સુરતમાં શરીર સુખના કેસમાં આરોપીના જામીનનો વિચિત્ર કિસ્સો યુવતીએ કહ્યું આરોપીને જામીન આપો; હું ગઈ હતી મેં શરીર સુખ માણ્યું મારી પણ ભૂલ છે પ્રેમમાં હોવાનું કહીને કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં અનેક કિસ્સાઓ નોંધાય છે. જેમાં મોટા ભાગે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ આજે સુરતમાં એક વિચિત્ર કિસ્સાએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુરત કોર્ટના વિચિત્ર કિસ્સામાં પીડિતાએ જ આરોપીને બચાવવા માટે ગુહાર લગાવી છે અને કહ્યું કે આરોપીને જામીન આપી દો, મારી જ ભૂલ હતી કે હું તેના પાસે ગઈ હતી. આ સાંભળીને તમામ લોકોને ગુસ્સો આવશે. પરંતુ આ હકીકત છે. હવે કોર્ટમાં પીડિતાએ આવું નિવેદન કયા કારણોસર આપ્યું તે જાણી શકાયું નથી.
આ ઘટના વિશે મળતી પ્રમાણે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં એકકેસ નોધાયો હતો. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પણ લીધો અને કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારબાદ આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી કરવામાં આવી હતી. એક બાજુ પીડિતા તરફથી સરકારી વકીલે જામીન નામંજૂર થાય તેવી દલીલો કરી હતી
તો આરોપી તરફથી વકીલે જામીન મંજૂર કરવાની દલીલ કરી હતી. તે દરમિયાન પીડિતાએ જાતે કોર્ટમાં આરોપીને જામીન આપવા માટે જણાવ્યું હતું. પીડિતા કોર્ટને જણાવ્યુ કે, આ કામના અરજદારને જામીન મુકત કરવો જોઇએ. તેની સાથે હું ગઇ હોવાથી મારી પણ ભૂલ છે. કોર્ટમાં પીડિતાની દલીલ સાંભળીને આશ્ચર્ય થયું હતું.
સુરતના કતારગામ પોલીસમાં હીરા ઘસવાનું કામ કરતા આરોપી સામે એક 17 વર્ષની કિશોરી પર કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદીના આધારે આરોપી વિરુદ્ધ કલમ 363,366 અને 376(2)(એન)ઉપરાંત પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
સુરતમાં કેસના આરોપીના જામીન મંજુર થવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પીડિતાએ જાતે જ આરોપીને જામીન આપવા કહ્યું. પીડિતાએ કોર્ટ સમક્ષ કબુલ્યું કે તે જાતે આરોપી સાથે ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ કબૂલાત કોર્ટમાં થઈ. પીડિતાએ સ્વીકારતા કોર્ટે આરોપીને જામીન આપ્યા.
આ અંગેની વિગતો એવી છે કેયુવતીએ યુવક સામે ફરિયાદ કરતાં તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન પીડિતાના એક નિવેદનને કારણે આરોપીને જામીન મળી ગયા હતા. પીડિતાએ કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કેતેને આરોપી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ તે જાતે જ આરોપી સાથે ગઈ હતી. કોર્ટે પીડિતાના આ નિવેદનને ધ્યાને લઈને આરોપીના જામીન મંજૂર કર્યા છે.
શહેરમાં ગઈકાલે રાતે વધુ એક બનાવ સામે આવ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ નંદનવન સોસાયટી નજીક બનાવ બન્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના યુવકની નિપજાવવામાં આવી હતી. 3 જેટલા છરીના નિપજાવવામાં આવી. પત્ની નેન્સી પ્રેમી અખ્તર સાથે બેઠી હતી અને અચાનક પતિ આવી જતાં બબાલ થઈ ગઈ હતી. આ બબાલમાં પતિએ અખ્તરની કરી નાંખી હતી. યુનિવર્સિટી પોલીસ, બ્રાન્ચ અને SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, અખ્તર અને નેન્સી એકાંત માણી રહ્યા હતા. આ જ સમયે પતિ હુસેન આવી ગયો હતો અને મિત્રને પોતાની પત્ની સાથે જોઇ જતાં ઉશ્કેરાઇ ગયા હતો. તેમજ મિત્ર અખ્તરનીકરી નાંખી હતી. તિક્ષ્ણ હથરિયાના ત્રણ જેટલા ઘા મારીનેકરી નાંખી હતી. વધુ વિગતો એવી પણ મળી રહી છે કે, હુસેન અને નેન્સીએ પ્રેમ લગ્ન કરેલા છે. પત્નીના મિત્ર સાથે જ અનૈતિક સંબંધ અંગે ખબર પડી જતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના જ મિત્ર અખ્તરની કરી નાંખી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.