બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી યુવતી પર પાર્લર ચલાવતી મહિલાના દિયરે શારીરિક સુખ માણ્યું પછી થયું એવુકે પરિવાર ધ્રુજી ઉઠ્યો.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી યુવતી પર પાર્લર ચલાવતી મહિલાના દિયરે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીને વીડિયો વાઇરલ કરવાની બ્યુટીપાર્લર ચલાવતી મહિલા અને તેના દિયરે ધમકી આપી હતી. એટલું જ નહીં ઠપકો આપવા ગયેલા યુવતીના નિકટના સંબંધી સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. જેથી આબરૂ જવાની બીકે પીડિતાએ ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે દાખલ કરાઇ હતી. આ મામલે મદદગારી કરનાર મહિલા અને તેના દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
યુવતી બાજુમાં તૈયાર થવા ગઇ હતીરતનપર ગાંડાવાડી વિસ્તારમાં રહેતી યુવતી ઘરની બાજુમાં બ્યુટી પાર્લર ચલાવતી નઝમાબેન ઈરફાનભાઈ જેડાના ઘરે તૈયાર થવા અને આઈબ્રો કરાવવા ગઈ હતી. ત્યારે નઝમાએ તેને બાજુના રૂમમાં બેસવાનું જણાવી થોડીવાર પછી તેના દિયર ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામ મહંમદ રહીમભાઈ જેડાને બોલાવી રૂમમાં મોકલતા યુવતી ઉભી થઈ ગઈ હતી. નઝમાબેને તેણીને ધક્કો મારી પાડી દીધી હતી. જ્યારે ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામ મહંમદે તેણી ઉપર આચર્યુ હતું.
વીડિયો ઉતારી લીધોયુવતી રોતી હતી ત્યારે નઝમાએ કહેલું કે, તારો તથા ગુલાબ મહંમદનો મે વીડિયો ઉતારી લીધો છે. જો તુ કોઈને આ વાત કહીશ તો હું વીડિયો વાયરલ કરી નાંખીશ તેથી આબરૂ જવાની બીકે યુવતીએ કોઈને વાત કરી નહોતી. ત્યારબાદ નઝમા અને ગુલાબ મહંમદ તેને ધમકી આપતા હતા. જેથી આબરૂ જવાની બીકે યુવતીએ ફીનાઈલ પી લીધુ હતું. જેને સારવાર માટે દાખલ કરાઈ હતી.
નિકાહ કરવા ધમકાવતા યુવતી ઘરે વાત કરીત્યારબાદ પણ બન્નેનો ત્રાસ વધતા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નિકાહ કરવા ધમકાવતા હોવાથી આખરે યુવતીએ પરિવારજનોને વાત કરી દેતા પરિવારજનોએ તેણીને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા તૈયાર કરી હતી. યુવતીએ આખરે નઝમા ઈરફાનભાઈ જેડા અને ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામમહંમદ રહીમભાઈ જેડા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી યુવતી પર પાર્લર ચલાવતી મહિલાના દિયરે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીને વીડિયો વાઇરલ કરવાની બ્યુટીપાર્લર ચલાવતી મહિલા અને તેના દિયરે ધમકી આપી હતી. એટલું જ નહીં ઠપકો આપવા ગયેલા યુવતીના નિકટના સંબંધી સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. જેથી આબરૂ જવાની બીકે પીડિતાએ ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે દાખલ કરાઇ હતી. આ મામલે મદદગારી કરનાર મહિલા અને તેના દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
યુવતી બાજુમાં તૈયાર થવા ગઇ હતીરતનપર ગાંડાવાડી વિસ્તારમાં રહેતી યુવતી ઘરની બાજુમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના ઘરે તૈયાર થવા અને આઈબ્રો કરાવવા ગઈ હતી. ત્યારે મહિલાએ તેને બાજુના રૂમમાં બેસવાનું જણાવી થોડીવાર પછી તેના દિયર ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામ મહંમદ રહીમભાઈ જેડાને બોલાવી રૂમમાં મોકલતા યુવતી ઉભી થઈ ગઈ હતી. મહિલાએ તેણીને ધક્કો મારી પાડી દીધી હતી. જ્યારે ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામ મહંમદે તેણી ઉપર આચર્યુ હતું.
વીડિયો ઉતારી લીધોયુવતી રોતી હતી ત્યારે મહિલાએ કહ્યું હતું કે, તારો તથા ગુલાબ મહંમદનો મે વીડિયો ઉતારી લીધો છે. જો તુ કોઈને આ વાત કહીશ તો હું વીડિયો વાયરલ કરી નાંખીશ. તેથી આબરૂ જવાની બીકે યુવતીએ કોઈને વાત કરી નહોતી. ત્યારબાદ મહિલા અને ગુલાબ મહંમદ તેને ધમકી આપતા હતા. જેથી આબરૂ જવાની બીકે યુવતીએ ફીનાઈલ પી લીધુ હતું. જેને સારવાર માટે દાખલ કરાઈ હતી.
નિકાહ કરવા ધમકાવતા યુવતી ઘરે વાત કરીત્યારબાદ પણ બન્નેનો ત્રાસ વધતા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નિકાહ કરવા ધમકાવતા હોવાથી આખરે યુવતીએ પરિવારજનોને વાત કરી દેતા પરિવારજનોએ તેણીને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા તૈયાર કરી હતી. યુવતીએ આખરે એ મહિલા અને ગુલાબ મહંમદ ઉર્ફે ગુલામમહંમદ રહીમભાઈ જેડા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.