એક જ પથારીમાં સૂતા ભાઈ-બહેન વચ્ચે સંબંધ બંધાયો ભાઈ ફોસલાવી કર્યું કુકર્મ બને શારીરિક સુખ માણ્યું અને પછી એક રાતે…

કચ્છના નખત્રામાં અજીબ કિસ્સો ઘડ્યો છે. નખત્રાણામાં સગાભાઈ સાથેના સહવાસથી કિશોરી માતા બની છે. નખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષની કિશોરીને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ઘટસ્ફોટ થયો કે કિશોરી ગર્ભવતી છે અને પ્રસવપીડા ઉપડી છે. ત્યારે કિશોરીને ગર્ભવતી બનાવવામાં ખુદ તેના સગાભાઈનું નામ ખૂલ્યું છે. ત્યારે સમાજને લાલબત્તી સમાન આ કિસ્સો બન્યો છે. બંનેએ ભાઈ-બહેનના સંબંધોને લજવ્યા છે.

નખત્રામાં અજીબ કિસ્સો ઘડ્યો છે. નખત્રાણામાં સગાભાઈ સાથેના સહવાસથી કિશોરી માતા બની છે. નખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષની કિશોરીને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ઘટસ્ફોટ થયો કે કિશોરી ગર્ભવતી છે અને પ્રસવપીડા ઉપડી છે. ત્યારે કિશોરીને ગર્ભવતી બનાવવામાં ખુદ તેના સગાભાઈનું નામ ખૂલ્યું છે. ત્યારે સમાજને લાલબત્તી સમાન આ કિસ્સો બન્યો છે. બંનેએ ભાઈ-બહેનના સંબંધોને લજવ્યા છે.

ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણનખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષ અને 7 માસની કિશોરીને ત્યાં બાળક અવતરતા ચકચાર મચી ગઈ છે. કિશોરી સાથે તેના સગા નાના ભાઈએ જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. નખત્રાણા પોલીસે 14 વર્ષની વયના સગાભાઈ સામે અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે હવે કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી કિશોર હોઈ તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવશે.

નખત્રાણામાં સગા ભાઈ સાથેના સહવાસથી કિશોરી માતા બનીનખત્રાણાની શાળામાં ભણતી 15 વર્ષ 7 માસની કિશોરીને નખત્રાણાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યાં ઘટસ્ફોટ થયો કે કિશોરી ગર્ભવતી છે અને પ્રસવપીડા ઉપડી હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. કિશોરી નખત્રાણા નજીકના એક ગામની રહેવાસી છે.

તેનો પરિવાર મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. શ્રમજીવી પરિવારના ભાઈ-બહેન માતા-પિતા સાથે એક જ પથારીમાં સૂતાં હતા. ત્યારે એક રાત્રે સગાં ભાઈ-બહેન વચ્ચે સહમતીથી શારીરિક સંબંધ બંધાયો હતો. ગર્ભવતી થયા બાદ કિશોરી પોતાના માતા-પિતાથી યેનકેન પ્રકારે પોતાની ‘ભૂલ’ છૂપાવતી રહી હતી. નવજાત શિશુ અને કિશોરીને ભૂજની હોસ્પિટલમાં ખસેડાયાં છે.

જિલ્લા પોલીસ વડાએ આ અંગે સમાજમાં જાગૃતિ અને આવા કિસ્સા સામે લાલબત્તી ધરી અને આવા કિસ્સા સમાજ માટે લાલબત્તી સમાન છે. હવે આને મુગ્ધાવસ્થાની માયા ગણો કે ઈન્ટરનેટ યુગની અસર, પણ હવે સંબંધો તેની સીમા વટાવી રહ્યાં છે. આવા કિસ્સાઓ સમાજમાં સતત વધી રહ્યાં છે.

ફરી એકવાર લોહીના સંબંધો લજવાયા. મામાએ જ ભાણી ઉપર નજર બગાડી. વાત છે અમદાવાદના ઠક્કરનગરની. જ્યાં કૌટુંબિક ભાણીને મામાએ પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને આચર્યું. કેવી રીતે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો આવો જાણીએ વિગતવાર..મામા-ફઇના દિકરાએ જ ભાણી પર આચર્યુ પોલીસ કસ્ટડીમા બુરખામા જોવા મળતો આરોપીએ કલંકિત મામા છેજેણે પોતાની કૌટુંબીક ભાણીને પ્રેમજાળમા ફસાવી અને લગ્નની લાલચ આપીને આચર્યુ.

ઠક્કર નગરમાં 38 વર્ષીય મહિલા ભાડાના મકાનમાં 14 વર્ષથી તેના બાળકો સાથે રહે છે. તેના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ મહિલાને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેની દિકરીએ થોડા સમય પહેલા જ તેની માતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરતી હતી. જેમાં એક યુવકના અવારનવાર મેસેજ આવતા હતા. માતાએ આ મેસેજ તેના દિકરાને બતાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીપોલીસ જાપ્તામાં ઉભેલો આ આરોપી લેગીન્સ બનાવવાનું કામ કરે છે અને તે છ મહિના પહેલા મહિલાના ઘરે કામથી આવ્યો હતો. તેની 17 વર્ષની દિકરીને સોશિયલ મીડિયામાં એક્ટિવ જોતા તેણે તેની સાથે મિત્રતા કેળવી અને વાતચીત શરૂ કરી. પરંતુ માતાનો ફોન હોવાથી વધુ વાતચીત નહિ થતા આરોપીએ સગીરાને મોબાઈલ લઈને આપ્યો હતો આ મોબાઈલ અને ઈન્સ્ટાગ્રામમા આરોપીના મેસેજ મળી આવતા પ્રેમસંબંધનો ભાડો ફુટયો.આરોપી સગીરાના પિતા ની ફોઈના દીકરાનો દીકરો જ નીકળ્યો. કૌટુંબિક મામા હોવા છતા આરોપીએ સગીરાનુ શોષણ કર્યુ..

ચાર વખત સગીરા જોડે આચર્યુ આ મામલે ભાંડો ફૂટતા માતાએ સગીરાને પૂછપરછ કરી. જેમાં સગીરાએ એક વાર નહીં પરંતુ ચાર વખત આચર્યુ હોવાનો ખુલાસો કર્યો. જેથી સમગ્ર બાબતને લઈને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *