સુરતમાં વિધર્મી યુવકે કિશોરીને હોટલમાં બોલાવી બળજબરી શારીરિક સુખ માણ્યું પછી યુવતી હોટેલની બાર જાહેરમાં રડતા રડતા બોલી મને થોડા કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ હોટલ આવ્યો હતો
સુરત શહેરમાં ચોંકાવનારી ધટના સામે આવી છે. જ્યાં શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ G9 શોપિંગ સેન્ટર પાસે એક કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી. આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને લોકોએ જ્યારે તે કિશોરીને પુછ્યું તો તેણે જણાવ્યું હતું
મને એક વિધર્મી છોકરાએ Oyo હોટેલ ખાતે લાવી માર માર્યો હતો. જ્યારે કિશોરીએ આ વાત જણાવી ત્યારે લોકોએ તેને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને પોલીસ સ્ટેશને લઈ જતા ઘટસ્ફોટ થયો કે આ કિશોરી એક વિધર્મી યુવક સાથે Oyoમાં આવી હતી. તે વિધર્મી યુવક થોડાક જ કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ આવ્યો હતો.
જ્યારે તે કિશોરીએ તાબે થવાનો ઈનકાર કર્યો તો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને કિશોરી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઝપાઝપી કર્યા બાદ તે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને કિશોરી પણ રડતા રડતા નીચે આવી હતી. કિશોરીએ જ્યારે આ તમામ વાતનો ઉલ્લેખ ડીંડોલી પોલીસ સ્ટેશને જઈ કર્યો, તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લઇ તાત્કાલિક યુવકને ઝડપી પાડયો હતો.
એ.સી.પી જે.ટી. સોનારાએ જણાવ્યું કે, કિશોરીએ તેના પિતાને જાણ કર્યા બાદ તમામ હકીકતો પોલીસે જાણીને ફરિયાદ દાખલ કરી હતી. જાણવા મળ્યું હતું કે, તોફીક પટેલ નામનો જે યુવક છે તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે તેના ઘરે લઇ ગયો હતો.
તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ફરિયાદ કિશોરીએ કરી છે. કિશોરીને હોટલ ઉપર બોલાવી હતી ત્યાં ધક્કામુક્કી થતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
રતના ડિંડોલી વિસ્તારમાં આવેલ G9 શોપિંગ સેન્ટર પાસે એક કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી. આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને લોકોએ જ્યારે તે કિશોરીને પુછ્યું તો તેણે જણાવ્યું હતું કે, મને એક વિધર્મી છોકરાએ Oyo હોટેલ ખાતે લાવી માર માર્યો હતો. જ્યારે કિશોરીએ આ વાત જણાવી ત્યારે લોકોએ તેને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને પોલીસ સ્ટેશને લઈ જતા ઘટસ્ફોટ થયો કે આ કિશોરી એક વિધર્મી યુવક સાથે Oyoમાં આવી હતી. તે વિધર્મી યુવક થોડાક જ કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ આવ્યો હતો.
જ્યારે તે કિશોરીએ તાબે થવાનો ઈનકાર કર્યો તો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને કિશોરી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઝપાઝપી કર્યા બાદ તે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને કિશોરી પણ રડતા રડતા નીચે આવી હતી. કિશોરીએ જ્યારે આ તમામ વાતનો ઉલ્લેખ ડીંડોલી પોલીસ સ્ટેશને જઈ કર્યો, તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લઇ તાત્કાલિક યુવકને ઝડપી પાડયો હતો.
એ.સી.પી જે.ટી. સોનારાએ જણાવ્યું કે, કિશોરીએ તેના પિતાને જાણ કર્યા બાદ તમામ હકીકતો પોલીસે જાણીને ફરિયાદ દાખલ કરી હતી. જાણવા મળ્યું હતું કે, તોફીક પટેલ નામનો જે યુવક છે તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે તેના ઘરે લઇ ગયો હતો. તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ફરિયાદ કિશોરીએ કરી છે. કિશોરીને હોટલ ઉપર બોલાવી હતી ત્યાં ધક્કામુક્કી થતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.