સુરત પ્રેમીએ લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે વારંવાર શરીર સુખ માણ્યું વિડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપીને સામુહિક શરીરી સુખ માણ્યું જોવો વિડિયો

અમદાવાદ શહેરમાં એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે યુવતીને લગ્નની બાંહેધરી આપી હતી અને તેની સાથે વારંવાર આચર્યુ હતું. જ્યારે યુવતીએ યુવકને કહ્યું કે ચાલ આપણે લગ્ન કરી લઈએ તો યુવકે તેના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની પાસેથી સાત લાખ પડાવી લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ મામલે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરોપી ધર્મેન્દ્ર પટેલ જે બે વર્ષ પહેલા આ યુવતીને મળ્યો હતો અને તેને લગ્નની લાલચ આપી તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. અને તેના ઉપર વારંવાર આચર્યું હતું જ્યારે યુવતીએ તેને કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ ત્યારે તેને તેના અશ્લીલ ફોટો લઈને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની પાસેથી સાત લાખ રૂપિયા પડાવી લીધા હતા.

યુવતીએ કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. યુવતી આયુર્વેદિક દવાનો વ્યવસાય કરે છે. કોટક કેવાયસી અપડેટ કરવા માટે 2 વર્ષ પહેલા બાપુનગરની મહેન્દ્ર બેંકમાં ગઈ હતી જ્યા તે ધર્મેન્દ્ર પટેલના સંપર્કમાં આવી હતી. જે બેંકમાં KYC માટે કામ કરતા હતા.

ધર્મેન્દ્રએ યુવતીને પ્રેમની જાળમાં ફસાવી અને તેની જાણ વગર બેંકના દસ્તાવેજો આપીને ક્રેડિટ કાર્ડ લીધા હતા અને પ્રેમના નામે યુવતી પાસેથી પૈસા પડાવી લીધા. આ સાથે બેંકમાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીને 7.20 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. યુવતીને તેના પ્રેમીની હરકતોની ખબર પડી. પ્રેમના બહાને આચર્યું અને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવી લીધા.

સિટી કોટરા પોલીસે અને બ્લેકમેલના કેસમાં આરોપી ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરીને તેનું મેડિકલ કરાવ્યું હતું. આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અપરિણીત છે. આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે કૃત્ય કર્યું હતું કે કેમ તે અંગે વધુ પૂછપરછ ચાલી રહી છે. જો કે આ અંગે પીઆઈ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ અન્ય ખુલાસાઓ બહાર આવશે.

વરાછા વિસ્તારમાં રહેતી સિંગર યુવતીને લગ્ન કરવાની લાલચ આપી સુવાલી અને ડુમ્મસના દરિયા કિનારે ઉપરાંત અન્ય ઠેકાણે લઇ જઇ શરીરસુખ માણ્યા બાદ અન્ય યુવતી સાથે સગાઇ કરી લેનાર પ્રેમી વિરૂધ્ધ હજીરા પોલીસ મથકમાં અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.

વરાછા વિસ્તારમાં રહેતી સિંગર યુવતી પ્રિયંકા નામ બદલ્યું છે બે વર્ષ અગાઉ હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. નેસીયા ગામ, તા. તળાજા, ભાવનગર) પરિચય થયો હતો ત્યાર બાદ તેઓ વચ્ચે સમયાંતરે મોબાઇલ ફોન પર અને ફેસબુક પર વાતચીત થતી હતી.

દરમ્યાનમાં ગત તા. 3 ફેબ્રુઆરી 2018ના રોજ સિંગર પ્રિયંકાના જન્મ દિવસે તેણીને પ્રેમ કરતો હોવાનું કહી ફરવા લઈ ગયો હતો. દરમ્યાનમાં હરપાલસિંહે પ્રિયંકાને લગ્ન કરવાની લાલચ આપી સુવાલી બીચ પર ફરવા લઇ ગયો હતો અને ત્યાં ઝાડીમાં શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યાર બાદ તેઓ સમયાંતરે એકબીજાને મળતા હતા અને તે દરમ્યાન સુવાલી બીચ અને ડુમ્મસ બીચ પર ફરવા જતા હતા અને ઝાડીમાં શરીર સંબંધ બાંધતા હતા. આ દરમ્યાનમાં હરપાલસિંહ પ્રિયંકાને અમદાવાદ સ્થિત લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં લઇ જઇ ત્યાં પણ તેઓ વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો.

હરપાલસિંહ પ્રિયંકાને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધતો હતો પરંતુ ત્યાર બાદ અચાનક જ હરપાલસિંહે પ્રિયંકા સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો અને અન્ય યુવતી સાથે સગાઇ કરી લીધી હતી. જેની જાણ પ્રિયંકાને થતા તેણે હવસખોર પ્રેમી વિરૂધ્ધ હજીરા પોલીસ મથકમાં અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *