સુરતમાં ચાર સંતાનના પિતાનું અધમ કૃત્ય કેળાની લાલચ આપી પુત્રીની બહેનપણી સાથે શરીર સુખ માણ્યું પછી થયું એવુકે જાણીને દરેકેને જ ઉડી ગયા હોશ..!
પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતા 4 સંતાનોના પિતાએ કેળુ આપવાની લાલચ આપી રૂમમાં લઈ જઈ માસુમ બાળકી પર કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાંડેસરામાં રહેતા 4 સંતાનના પિતાએ પડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને કેળુની લાલચ આપી ઘરમાં બોલાવીને ગુજાર્યો હતો.
ભેગા થઈને સ્થાનિકોએ માર માર્યોપડોશીની આવી હરકતથી બાળકી એટલી હદે ગભરાય ગઈ હતી કે તેણે ઘરમાં વાત પણ કરી ન હતી. બાળકી જયારે કપડા બદલવા માટે ગઈ ત્યારે માતાને શંકા ગઈ હતી. પછી માતાએ દીકરીને બેસાડી પૂછપરછ કરી જેમાં પડોશીની ગંદી હરકતોનો ભાંડો ફુટયો હતો. માતા પડોશીને પૂછવા ગઈ તો તેણે આવુ કશું ન કર્યુ હોવાનું રટણ કર્યું હતું. આજુબાજુના લોકોએ એકત્ર થઈ પડોશી સાથે માથાકૂટ કરી પોલીસને હવાલે કરી દીધો હતો.
કેળાની લાલચે રૂમમાં લઈ ગયોપાંડેસરા પોલીસે નરાધમ પડોશી દિનેશ મદારીલાલ પ્રજાપતિ (ઉ.વ.37)(મૂળ રહે,યુપી)ની સામે અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધી ધરપકડ માટેની કાર્યવાહી કરી છે. આરોપી દિનેશ એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે. બીજી તારીખે રાત્રે તે ડ્યૂટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી હતી. તે સમયે નરાધમે બાળકીને કેળુ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો હતો. જયા હવસખોર પડોશીએ બાળકી પર રેપ કર્યો હતો.
આરોપી 4 બાળકોનો પિતાઆરોપી છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે અને 4 સંતાનનો પિતા છે. આરોપી પડોશીને સંતાનમાં 3 દીકરી અને 1 દિકરો છે અને હાલમાં પણ પત્ની પ્રેગ્નેટ છે. હાલમાં પત્ની 4 સંતાનોને લઈ વતન ચાલી ગઈ છે. આરોપી છેલ્લા 4 મહિનાથી એકલો રહેતો હતો. બાળકી આરોપીની દીકરી સાથે અવાર નવાર રમવા જતી હતી. આથી તે પડોશીને ઓળખતી હોય જેથી તે ઘરે ગઈ હતી.
રાજ્યમાં હવે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. ચાર સંતાનોના પિતાએ એક એવું અધમ કૃત્ય કર્યું છે કે હાલ ચારેબાજુથી તેમના પર ફિટકાર વરસી રહ્યો છે. સુરતની આ ઘટનામાં ચાર સંતાનો બાદ પાંચમો ગર્ભ રહેતા પત્ની વતન ગઈ હતી, ત્યારે પત્નીની ગેરહાજરીમાં પિતાએ પુત્રીની બહેનપણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એકલા રહેલા આરોપી પિતા પર હવસનું ભૂત સવાર થતા તેણે એક 5 વર્ષની બાળકી પર આચર્યું હતું. ઘટના બાદ આજુબાજુના લોકોએ ભેગા થઈ પાડોશી સાથે માથાકૂટ કરી આરોપીને પોલીસને હવાલે કરી દીધો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તાર નજીક એક ચાલીમાં રહેતા UPના પરિવારની પાંચ વર્ષીય પુત્રી શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં રડતી રડતી ઘરે આવી હતી. માતાએ દીકરીને પુછતાં પહેલા તો કહી કીધું નહોતું, પરંતુ માતાની ચિંતા વધતા તેણે સમજાવીને પુછતા પુત્રીએ કહેલી વાત જાણી માતાના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. દીકરીએ જણાવ્યું હતું કે, બાજુમાં રહેતા અંકલે કેળાં અપાવવાના બહાને તેમના ઘર પાસેથી અપહરણ કરીને લઇ ગયા હતા. ત્યારબાદ આરોપીએ ગુપ્ત ભાગે અડપલાં કરી ગંદુ કામ કર્યું હોવાનું જણાવતાં માતા ગભરાઈ ગઈ હતી.
આથી માતાએ તેના પતિને દીકરી પર થયેલા કૃત્યની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે પોલીસને પણ જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સાથે આરોપીને પણ દબોચી લીધો હતો.
આરોપી શખ્સનું નામ દિનેશ પ્રજાપતિ છે અને તે એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે. તેના પરિવારમાં 4 સંતાનોનો પિતા છે. તેમ છતાં હજુ મન ના ભરાતા પત્નીને પાંચમો ગર્ભ રહેતાં તે ચાર મહિનાથી સંતાનોને લઇને વતન ડિલીવરી માટે ગઇ હતી. ઘરમાં એકલાં રહેલાં દિનેશ ઉપર હવસનું ભૂત સવાર થતાં તે ગલીમાં રમતી પાંચ વર્ષીય બાળકીને કેળાની લાલચ આપીને ઉઠાવી ગયો હતો. અને હવસખોરે ઘરમાં તેની સાથે બદકામ કર્યું હતું. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ અપહરણ અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.