મારા પતિને મારામાં રસ નથી, ભુવાએ કહ્યું મારી સાથે રાત્રી વિધિ કરો પછી થશે ચમત્કાર ભુવાએ રાત્રી વિધિમાં શારીરિક સુખ માણ્યું પછી થયુંએવુંકે જાણીને તમારા હોશ ઉડી જશે
લગ્ન બાદ એક મહિલાને તેના સાસરિયાઓ દ્વારા કથિત રીતે દેહવ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી. ચાર મહિના સુધી તેને ઈન્દોરથી દિલ્હી સુધી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવી હોવાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. જો તે વિરોધ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.
આરોપીઓની ચુંગાલમાંથી છૂટીને માંડવલી પોલીસ સ્ટેશન પહોંચેલી પીડિતાની ફરિયાદના આધારે, પોલીસે અકુદરતી સેક્સ અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાના માતા-પિતા મંડાવલી વિસ્તારમાં રહે છે.
ગયા વર્ષે 11 ડિસેમ્બરે તેના લગ્ન ઈન્દોરમાં રહેતા યુવક સાથે થયા હતા. પીડિતાના કહેવા પ્રમાણે, લગ્ન પછી જ્યારે તે તેના સાસરે પહોંચી તો જાણવા મળ્યું કે તેના સાસરિયાઓ દેહવ્યાપારનો ધંધો કરે છે. તેણે પીડિતાને સંબંધીઓને ખુશ કરવા અને ધંધામાં જોડાવા દબાણ કર્યું.
આ પછી અલગ-અલગ સમયે તેના સસરા, વહુ, માસા, માસાના પરિચિતોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો તેણી ના પાડતી તો તેઓ તેને માર મારતા હતા અને જાનથી આપતા હતા.
વરાછા પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે. ભોળી ભાળી દેખાતી આ સ્વાતી નામની યુવતીની કરતૂત જાણીને આપ દંગ રહી જશો. વાત એવી છે કે, સ્વાતી વરાછાના એક યુવકના તે સંપર્કમાં આવી હતી અને તેની સાથે તેણે લગ્ન પણ કર્યા હતા. જોકે, લગ્નના બે દિવસ પછી દુલ્હન બનેલી સ્વાતી યુવક તરફથી મળેલા રૂપિયા અને સોનાના ઘરેણા લઈને રફ્ફુ ચક્કર થઈ ગઈ હતી. યુવકને અંતે છેતરાયો હોવાનું જણાતા તેણે વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પોલીસે પકડી પાડી છે.
સુરતના વરાછા વિસ્તારમાં લગ્નના બે જ દિવસમાં સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા લઇ રફુચક્કર થઈ જનારી લુટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. લુટેરી દુલ્હન એ અગાઉ પણ આવા ગુન્હા આચર્યાની કબુલાત કરી છે. પોલીસે લુટેરી દુલ્હનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ તેના ચાર સાગરીતો ઝડપાઈ ચૂક્યા છે. જોકે, આ યુવતી ફરાર હતી, જેને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના સંપર્કમાં એક યુવતી આવી હતી. યુવતીએ લગ્નની લાલચ આપી હતી. આ પછી બંનેએ લગ્ન પણ કરી લીધી હતા. લગ્નમાં યુવતીને યુવકે સોનાના ઘરેણા અને રોકડ રૂપિયા આપ્યા હતા. એ બને મળી કુલ 1,96,400 જેટલી રકમ મેળવી સ્વાતિ હીવરાળે નામની યુવતી રફુચક્કર થઇ ગઇ હતી.
આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા વરાછા પોલીસે બાતમી ના આધારે. લુટેરી દુલ્હનને ઝડપી પાડી હતી. લુટેરી દુલ્હન ની પૂછપરછ કરતા કચ્છના ગાંધીધામ ખાતે આવેલા રાપર પોલીસ સ્ટેશનનો પણ એક ગુનોનો ભેદ ઉકેલાયો હતો. આ સ્વાતિએ ત્યાં પણ લગ્નની લાલચ આપી એક યુવક પાસેથી 1,80,000 મેળવી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હતી . આ લુટેરી દુલ્હન સામે વરાછા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.