14 વર્ષની સગીરા ને ખાટલા સાથે બાંધી ને શારીરિક સબંધ બધયા પછી યુવકે તેના મિત્ર સાથે કરાવું શરીરસુખ વીડિયો ઉતારી ને…
સગીરાને લગ્નની લાલચ આપી ઉઠાવી જઇ આચર્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ભીચરીમાં રહેતા પરિવારની 15 વર્ષની પુત્રીને નાની મોલડીના શખ્સે ઉઠાવી જઇ હળવદના ઇશ્વરનગરમાં ઝૂંપડામાં રાખી તેના પર આચર્યું હતું, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
ભીચરી અમરગઢ ગામે રહેતા 35 વર્ષના મહિલાએ તેની પુત્રીના અપહરણ અને તેના પર અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના નાની મોલડી ગામના સુનિલ નથુ બથવારનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6ના બપોરે તેની 15 વર્ષની પુત્રી દુકાને કંઇક લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી, લાંબો સમય વિતવા છતાં તે પરત નહી આવતા તપાસ કરતાં નાની મોલડીનો સુનિલ ભગાડી ગયાનું જાણવા મળતાં તેની ઘરે જઇને વાત કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો.
બુધવારે સગીરા પોતાના ઘરે પરત ફરી હતી અને તેણે આપવિતી વર્ણવી હતી, સગીરાએ તેની માતા સમક્ષ કહ્યું હતુંકે, તેને સુનિલ લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો અને હળવદના ઇશ્વરનગર ગામે સાગરભાઇની વાડીએ ઝૂંપડામાં રાખી ત્યાં મજૂરી કામ કરાવતો હતો અને અનેક વખત શરીર સંબંધ બળજબરીથી બાંધ્યા હતા.પોલીસે મહિલાની ફરિયાદ પરથી સુનિલ સામે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટ શહેરના નવાગામ આણંદપરમાં માવતરે રહેતી અને મૂળ કોટડાસાંગાણીના શિશક બંધીયા ગામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પતિ ચિરાગ, સસરા ગોરધનભાઈ ડાયાભાઇ મારૂ, સાસુ રસીલાબેન, દેર નરેશ, દેરાણી ગીતા અને મામાજીના પુત્ર મહેશ નાગજીભાઈ કાચાના નામ આપ્યા હતા. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ તેમજ સાસરિયાઓ મને ‘તું આખો દિવસ ખાટલામાં પડી રહી, હવે હાથી જેવી જાડી થઇ ગઈ છો’ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
દેરાણી સાથે કામ બાબતે ઝઘડા થતાવધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન 14 વર્ષ પહેલા ચિરાગ સાથે થયા હતા દરમ્યાન સંતાનમાં બે પુત્રી હોવાનું જણાવ્યું હતું. તેના દેરના લગ્ન બાદ દેરાણી સાથે રહેતા હતા અને અવારનવાર તેની સાથે કામ બાબતે ઝઘડા થતા હોય પતિ સહિતના સાસરિયાઓ મારકૂટ કરતા હોવાનો અને દેરાણીને ત્યાં પુત્રનો જન્મ થતા તેને સાસરિયાઓ સારી રીતે રાખતા હતા.
તમારી પત્નીને કાઢી મુકોવધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મામાજીનો પુત્ર મહેશ કાચાએ મારા પતિને ચડામણી કરી હતી કે, તમારી પત્નીને કાઢી મુકો અમે દીકરીઓને સાચવી લેશું.આ વાત સાંભળીને પતિ સહિતનાઓએ મારકૂટ કરી હતી. આ ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનના ASI જે.જે.માઢકે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા પરિવારની 14 વર્ષની સગીર વયની દીકરી ઘર પાસે કચરો ફેંકવા ગયા બાદ ગુમ થતા અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે અપહૃતની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. અપહૃતનો પરિવાર દોઢ મહિના પહેલા આ વિસ્તારમાં રહેવા આવ્યા છે.
15 મિનીટ બાદ ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતીમહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી ધોરણ 6 સુધી રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. હાલમાં તે અભ્યાસ કરતી નથી. 24 ડિસેમ્બરના રોજ બપોરના હું તથા મારી દીકરી અમારા ઘરે હતા અને મારા પતિ કામ પર ગયા હતા ત્યારે બપોરના ત્રણેક વાગ્યે મારી દીકરી ઘરેથી સામે આવેલા બગીચા પાસે કચરો નાખવા જવાનું કહીને નીકળી હતી. 10-15 મિનીટ થવા છતાં ઘરે પાછી આવી ન હોવાથી હું તેને શોધવા માટે ગઈ હતી. પણ તે મળી આવી નહોથી મેં મારા પતિને ફોન કરી આ બાબતે જાણ કરી હતી.
અજાણ્યો શખસ અપહરણ કરી ગયાનું ફરિયાદમાં ઉલ્લેખઅમારી રીતે દીકરીની સગા-વહાલામાં તપાસ કરી હતી. પરંતુ તે ક્યાંય મળી આવી નહોતી, આથી હું અને મારા પતિએ આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે. મારી દીકરી દેખાવે મધ્યમ બાંધાની અને તેની ઊંચાઇ આશરે 4.6 ઈંચ જેટલી છે. તેમજ તેણે શરીરે કાળા કલરનુ જીન્સનુ પેન્ટ તથા નેવી કલર જેવું ટીશર્ટ પહેરેલું હતું. કોઇ અજાણ્યો શખસ મારી સગીર વયની દીકરીનુ અપહરણ કરી ભગાડી લઇ ગયો હોય તેની સામે કાર્યવાહી કરવા અમે ફરિયાદ કરી છે. મહિલાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એસ. ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે.
ગઇકાલે ગુમ થયાની ફરિયાદો નોંધાઇશહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતા પરિવારની 27 વર્ષીય પરિણીતા તેની 7 વર્ષની દીકરીને લઈને ક્યાંક જતી રહેતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે શાંતિ નિકેતનમાં રહેતા એક મહિલા સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા પરિવારજનોએ બી ડિવીઝનમાં ગુમ થયાની નોંધ કરાવી છે. કામનાથ સોસાયટીમા રહેતા 35 વર્ષીય યુવાન પણ ગુમ થયાની નોંધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.