નવસારીમાં જેને દીકરો માન્યો તે જ હેવાન નીકળ્યો, પુત્રના મિત્રે 12-12 મહિના સુધી શારીરિક સુખ માણ્યું એક દિવસ આ રીતે રંગેહાથે ઝડપી પાડ્યો જોવો વિડિયો
ભરોસો ઉઠી જાય એવો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. સંબંધોને શર્મશાર કરતાં આ વીડિયોએ લોકોને વિચારતા મજબૂક કરી લીધા છે. યુવકે મિત્રની માતાનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી વાઇરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી કર્યો હતો. આરોપી પીડિત મહિલાના દીકરાનો મિત્ર છે. આરોપીએ પીડિતા પાસેથી 25 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો તેને માર માર્યો હતો. અંતે હારી થાકીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાનો છે. અહીંના બહોડાપુર વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે 2 વર્ષ પહેલાં તેના ઘરે દીકરાનો મિત્ર સોહેલ ખાન આવ્યો હતો. તે દીકરાના મિત્રને પુત્ર જ માનતી હતી. આ દરમિયાન સોહેલ ખાને તે નાહતી હોય તે વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ સાથે જ આપત્તિજનક તસવીરો તથા વીડિયો પણ લીધા હતા. એક વર્ષ પહેલાં જ તેણે આ વીડિયો બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વીડિયો વાઇરલ તથા બદનામ કરવાની ધમકી આપીને ગુજાર્યો હતો.
મહિલાએ કહ્યું હતું કે સોહેલને જ્યારે પણ તક મળે ત્યારે તે ઘરે આવીને શારીરિક સંબંધો બાંધતો હતો. ક્યારેક વીડિયો વાઇરલ કરવાની તો ક્યારેય દીકરા-પતિની હત્યા કરવાની ધમકી આપતો હતો.
પતિને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતોમહિલાએ પોલીસને કહ્યું હતું કે આરોપી તેને પતિથી અલગ થવા માટે દબાણ કરતો હતો. અંતે તેણે પતિને સમગ્ર વાત કહી હતી. પતિએ સોહેલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પતિને આપી હતી. મહિલાના ભાઈએ સમજાવ્યો ત્યારે તેણે મારપીટ કરી હતી અને ધમકી આપી હતી કે તેની વાત માનવામાં ના આવે તો તે પીડિત મહિલાના પતિ ને દીકરાને જાનથી મારી નાખશે. પોલીસે ફરિયાદ નોંધી છે અને હાલમાં આરોપી ફરાર છે.
જ્યારે દિવસે દિવસે સગીર દીકરીઓની સાથે બનતી ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. નવસારીમાંથી પણ એક કાળજુ કંપાવી ઉઠે તેવી ઘટના સામે આવી છે. નવસારી ની અંદર આવેલા વાસદા ની અંદર એક ભારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાંસદા 15 ની અંદર એક ગામની અંદર ૬૦ વર્ષના વૃદ્ધે 13 વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરી ઉપર આચર્યું હતું. તમને જણાવી દઈએ કે ૬૦ વર્ષના નરાધમ દાદા નું નામ ચંપકભાઈ હતુ.
એક દિવસ જ્યારે માતા પિતા મજૂરી કામ માટે ઘરની બહાર ગયા હતા, તેની શેરીમાં રહેતા એક ૬૦ વર્ષના વૃદ્ધે સગીરાને શેરડી ના ડેલે ઉપર લઈ જઈને આ વારંવાર આચર્યાની ઘટના બની હતી. આ પ્રકારની ઘટના બનતાની સાથે જ પોલીસે ફરિયાદ નોંધી છે. સગીરાની માતાએ આપણે કાંઇ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશનની અંદર નોંધાવતા પોલીસે આરોપીને પકડવા નો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આખી ઘટના વિશે વિગતવાર માહિતી મળી છે કે, નવસારી ની અંદર આવેલા વાંચતા પંચક ની અંદર મજુરી કામે માતા-પિતા ઘરમાંથી બહાર જતા હતા. સમયે ઘરની અંદર એકલી રહેતી છોકરી ને ૬૦ વર્ષના વૃદ્ધ લલચાવી અને ફોસલાવીને જમવાનો બહાનું કાઢીને શેરડીના ખેતર ની અંદર જઈને આચર્યુ હતુ. એક દિવસ છોકરીની માતા બપોરના સમયે ઘરે જમવા માટે આવી હતી ત્યારે માતાએ જોયું હતું કે છોકરી ઘૂળ વાળી હતી.
માતાને શક જતાની સાથે જ દીકરી ને પૂછ્યું હતું કે તું કઈ જગ્યા ઉપર ગઈ હતી. ત્યારે દીકરી એ જવાબ આપ્યો હતો કે મોટી મમ્મી ને ત્યાં ગઈ હતી. થોડા સમય પછી માતા નજીકના ખેતર ની અંદર કામ કરવા માટે જતી રહી હતી અને સાંજના સમયે ત્રણ વાગ્યાની આસપાસ ફરી એક વખત પાણી પીવા માટે આવી. તે સમયે સગીરાની માતા ને તેની જેઠાણી એ ઘરે આવીને કહ્યું હતું કે તું તારી છોકરીને સાચવજે…
આવું કહેતા ની સાથે છે માતાના દિલ ની અંદર ધ્રાસકો પડ્યો હતો, ત્યારે માતાએ પૂછ્યું હતું કે મારી છોકરી એ વળી તારી સાથે શું કર્યુંકેમ તું આવું બોલે છેત્યારે જેઠાણીએ જણાવ્યું હતું કે તારી છોકરી અને એક ૬૦ વર્ષનો વૃદ્ધ ઘણી વખત શેરડીના ખેતર ની અંદર એક સાથે જોયેલા છે એટલે તેનું ધ્યાન રાખજે. સાંજના પાંચ વાગ્યાની આસપાસ માતા ફરી એક વખત ઘરે આવી ત્યારે પતિ અને સાસુ ની રૂબરૂમાં છોકરીને આ સમગ્ર ઘટના અંગે પૂછ્યું હતું. ત્યાર પછી છોકરીએ બધાની સામે જણાવ્યું હતું કે, ૬૦ વર્ષના ચંપકભાઈ તેમના શેરડી ના ખેતર ની અંદર લઈ જતા હતા.
મને રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ બોલાવતા હતા, જ્યારે મોબાઈલ ફોન ઉપર ગીત સાંભળવા આપતો હતો અને મારી સાથે ન કરવાનું કૃત્ય આચરતો હતો. ત્યારબાદ મને ધમકી પણ આપી હતી કે આ સમગ્ર ઘટના અંગે, કોઈ લોકોને જાણકારી આપીશ નહીં નહીં તો હું તને ધારિયા થી મારી નાખીશ. આજે પણ શેરડી ની અંદર બનાવેલુ ડેલું માં મોબાઈલ નંબર ગીત સંભળાવી અને વૃદ્ધ કરતાં માતાએ વાંચતા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ ને ઝડપી પાડયો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.