સુરતમાં 20 વર્ષની કિશોરીને નશીલું દ્વવ્ય નાખેલી કોફી પીવડાવી હોટલમાં લઇ જઈને જબરદસ્તી કરી શારીરિક સંબંધ બાંધ્યો ગંદા વીડિયો પણ બનાવ્યો, વાયરલ કરવાની
શહેરના ફતેહવાડી વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. પરિણીતાની છેડતી બીજા કોઇએ નહી પરંતુ પતિના જ નાનપણના મિત્ર દ્વારા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે મહિલાને તું મને ખુશ કરી દે તારા પતિનું બધુ જ દેવું પૂરી કરી દઇશ, મારી સાથે લગ્ન કરી લે તેમ કહીને છેડતી કરી હતી. જો કે પરણિતા તાબે નહી થતા પતિને આ અંગે વાત કરી હતી.
અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. પરિણીતાની છેડતી બીજા કોઇએ નહી પરંતુ પતિના જ નાનપણના મિત્ર દ્વારા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે મહિલાને તું મને ખુશ કરી દે તારા પતિનું બધુ જ દેવું પૂરી કરી દઇશ, મારી સાથે લગ્ન કરી લે તેમ કહીને છેડતી કરી હતી. જો કે પરણિતા તાબે નહી થતા પતિને આ અંગે વાત કરી હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, પરિણીતાને યુવક ફ્લેટની નીચે બોલાવી બાઇક પર બેસાડીને મેટ્રો સ્ટેશન નજીક લઇ ગયો હતો. જ્યાં તેને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે પરિણીતાએ ના પાડતા તેનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. સમગ્ર મામલે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
ફતેહવાડી વિસ્તારમાં કેનાલ નજીક ફ્લેટમાં એક પરિણીતા તેના પતિ, સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. પતિ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. પરિવાર અગાઉ શાહપુર રહેતો હતો. પતિનો નાનપણનો મિત્ર અલ્તાફ શેખ ઘરે આવતો જતો હતો. 2007 માં આ મહિલા અને તેનો પરિવાર ફતેહવાડી રહેવા આવ્યો હતો. જો કે દરમિયાન પતિનો મોબાઇલ ખોવાઇ જતા નવો ફોન અને સીમ લેતા પતિનો તેના મિત્ર સાથેનો સંપર્ક તુટી ગયો હતો.
દોઢ મહિના પહેલા અચાનક જ અલ્તાફ પરિણીતાને મળી ગયો હતો. મહિલાને મળીને તેણે મહિલાના પતિનો નંબર માંગ્યો હતો. જો કે પરિણીતાએ ભુલથી પોતાનો નંબર આપી દીધો હતો. ત્યાર બાદ અલ્તાફ અવાર નવાર તેને ફોન કરીને પરેશાન કરતો હતો. પરિણીતાએ જરૂર હોવાથી અલ્તાફ પાસે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. ત્યાર બાદ મહિલાના દિકરાનો ફોન તુટી ગયો હોવાથી ફોનની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. જે અલ્તાફે કરી આપી હતી.
થોડા સમય બાદ અલ્તાફ મહિલાને ફોન કરીને ફ્લેટ નીચે બોલાવી હતી. ત્યાર બાદ તેને બેસાડીને મેટ્રો સ્ટેશન લઇ ગયો હતો જ્યાં તેને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તુ ખુબ જ સુંદર છે મને ખુશ કરી દે મને તુ ખુબ ગમે છે. તારી સાથે લગ્ન કરવા ઇચ્છુ છું તેમ કહ્યું હતું. જો કે મહિલાએ ના પાડતા હાથ પકડીને તેની છેડતી કરી હતી. મહિલા તાબે ન થઇને પરિવારને જાણ કરતા પરિવારે હિંમત આવતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી.
બેડરૂમનું આપણા જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. ખાસ કરીને નવવિવાહિત કપલ માટે બેડરૂમનું અલગ જ મહત્વ હોય છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે ક્યારેક એવું થઇ જાય છે કે સંબંધોમાં મુશ્કેલી આવી જાય છે. કેટલાક લોકોને ઉંઘ પણ નથી આવતી. જ્યારે કેટલાક લોકો કમરમાં ગંભરામણનો અહેસાસ કરતા હોય છે. તેમને લાગા છે કે બેડરૂમમાં કોઇ છે જે તેમને પરેશાન કરી રહ્યું છે.
સુરત શહેરના સલાબતપુરમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના સ્થળ પર કામ કરતા એક વ્યક્તિએ પોતાની જ 20 વર્ષીય સાથી કર્મચારી પર આચર્યું છે. આરોપી કિશોરીને લિંબાયતમાં આવેલ કેફેમાં લઈ ગયો હતો જ્યાં નશીલી કોફી પીવડાવી કપલ બોક્સમાં તેની લાજ લૂંટી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે 16 વર્ષની કિશોરી આંજણા ફાર્મ ખાતે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતમાં કામ કરે છે. કિશોરી સાથે તેની માતા પણ અહીં જ કામ કરે છે. આ ખાતામાં જ નિખિલ નામનો યુવક નોકરી કરે છે. ત્રણ જાન્યુઆરીની વાત છે જ્યારે નિખિલે કિશોરીને ભોળવતા કહ્યું હતું કે, આપણા કર્મચારીઓ કોફી પીવા માટે જાય છે તો આપણે પણ જઈએ. પહેલા તો યુવતીએ આનાકાની કરી હતી, પણ બાદમાં નિખિલની વાતમાં આવી જઈ તેણે હા પાડી દીધી હતી.
ચાર લોકો રિક્ષામાં નીકળ્યા હતા. લિંબાયતમાં આવેલા એક કાફેમાં ગયા ત્યાંથી નિખિલના અન્ય બે સાથી કર્મચારીઓ બીજે ક્યાંક ચાલ્યા ગયા હતા. અહીં કોફીમાં નશીલું દ્રવ્ય નાખી યુવક નિખિલે કિશોરીને પીવડાવી દીધું હતું અને પછી આચર્યું હતું.
કિશોરી જ્યારે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે શું થયું છે. પહેલા તો તેણે માતાને કોઈ હકીકત નહોતી કહી. જ્યારે કામ કરવા માટે ખાતામાં આવી ત્યારે તેણીએ માતાને કહ્યું હતું કે તેની તબિયત બરાબર નથી અને ઘરે નીકળી ગઈ હતી. જોકે બીજા દિવસે તેણે માતા આગળ સમગ્ર હકીકત રાખી દીધી હતી. બુધવારના રોજ આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.