30 વર્ષીય યુવકે યુવતીને બોલાવીને પરાણે માણ્યું શરીરસુખ વીડિયો ઉતારીને બેલ્કમેલ કરી અનેક વાર શારીરિક સુખ માણ્યું પછી તો….જોવો વીડિયો

ગુરુ શિષ્‍યના સંબંધને લાંછન લગાડતો કિસ્‍સો અમેરિકાના વિસ્‍કોસીનમાં આવેલી એક સ્‍કુલની 30 વર્ષીય શિક્ષિકા એમ. નોવાક ચાલુ કલાસમાં જ પોતાના 16 વર્ષીય વિદ્યાર્થી સાથે માણતી ઝડપાઈ ગઈ હતી.

બંને વચ્‍ચે બંધાઈ ગયેલા પ્રેમસંબંધનો ભાંડો એક અન્‍ય શિક્ષકે ફોડી નાખ્‍યો હતો. જેણે કલાસમાં તે બંનેને પરસ્‍સર કિસ કરતા ઝડપી લીધા હતા. શિક્ષિકાએ પોતાના ગલત કૃત્‍યની કબૂલાત કરવાની સાથે જણાવ્‍યું હતું કે બંનેની પરસ્‍પર સંમતિથી ઉપરોક્‍ત સંબંધ ચાલતો હતો.

તેના પતિએ છુટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે. મહિલા શિક્ષકને નોવાક કોર્ટમાં રજુ કરાતા 6 વર્ષની જેલસજા તથા 1.20 લાખ ડોલરનો દંડ ફરમાવાયો છે. તેમજ પોતાના સંતાન સહિત 16 વર્ષ સુધીની ઉંમરના બાળકોથી દૂર રહેવાનો હુકમ કરાયો છે

ઊંઝા તાલુકાના એક ગામની ઘટનાની 20 વર્ષીય યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનો ફોન કરીઆચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાઈને લેવા આવવાના બહાને યુવતીને બહાર બોલાવી બળજબરી પૂર્વક ખેતરમાં ઢસડી જઇ આચર્યું હતું. યુવતી ઉપર આચર્યા બાદ યુવતીને સિદ્ધપુર ખળી ચાર રસ્તા ઉતારી દીધી હતી.

ઈન્દોરમાં બનેલી ગંભીર ઘટનામાં એક બિલ્ડર અને તેના મિત્રોએ મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી પરિચયમાં આવેલી છત્તીસગઢની 32 વર્ષની યુવતીને ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને દોઢ મહિના સુધીકર્યો હતો. હવસખોરોએ યુવતીનાં તથા શરીરના અન્ય ભાગો પર સિગારેટથી ડામ આપ્યા હતા, યુવતીના શરીર પર દાંત વડે બચકાં ભર્યાં હતાં અને વર્ણવી ના શકાય એવી યાતનાઓ ગુજારી હતી. આ ઘટના માંગલિયા વિસ્તારના યુવરાજ ફાર્મ હાઉસમાં બની હતી.

પોલીસે ફાર્મ હાઉસના માલિક બિલ્ડર રાજેશ વિશ્વકર્મા બિજાઘાટ, તેના ત્રણ મિત્ર અને એક કર્મચારી સામે એફઆઈઆર નોંધીને બિલ્ડર સહિત ત્રણ આરોપીને જેલમાં ધકેલી દીધા છે. તમામ આરોપીઓ ઉજ્જૈનના નાગદાના રહેવાસી છે. પોલીસે જબલપુરમાંથી એકની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના માંગલિયા વિસ્તારના યુવરાજ ફાર્મ હાઉસમાં બની હતી. યુવતીએ જણાવ્યું છે કે, રાજેશ સાથે તેની ઓળખાણ મેટ્રિમોનિયલ સાઈટ પર થઈ હતી. રાજેશે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને ફાર્મ હાઉસમાં રાખી હતી. રાજેશના મિત્રો અંકેશ બઘેલ, વિવેક વિશ્વકર્મા અને વિપિન ભદૌરિયા પણ ફાર્મ હાઉસ પર આવતા-જતા હતા.

રાજેશે તેની ઓળખાણ પોતાની ભાવિ પત્નિ તરીકે કરાવી હતી. પછી બધાએ તેની સાથે કર્યો.આ તમામ હવસખોરોએ દોઢ મહિનાથી યુવતી સાથે ગુજારી રહ્યા હતા. આરોપીઓએ બળાત્કાર દરમિયાન તેના ભાગે સિગારેટથી ડામ દીધા હતા. શરીરના ઘણા ભાગો પર બચકાં પણ ભર્યાં હતાં. એક વાર યુવતી ખૂબ જ ઘાયલ થઈ જતાં તેની સારવાર કરાવવી પડી હતી.

દોઢ મહિના સુધી પછી રાજેશે તેના પાર્ટનર વિપિન સાથે મળીને યુવતીને છત્તીસગઢમાં તેના ઘરે મૂકી આવ્યો હતો. આરોપીઓએ છરી બતાવી યુવતીને જાનથી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતી પરિવાર પાસે પહોંચી પછી પરિવારે હિંમત આપતાં શનિવારે યુવતીએ ઈન્દોર આવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *