સુરતમાં આ વ્યક્તિએ તેની પોતાની પત્નીને કોલ ગર્લ હોવાનું કહ્યું, ફૉટા અને વિડિયો અશ્લીલ ગ્રુપ માં વાયરલ કર્યા પછી શારીરિક સુખ માણ્યું જાણી તમે ચોંકી જાશોકોઈ પતિ પોતાની જ પત્નીની અશ્લીક ક્લિપ બનાવીને તેના જ પરિવારને બ્લેકમેલ કરી શકે મેરઠમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વકીલ પતિએ પોતાની જ પત્ની સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો. પત્નીએ જ પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાની એક વિચિત્ર ઘટના સામે આવી છે.મળેલ જાણકારી મુજબ,એક યુવતીએ પરિવારની મંજુરીથી યુવક સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.પણ તેમના લગ્ન જીવનમાં અનેક બાબતે ઝગડાઓ થવા લાગ્યા હોવાથી પત્ની છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના માતાપિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. બાદ આ વીડિયોને અને ફોટોને વાયરલ કરવાની ધમકી આપીને પત્નીના પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા.પ્રાપ્ત અહેવાલો મુજબ 30 વર્ષીય પતિ અને 28 વર્ષીય પત્નીને બે બાળકો પણ રહ્યા છે.પરંતુ પતિ અને સાસરીયાઓ દ્વારા મહિલાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા રહેતા હતા.જેના લીધે ત્રાસ સહન કરવાના બદલે મહિલા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી.પરંતુ પતિએ એક એવું કૃત્ય કર્યું કે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. વ્યવસાયે વકીલ પતિ પર અશ્લીલ ક્લિપ બનાવીને ભાઈઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાના આરોપ લગાવતા એક વિવાહીતાએ એસએસપીને ફરિયાદ કરી છે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એવું જણાવ્યું કે પતિ અને સાસરીયા તેની પાસેથી એક એપાર્ટમેન્ટની માગ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આ માંગ પૂર્ણ ન થતા પતિએ પત્ની સાથેનો એક અશ્વીલ વિડીયો વોટ્સએપના સ્ટેટસમાં અપલોડ કરી દીધો હતો.જયારે આ વિડીયો જોઇને મહિલા પણ ચોંકી ગઈ હતી. આરોપી આ ક્લિપને વાયરલ કરવાની ધમકી આપતો હતો. પલ્લવપુરમના પલહૈડા વતની યુવતીની ફરિયાદ અનુસાર મૈથના નિવાસી તેના પતિ રોબિન રાણાએ પુત્ર ન થવા બદલ અને દહેજની માંગણીને કારણે તેને ઘરેથી બહાર નિકાળી દીધી હતીપતિએ જ પત્નીની અંગત વિડીયો શેર કરીને તેને બદનામ કરવાની કોસિસ કરી હતી. મહિલાએ પોલીસમાં એવું પણ જણાવ્યું કે પતિ ઘણા સમયથી વિડીયો શેર કરવાની ધમકીઓ આપતો હતો.આખરે પતિએ એક વિડીયો અપલોડ પણ કરી દીધો હતો.પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિને ઝડપી વધારે તપાસ હાથ ધરી છે.જયારે વિડીયો અપલોડ થયો હોવાનો પૂરાવો સ્ક્રીનશોટ તરીકે મહિલા પાસે રહ્યો છે. આરોપીએ એવું કહીને તેને સમગ્ર સમાજ સામે બદનામ કરી દીધી કે તેના અશ્લીલ ફોટો નેટ પર વાયરલ થઈ રહ્યા છેપ્રતિકાત્મક તસવીરઆરોપ છે કે રોબિને તેની જાણકારી વગર તેના મિત્ર અંકિત ઉર્ફ બંટી અને સચિન ઉર્ફ છોટુની મદદથી પત્ની સાથેના અંતરંગ પળોની રેકોર્ડીંગ કરી હતી. તેણે પત્ની સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યા હતા. રાણા ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પત્નીના ભાઈ સંજીવ પાસેથી અત્યાર સુધીમાં લાખો રૂપિયા પડાવી ચૂક્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે આરોપીએ તેને અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.ચાલો તમને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા અમારી સુવિધાઓ માટે છે કોઈને નુકસાન કે નુકસાન પહોંચાડવા માટે નહીં. પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ ખોટી રીતે કરે છે, તેમછતાં તેને તેનું પરિણામ પણ સહન કરવું પડે છે. ખરેખર, આ છેલ્લો કિસ્સો ઉત્તર પ્રદેશના મેરઠ સાથે સંબંધિત છે. જ્યાં એક યુવક અને તેની પત્ની વચ્ચે ઘરેલું વિવાદ થયો હતો, ત્યાં યુવક એટલો ગુસ્સે થયો હતો કે તેણે તેની પત્નીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે યુવકે તેની પત્નીને કોલ ગર્લ કહીને તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. પતિએ તેની પત્નીની કેટલીક તસવીરો પોર્ન ગ્રુપને પણ મોકલી હતી. આ મામલે વધુ ઉગ્ર બન્યું. યુવકની પત્નીને મોટો ઝટકો લાગ્યો છે અને તેણે પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પતિના આ શરમજનક કૃત્યને કારણે મહિલા કડક કાર્યવાહીની આશામાં પોલીસ સ્ટેશનની ચક્કર લગાવી રહી છે. નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
કોઈ પતિ પોતાની જ પત્નીની અશ્લીક ક્લિપ બનાવીને તેના જ પરિવારને બ્લેકમેલ કરી શકે મેરઠમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વકીલ પતિએ પોતાની જ પત્ની સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો. પત્નીએ જ પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાની એક વિચિત્ર ઘટના સામે આવી છે.મળેલ જાણકારી મુજબ,એક યુવતીએ પરિવારની મંજુરીથી યુવક સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.પણ તેમના લગ્ન જીવનમાં અનેક બાબતે ઝગડાઓ થવા લાગ્યા હોવાથી પત્ની છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના માતાપિતાના ઘરે રહેવા આવી ગઈ હતી.
બાદ આ વીડિયોને અને ફોટોને વાયરલ કરવાની ધમકી આપીને પત્નીના પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા.પ્રાપ્ત અહેવાલો મુજબ 30 વર્ષીય પતિ અને 28 વર્ષીય પત્નીને બે બાળકો પણ રહ્યા છે.પરંતુ પતિ અને સાસરીયાઓ દ્વારા મહિલાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા રહેતા હતા.જેના લીધે ત્રાસ સહન કરવાના બદલે મહિલા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી.પરંતુ પતિએ એક એવું કૃત્ય કર્યું કે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.
વ્યવસાયે વકીલ પતિ પર અશ્લીલ ક્લિપ બનાવીને ભાઈઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાના આરોપ લગાવતા એક વિવાહીતાએ એસએસપીને ફરિયાદ કરી છે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એવું જણાવ્યું કે પતિ અને સાસરીયા તેની પાસેથી એક એપાર્ટમેન્ટની માગ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આ માંગ પૂર્ણ ન થતા પતિએ પત્ની સાથેનો એક અશ્વીલ વિડીયો વોટ્સએપના સ્ટેટસમાં અપલોડ કરી દીધો હતો.જયારે આ વિડીયો જોઇને મહિલા પણ ચોંકી ગઈ હતી.
આરોપી આ ક્લિપને વાયરલ કરવાની ધમકી આપતો હતો. પલ્લવપુરમના પલહૈડા વતની યુવતીની ફરિયાદ અનુસાર મૈથના નિવાસી તેના પતિ રોબિન રાણાએ પુત્ર ન થવા બદલ અને દહેજની માંગણીને કારણે તેને ઘરેથી બહાર નિકાળી દીધી હતીપતિએ જ પત્નીની અંગત વિડીયો શેર કરીને તેને બદનામ કરવાની કોસિસ કરી હતી.
મહિલાએ પોલીસમાં એવું પણ જણાવ્યું કે પતિ ઘણા સમયથી વિડીયો શેર કરવાની ધમકીઓ આપતો હતો.આખરે પતિએ એક વિડીયો અપલોડ પણ કરી દીધો હતો.પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિને ઝડપી વધારે તપાસ હાથ ધરી છે.જયારે વિડીયો અપલોડ થયો હોવાનો પૂરાવો સ્ક્રીનશોટ તરીકે મહિલા પાસે રહ્યો છે.
આરોપીએ એવું કહીને તેને સમગ્ર સમાજ સામે બદનામ કરી દીધી કે તેના અશ્લીલ ફોટો નેટ પર વાયરલ થઈ રહ્યા છેપ્રતિકાત્મક તસવીરઆરોપ છે કે રોબિને તેની જાણકારી વગર તેના મિત્ર અંકિત ઉર્ફ બંટી અને સચિન ઉર્ફ છોટુની મદદથી પત્ની સાથેના અંતરંગ પળોની રેકોર્ડીંગ કરી હતી. તેણે પત્ની સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યા હતા.
રાણા ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પત્નીના ભાઈ સંજીવ પાસેથી અત્યાર સુધીમાં લાખો રૂપિયા પડાવી ચૂક્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે આરોપીએ તેને અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.ચાલો તમને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા અમારી સુવિધાઓ માટે છે કોઈને નુકસાન કે નુકસાન પહોંચાડવા માટે નહીં. પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ ખોટી રીતે કરે છે, તેમછતાં તેને તેનું પરિણામ પણ સહન કરવું પડે છે.
ખરેખર, આ છેલ્લો કિસ્સો ઉત્તર પ્રદેશના મેરઠ સાથે સંબંધિત છે. જ્યાં એક યુવક અને તેની પત્ની વચ્ચે ઘરેલું વિવાદ થયો હતો, ત્યાં યુવક એટલો ગુસ્સે થયો હતો કે તેણે તેની પત્નીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે યુવકે તેની પત્નીને કોલ ગર્લ કહીને તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.
પતિએ તેની પત્નીની કેટલીક તસવીરો પોર્ન ગ્રુપને પણ મોકલી હતી. આ મામલે વધુ ઉગ્ર બન્યું. યુવકની પત્નીને મોટો ઝટકો લાગ્યો છે અને તેણે પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પતિના આ શરમજનક કૃત્યને કારણે મહિલા કડક કાર્યવાહીની આશામાં પોલીસ સ્ટેશનની ચક્કર લગાવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.