વિસનગરમાં પ્રેમનો કરુણ અંજામ જંગ હનીમૂનનાં દિવસથી જ પતિ બીજી યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા પછી વીડિયો ઉતારીને બેલ્કમેલ કરી ને એની સાથે રોજ રોજ શરીર સુખ માણ્યું જોવો વિડિયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા પ્રેમ સંબંધોના કારણે પોતાનો જીવ આપી દેતા હોય છે. ઘણા પ્રેમી પંખીડાઓ પણ એવા હોય છે જે સમાજ અને પરિવારના ડરથી પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો મહેસાણાના વિસનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં બે પ્રેમી પંખીડાઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

ગાંધીનગરના માણસામાં હાલ પિયરમાં રહેતી પાટણની પરિણીતાને હનીમૂનનાં દિવસથી જ પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સમય જતાં દહેજની માંગણી નહીં સંતોષાતા પરિણીતાને પહેરેલા કપડે કાઢી મૂક્યા બાદ પુત્રનો જન્મ થયો છતાં પતિ સહિતના સાસરિયાએ મોઢું જોવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આખરે પત્નીએ પુત્રનું મોઢું જોવા માટે પણ પતિને લીગલ નોટિસ આપવાની ફરજ પડી હતી. આ મામલે અંતે માણસા પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે.

પાટણના રાધનપુર ખાતે લગ્ન થયાંહાલમાં માણસા મુકામે રહેતી 25 વર્ષીય કેતકીના(નામ બદલેલ છે) લગ્ન સમાજના રીત રિવાજ મુજબ 30મી મે 2021નાં રોજ પાટણના રાધનપુર રહેતાં સુનિલ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન સમયે કેતકીનાં પિતાએ યથાશક્તિ કરિયાવર તેમજ અન્ય સરસામાન પણ આપ્યો હતો. અને કેતકી સાસરીમાં રહેવા ગઈ હતી.

હનીમૂનનાં દિવસથી જ પતિ ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યોલગ્નના બે દિવસ પછી દંપતી હનીમૂન મનાવવા માટે ગયું હતું. જ્યાં સુનિલે અચાનક જ કેતકીને કહ્યું હતું કે, તારે પિયરમાં અન્ય કોઈ છોકરા સાથે લફરું ચાલતું હોય એમ મને લાગી રહ્યું છે. આ સાંભળી કેતકી હચમચી ગઈ હતી. હનીમૂનથી પરત આવ્યા પછી પણ સુનિલ કેતકીના ચારિત્ર્ય પર શંકા કુશંકા કરીને ગાળો બોલી મારઝૂડ કરતો હતો. તો બીજી તરફ સાસુ સસરા પણ ઘરને શોભે એવું કરિયાવર લાવી નથી તેવા મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા.

તું લફરાં વાળી છે, પૈસા લઈને આવજે કહી પતિએ ઝપાઝપી કરીઆ બાબતની જાણ તેણે પતિને કરતા ઊલટાનું સાસુ સસરાનું ઉઘરાણું લઈ મારઝૂડ કરવા લાગ્યો હતો. થોડા દિવસો પછી પહેલું આણું કરવા માટે કેતકી પિયર આવવાની તૈયારીઓ કરી રહી હતી. એ વખતે પણ સાસુ સસરા અને જેઠ ઘરની લોન ભરવા માટે પિયરમાંથી 2 લાખ લીધા વિના પરત નહીં આવવા સૂચના આપી હતી. બાદમાં પતિ તેને પિયર મૂકી આવ્યો ત્યારે પણ તું લફરાં વાળી છે, 2 લાખ લઈને આવજે, મારે તું જોઈતી નથી એવું કહીને ઝપાઝપી સાથે ઝગડો કરીને નીકળી ગયો હતો. તો પૈસાની વાત કરતાં તેના પિતાએ હાલમાં સગવડ નથી પણ પૈસા આવે એટલે આપીશું તેમ જણાવ્યું હતું.

ઘરની લોન ભરવા 2 લાખ પિયરથી લઈ આવવા સૂચના આપીબાદમાં કેતકીને તેનો ભાઈ પરત સાસરીમાં મૂકી આવ્યો હતો. ત્યારે પતિ સાસુ સસરા અને જેઠ બે લાખ લીધા વિના કેમ આવી કહીને મારઝૂડ કરવા લાગ્યા હતા. છતાં ઘર સંસાર ટકાવી રાખવા કેતકી બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી રહી હતી. આ દરમિયાન તે ગર્ભવતી હોવા છતાં સાસરિયાંઓએ કેતકીને પહેરેલા કપડે કાઢી મુકી પતિ માણસા મૂકવા પણ આવ્યો હતો. અહીં દીકરીની સારવાર માટે સરકારી સ્કીમ મુજબ આધારકાર્ડની જરૃર હોવાની વાત કરતાં સાસુએ વાત કરતા સુનિલ એકદમ ઉશ્કેરાઈ જઈને કેતકી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી નીકળી ગયો હતો.

દસ દિવસના પુત્રનું મોઢું જોવા આવવા માટે નોટિસ મોકલી તોય કોઈ ગયું નહીંબાદમાં ગત તા. 23/06/2022નાં રોજ કેતકીએ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી પૌત્ર જન્મની જાણ માટે કેતકીનાં પિતાએ ફોન કરતા પતિ સહિતના સાસરિયાએ ઘસીને આવવાની ના પાડી દઈ આધારકાર્ડનો પણ નનૈયો ભણી દીધો હતો. આખરે દસ દિવસના પુત્રનું મોઢું જોવા આવવા તેમજ આધારકાર્ડ અને દવાના ખર્ચ માટે કેતકીએ પતિને વકીલ મારફતે નોટિસ મોકલી આપી હતી. જેનો પણ કોઈ પ્રત્યુત્તર નહીં આવતાં આખરે તેણીએ માણસા પોલીસ મથકમાં દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગરમાં આવેલા ઉમતા ગામ નજીક ગત રવિવારના રોજ વહેલી સવારે નદીના પટમાં એક પ્રેમી યુગલ ગળે ટુંપો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગ્રામજનો પણ શોકમગ્ન બની ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

તક યુવતી મેડિકલનો અભ્યાસ કરી રહી હતી અને તેના પ્રેમ સંબંધો મૂળ ઇન્દોરના રહેવાસી અને વિસનગરમાં ગેરેજમાં કામ કરતા 24 વર્ષીય યુવક જીતેન્દ્ર બાબુલાલ શર્મા સાથે બંધાયા હતા. જીતેન્દ્ર બાળપણથી જ ઉમતા ગામમાં તેની બહેન સાથે રહેતો હતો અને વિસનગરમાં આવેલા એક ગેરેજમાં કામ કરતો હતો.

મૃતક યુવતી પાયલબેન કિશોરજી ઠાકોર મૂળ સુંઢિયા ગામની હતી અને વિસનગરમાં પોતાના પરિવાર સાથે રહીને વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. ગત શનિવારના રોજ સાંજના 5 કલાકે ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને નીકળી હતી અને પરત ફરી નહોતી. ત્યારે ઉમતા ગામના નદી પટમાં બંને પ્રેમી યુગલે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી લીધું. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *