સુરતમાં BF સાથેનાં ફોટા બતાવી 15 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી, બે સગીરોએ આચર્યું શારીરિક સુખ બાદ યુવતીની કરી એવી હાલત કે જાણીને ચોંકી જાશો
વાંકાનેર શહેરની રહેવાસી યુવતીને સુલતાન નામના શખ્સે લગ્નની લાલચ આપી, પ્રેમજાળમાં ફસાવી કચ્છના માંડવી ખાતે લઇ જઈ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન માટે ઇનકાર કરી દગો આપતા આ બનાવમાં યુવતીએ આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બંને અવારનવાર વાતચીત કરતા હતાબનાવમાં ભોગ બનનાર યુવતીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સુલતાન નામના એક યુવાન સાથે થોડા દિવસો પૂર્વે તેનો સંપર્ક થયો હતો જે બાદ બંને મોબાઈલ પર અવાર-નવાર વાતચીત કરતા હતા
જેમાં સુલતાને યુવતીને જન્મ તારીખ દાખલો, આધારકાર્ડ લઈને પોતાના ઘરેથી તેની સાથે આવી જવા કહેતા યુવતી આરોપી સુલતાન અને આરોપીનો મિત્ર નરેશ મોરબીના સામાકાંઠે પહોંચી બાદમાં માંડવી કચ્છની બસમાં બેસી માંડવી પહોંચ્યા હતા.
આરોપીએ લગ્ન ન કરવા બહાનું બતાવ્યુંદસ દિવસ રહ્યા હોય દરમિયાન આરોપીએ યુવતી સાથે ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યા હતા જે બાદમાં યુવતીએ આરોપીને લગ્નનું પૂછતાં આરોપીએ જણાવ્યું હતું કે, તેની માતાએ અન્ય કોઈ સમાજ સાથે લગ્ન કરીશ તો તને અપનાવીશું નહિ તેવું કહી લગ્ન કરવાની ના પાડી હતી.
જે બાદ ભોગ બનનાર આરોપી સુલતાન અને તેનો મિત્ર નરેશ ત્રણેય માંડવીથી એસટી બસમાં બેસી મોરબી આવ્યા હતા. જે સમગ્ર મામલાની જાણ ભોગ બનનાર યુવતીએ તેની માતાને કરતા પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે આરોપી સુલતાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: શહેરનાં માનદરવાજા વિસ્તારમાં એક કિશોરી સાથે ઘટના સામે આવી છે જોકે આ ઘટનામાં કરનાર આરોપીઓ પણ સભ્ય પરિવારનાં હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ હતી. સુરત માનદરવાજા ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને સ્થાનિક વિસ્તારમાં જ રહેતા યુવક સાથે મિત્રતા હતી . આ વાતની જાણ પડોશમાં રહેતા વિધર્મી સહિત 17 વર્ષનાં બે સગીરોને હતી. તેમણે ગત 7મી એપ્રિલે બપોરનાં સમયે પીડિતાને કામના બહાને પોતાના ઘરે બોલાવી હતી . અહીં બળજબરીથીસગીરાને પહેલા માળે લઇ જઇ બોયફ્રેન્ડ સાથેના ફોટા બતાવ્યા હતા.
અને આ ફોટા તેનાં માતા – પિતાને બતાવવાની ધમકી આપી બંને સગીરોએ પીડિતા સાથે વારાફરથી આચર્યું હતું . સગીરાને માર મારી તેની સાથે ગુજાર્યો હતો . એક સગીરે પોતાના મોબાઇલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો . અને આ વીડિયો વાયરલ પણ કરાયો હતો . આ ઘટના બની ત્યારે બંને આરોપીના બે સગીર મિત્રોએ ઘરની ગેલેરીમાં ઊભા રહી પહેરો ભર્યો હતો .
સગીરાને બ્લેકમેઇલ કરી બદકામ કરવા સાથે અશ્લીલ વીડિયો વાયરલ કરી બદનામ કરવાની પણ કરતૂત કરાઇ હતી . સમગ્ર મામલો સલાબતપુરા પોર્લીસમાં પહોંચતા પોલીસે અને આઇટી એક્ટની કમલો અંતર્ગત ગુનો નોંધી કરનારા બે અને પહેરો ભરનારા બે એમ ચાર સગીરોની અટકાયત કરી હતી . પોલીસે સગીરાનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું. માનદરવાજા વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.