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીએ જણાવ્યું હતું કે, તેમના ઘરની પાસે રહેતા એક અંકલ છેલ્લા છ મહિનાથી મને ખરાબ નજરથી જોયા કરે છે, મને દૂરથી ફ્લાઈંગ કિસ આપે છે.

ગંદા ગંદા ઈશારા કરે છે, સ્કૂલ ટ્યૂશને જવા નીકળું તો પીછો કરીને ચોકલેટ આપી દોસ્તી કરવાની વાત કરે છે. એટલું જ નહીં, તેઓ કહે છે કે મારી સાથે વાતચીત નહીં કરે તો તારા માતા પિતાને મારી નાંખવાની ધમકી પણ આપે છે.

તે ગુમસુમ થઈ ખૂણામાં બેસી રહેતી હતી. એટલું જ નહીં ક્યારેક રડતી પણ હતી. દીકરીની વર્તૂણૂંકમાં અચાનક ફેરફાર આવતા માતા-પિતાને ચિંતા થઈ હતી.આટલામાં વધુમાં તેણે જણાવ્યું કે, એક વખત આ અંકલે મારો હાથ પકડીને દોસ્તી કરવા માટે દબાણ પણ કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં તેમણે મને ધમકી આપીને ધરે બોલાવી શારીરિક અડપલાં પણ કર્યા હતા, જે તે સમયે હું તેમણે ધક્કો મારીને ભાગી ગઈ હતી. ત્યારબાદ હું જ્યારે પણ ઘરની બહાર ઉભી રહું તો મને ખરાબ ઈશારા કરતા હતા.

સતત ડિપ્રેશનમાં રહેતી દીકરી આ વર્ષે સ્કૂલની વાર્ષિક પરીક્ષા પણ આપી શકી નહોતી. આખરે માતાપિતાએ દીકરીને સમજાવીને તેની પુછપરછ કરી હતી. જેમાં દીકરીએ સમગ્ર હકીકત જણાવતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતીઆ ઘટના સાંભળ્યા બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આરોપી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે છેડતીખોર આરોપીની ધરપકડ કરી લીધી છે.

સ્કૂલ ટ્યૂશને જવા નીકળું તો પીછો કરીને ચોકલેટ આપી દોસ્તી કરવાની વાત કરે છે. એટલું જ નહીં, તેઓ કહે છે કે મારી સાથે વાતચીત નહીં કરે તો તારા માતા પિતાને મારી નાંખવાની ધમકી પણ આપે છે. આટલામાં વધુમાં તેણે જણાવ્યું કે, એક વખત આ અંકલે મારો હાથ પકડીને દોસ્તી કરવા માટે દબાણ પણ કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં તેમણે મને ધમકી આપીને ધરે બોલાવી શારીરિક અડપલાં પણ કર્યા હતા.

જે તે સમયે હું ધક્કો મારીને ભાગી ગઈ હતી. ત્યારબાદ હું જ્યારે પણ ઘરની બહાર ઉભી રહું તો મને ખરાબ ઈશારા કરતા હતા. આ ઘટના સાંભળ્યા બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આરોપી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે છેડતીખોર આરોપીની ધરપકડ કરી લીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *