યુવતી સાથે પહેલાં માણ્યું શરીર સુખ ત્યારબાદ મંદિરમાં જઈ ને કર્યું લગ્ન,પછી જે થયું તે જાણી ચોંકી જશો જોવો વીડિયો તમને પણ..
છેલ્લા ચારેક દિવસથી તાવ હોવાથી સુમનનું શરીર કળતું હતું. માથું પણ દુ:ખતું હતું. આ કારણે જતીને ઘરની વ્યવસ્થા સંભાળવા માટે ઓફિસથી રજા લીધી હતી. તેણે રજા લીધી એટલે સુમન ખુશ થઈ કે ચાલોઝૂમકા ગિરા રે બરેલી કે બાજાર મેંગીત સાંભળીને રિંકુ બોલ્યો કે બજારમાં ઝૂમકા પહેરીને જવાની શું જરૂર હતી ખબર નથી કે બજારમાં ચોરલૂટારા ફરતા હોય છેહું રિંકુની નાદાન વાતો સાંભળીને હસી પડી, પણ પછી યાદ આવ્યું કે આ તો ભૂતકાળની વાત થઈ ગઈ. આજકાલની યુવતીઓ અને નવોઢાઓ તો આમ પણ ઝૂમકા પહેરતી નથી.
માંદગીના બહાને તો એમ, પણ તેને પતિનું સાન્નિધ્ય તો મળ્યું કેટલા દિવસો બાદ તેણે પતિને પોતાની આટલો નજીક જોયો હતોે, કેમ કે છેલ્લા ઘણા સમયથી તેને લાગતું હતું કે પોતાનોે પતિ જતીન તેનાથી વેગળો થતો જાય છેહા ઝૂમકા ખોવાય કે ન ખોવાય પણ દિલ તો ખોવાઈ જાય છે ને? તે ક્યારે ક્યાં કોના ઉપર ઓળઘોળ થઈ જશે તે કહી શકાતું નથી. પહેલા દિલથી દિલ મેળવવા માટે છોકરાછોકરીઓ, કિશોર-કિશોરીઓ અને યુવકયુવતીઓને કેટકેટલા પ્રયત્નો કરવા પડતા હતા. સમાજનો વિરોધ સહન કરવો પડતો હતો. તો પણ નક્કી નહોતું કહેવાતું કે બાળપણમાં થયેલા પ્રેમની મંઝિલ મળી જ જશે. પણ આજે હવે એવું કશું જ નથી રહ્યું.
જો કે તેનું સાચું કારણ સુમન જાતે પણ નહોતી જાણતી. પરિસ્થિતિ પર જાણે તેનો કાબૂ રહ્યો નહોતો. જ્યારથી છોકરીઓ ઘરની બહાર નીકળવા લાગી છે ત્યારથી તે શિક્ષિત થઈ સમાજમાં પોતાનું સ્થાન લેવામાં સફળ થઈ રહી છે. કેરિયરિસ્ટ વૂમનના રૂપે જેમ જેમ સમાજમાં સન્માન મેળવી રહી છે તેમ તેમ સેક્સ સ્કેન્ડલ, બળાત્કાર, વ્યભિચાર અને જાતીય સતામણીની ઘટનાઓ પણ વધતી જાય છે. જ્યાં તેને ખરાબ નથી ગણવામાં આવતા ત્યાં સ્ત્રીપુરુષની સેક્સ સ્વચ્છંદતાને મૈત્રી કરાર કહેવામાં આવે છે. ‘બિન ફેરે હમ તેરે’ વાળી વાત તો મિલેનિયમ વર્ષની સાથે જ ઠંડી પડી ગઈ છે.
એ પોતાની જાતને પરતંત્ર અનુભવી રહી હતી, છતાં જતીન પર શંકા કરીને તેણે ભારે ભૂલ કરકી હતી,આજે પુરુષ માટે સ્ત્રીઓ સાથે મૈત્રી રાખવી અને એ પણ અનેકની સાથે એ એક રમત માનવામાં આવે છે. નારીશક્તિને સક્ષમ જણાવતી આજની નારી જગલે ને પગલે પુરુષોની સમકક્ષ થઈને પુરુષો સાથેની મિત્રતાને માત્ર બિઝનેસ તરીકે ગણી રહી છે. આજે લવ હેકર્સની સંખ્યા રોજબરોજ વધતી જાય છે, આ લવ હેકર્સ એક જ સમયે એક નહીં પણ બે-બે સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. એક કહેવાય છે ઘરવાળી અને બીજી બહારવાળી. એકને તે ઘરમાં શોપીસની જેમ રાખે છે તો બીજી સાથે ટૂરિંગજોબમાં બહાનાં હેઠળ ફરતો હોય છે. વળી પી.એ. રાખવી તો આજકાલ પુરુષો માટે ફેશન બની ગઈ છે અને એ પણ ખૂબસૂરત સ્ત્રીને જ.
સુમનના આનંદનું કારણ એક બીજું પણ હતું કે કાજલ ઘણા દિવસથી આવી નહોતી. કાજલની હાજરી તેનાથી સહન નહોતી થતી છતાં તેને કશું કહીં નહોતું શકાતુંપૈસા પાછળ પાગલ છોકરીઓ ક્યારેક જાણીજોઈને અથવા તો ક્યારેક અજાણતાં જ પુરુષોની જાળમાં ફસાઈ જાય છે અથવા વધારે ચતુર હોય તો ફસાઈ જવાનો ઢોંગ કરતી હોય છે. કોઈપણ ધનવાન, યુવાન હોય કે વૃદ્ધ કે પછી મૂર્ખ હોય પણ તેની પાછળ તે પડી જાય છે. ઘણી યુવતીઓ એવી હોય છે કે જરા કોઈએ તેમનાં રૂપનાં થોડાંક વખાણ કર્યાં કે તેની આગળપાછળ ફરવા લાગે છે. ક્યારેક ક્યારેક તો બધું જ આપી દે છે અને તેના નામની માળા જપવા લાગે છે.
આવી જ રીતે યુવાનીમાં વિધવા થયેલી ઘણી સ્ત્રીઓ પરપુરુષો જોડે અને ખાસ તો પતિના મિત્રો જોડે શારીરિક સંબંધ જોડવામાં મોડું નથી કરતી. વળી બીજાં લગ્ન કરવાની માથાકૂટ પણ નહીં. બીજા શબ્દોમાં કહીએ તો સેક્સુઅલ ભૂખ પણ શાંત થાય અને કોઈને ખબર પણ ન પડે, પણ આવા જ અનૈતિક સંબંધો જાતીય રોગ અને એઈડ્સનું કારણ બને છે. આજકાલ ધનવાન પરિવારોમાં ફુલટાઈમ સર્વન્ટ રાખવાની ફેશન છે. આ લોકો ઘરનાં કામકાજ તો કરે છે સાથે સાથે ઘરનાં માલિક કે શેઠાણીના તનની ભૂખ પણ સંતોષે છે. આના બદલામાં તેમને મળે છે થોડા રૂપિયા જેને તેઓ પોતાનાં કુટુંબનાં પાલનપોષણમાં ખર્ચ કરે છે.
પ્રત્યક્ષ લવમાં ઈઝહારે પ્યાર, ગિવ એન્ડ ટેક મેથડ જ આવા સ્વછંદી લોકોની વચમાં સફળ થાય છે. પ્યાર કરવો, પ્યારનું પ્રદર્શન કરવું, એક જ સમયે ઘણા સાથે ફ્લર્ટ કરવો કદાચ આજની સભ્યતા માનવામાં આવે છે.
બ્લેકમેલરોની પણ અછત નથી. ક્યારેક અશ્લીલ ફોટા દેખાડીને તો ક્યારેક પ્રેમપત્રો જાહેર કરવાની ધમકી આપીને. જો પૈસાદારની દીકરી હોય તો ભવિષ્યમાં પૈસા માટે શોષણ ચાલતું રહે છે. શિક્ષિત અને સારા પદ ઉપર સ્થાપિત યુવકોને છોકરીઓ ફસાવતા સારું આવડતું હોય છે.ક્યારેક તેમની પત્ની બીમાર થઈ જતી હોય ચે તો ક્યારેક તેઓ ઘરકલેશને કારણે પરેશાન થતા હોય છે. તો ક્યારેક નવું કોઈ બહાનું શોધી કાઢતા હોય છે.
જોકે આજકાલ ઓફિસોમાં કામ કરતી યુવતીઓ પણ હવે એટલી સીધી નથી હોતી જેટલી થોડાં વર્ષો પહેલાં હતી. તેઓ પણ એવા જ પુરુષો સાથે સંબંધ વધારે છે જેમનાં ખિસ્સાં નોટોથી ભરેલાં હોય અને જેઓ તેના માટે ઘરેણાં, મોંઘા સેંટ અને બીજી મોંઘી વસ્તુઓ લાવી શકે અને જે તેને પંચતારક હોટલોમાં લંચ કે ડિનર માટે લઈ જવાની તાકાત ધરાવતો હોય. આવી સ્ત્રીઓનું કહેવું છે કે થોડીક મઝા કરી લઈએ તો આપણું શું બગડી જવાનું છે એનાથી મેલાં થોડાં થઈ જવાના છીએ. જો કોઈ આપણને સેક્સ બોંબ સમજે તો તેમાં વાંધો શું છે આખરે રૂપ શેના માટે હોય છેકેશ કરાવવા માટે જ ને
ત્યારથી તેના સ્થિર અને સુખી જીવનમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ આ માટે અમુક હદ સુધી એ પોતાની જાતને દોષિત ગણતી હતી. જો તેણે કાજલ સાથે પોતાની પુરાણી ઓળખ તાજી ન કરી હોત, તો આ હાલત પેદા જ ન થઈ હોત. સુમન અને કાજલ કોલેજકાળથી સખીઓ હતી, ભણતર પૂરું થતાં જ સુમનનાં લગ્ન જતીન સાથે થઈ ગયાં. જતીન એક વિખ્યાત કંપનીમાં આર્કિટેક્ટ તરીકે કામ સંભાળતો હતો. કાજલ એમ.બી.એ.પૂરું કરીને નોકરી કરવા લાગી હતી. ઘરના વડીલોની સામે થઈને તેણે લગ્નના ફંદામાં પડવાનો ચોેખ્ખો નનૈયો ભણ્યો, કારણ કે એ પોેતાની કારકિર્દીને, લગ્ન કરતાં વધારે મહત્ત્વની માનતી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.