પતિને પાણી લેવા મોકલીને લાલ દરવાજાથી ભાગેલી પરિણીતા પર પ્રેમીના મિત્રોએ જ શારીરિક સુખ માણ્યું વિડિયો ઉતારીને કરું એવુકે જાણી તમારું લોહી ઉકલી જાશે …

રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારારૂ તથ એમડી રવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામા આવી હતી. અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર આચરવામાં આવ્યું હતું.

એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારા તથા એમડી નશો કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર આચરવામાં આવ્યું હતું.

શહેરમાં 19 વર્ષીય પરિણીતા સાથે સામુહિક ઘટના બની છે. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી. જોકે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે જાવેદે યુવતીને પોતાની સાથે ભાગવાનું કહેતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને લાલદરવાજા પતિ સાથે ગઇ હતી ત્યારે ચક્કર આવતા હોવાનું નાટક કરતા પતિ પાણીની બોટલ લેવા ગયો હતો. તે સમયે યુવતી તકનો લાભ લઇને ફરાર થઈ ગઈ હતી. જે મામલે પતિએ કારંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પ્રેમીએ પ્રેમિકાને લેવા મિત્રોને મોકલ્યા હતાયુવતીનાં પ્રેમી જાવેદે પોતે તેને લેવા આવી શકતો ન હોવાનું જણાવી તેના મિત્રોને લેવા મોકલ્યા છે તેમ જણાવ્યું હતુ અને સરખેજનાં ઉજાલા સર્કલ પાસે બોલાવી હતી. જે બાદ જાવેદ મકરાણીના મિત્ર રોનક સુથાર અને તેની સાથેનાં અન્ય 2 મિત્રોએ આ યુવતીને કારમાં બેસાડી મોરબી તરફ લઈ ગયા હતાં. જ્યાં ત્રણેય મિત્રોએ યુવતીની સાથે જબરદસ્તી કરી હતી. જોકે યુવતી ગભરાઈ જતા ત્રણમાંથી બે આરોપીઓ ભાગી ગયા હતા.

સામુહિક ભાંડો ફૂટતા પોલીસ એક્શનમાં​​​​​​​મહેશ નામનો એક આરોપી તેને લઈને રાજકોટ પહોંચ્યો હતો અને હોટલમાં લઈ જઈને ફરીથી યુવતી સાથે કર્યુ હતું. જે બાદ પણ યુવતીનો પ્રેમી જાવેદ ન આવતા તેણે યેનકન પ્રકારે પોતાનાં પરિવારજનો સંપર્ક સાધ્યો હતો.અમદાવાદ પોલીસે રાજકોટ પહોંચીને યુવતીને પરતલાવીને આ સમગ્ર મામલે પુછપરછ કરતા તેની સાથે થયો હોવાનું જાણવા મળતાસમગ્ર મામલે કારંજ પોલીસે કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે પ્રેેમી અને તેના મિત્રની કરી ધરપકડજોકે આ મામલે ગુનો નોંધાતા પોલીસ વિભાગ પણ સક્રિય થયુ હતું અને અસલાલી પોલીસેકાસિન્દ્રાથી સરખેજ જતા રોડ પરથી બાતમીનાં આધારે ગેંગરેપનાં ગુનામાં સામેલ સરખેજનાંરોનક સુથાર અને યુવતીનાં પ્રેમી જાવેદ મકરાણીને ઝડપી લીધા છે. આરોપીઓ કારંજનાગુનામાં સામેલ હોવાથી તેમને કારંજ પોલીસને સોંપવામા આવ્યા છે.આ મામલે ગુનામાં સામેલઅન્ય બે આરોપીઓને પકડવા કારંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *