સુરતમાં પાડોશી યુવકે રત્નકલાકારની પત્ની સાથે બંધાયા શારીરિક સંબંધ મારા પતિ બહારગામ ગયો છે યુવકે શારીરિક સબંધ બાંધીને વિડિયો ઉતારીને અનેક વાર બાંધ્યા શારીરિક સબંધ
રત્ન કલાકાર પોતે કામ માટે બહાર જાય. તેમજ તેનો પુત્ર અને તેની પુત્રી પણ તેના મામાના ઘરે રહેવા માટે ગયા હતા. એવા સમય દરમિયાન રત્નકલાકારની પત્ની ઘરે એકલી હતીરસ્તામાં પૂજાએ વોશરૂમ જવાનું કહીને એક અજાણી જગ્યાએ કાર ઊભી રખાવી હતી. આ કારને એક પુલની નજીકના પેટ્રોલ પંપ પાસે ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ પૂજા કારમાંથી નીચે ઉતરી ગઈ હતી. અને ભરત ભાઈ ને પણ કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. ભરતભાઈ કોઈ પણ પ્રકારની વાતચીત કરે એ પહેલા જ રાજકોટ તરફથી એક કાર પૂરઝડપે આવી અને તેમાંથી ત્રણ લોકો ઉતર્યા હતા.
રોજ ખૂબ મોટી માત્રામાં સાંભળવામાં આવે છે. સુરતમાં છેલ્લા એક મહિનાની અંદર ખૂબ જ વધારે માત્રામાં ગુનાખોરી વધી રહી છે. દિવસેને દિવસે હની ટ્રેપની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. થોડા દિવસ પહેલા એક વૃદ્ધને રૂપાળી મહિલાએ જાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ વડોદરાના એક યુવકને પણ સુંદર સરસ દેખાતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને સોનુ-ચાંદી અને ઘણા રૂપિયા પણ પડાવી લીધા હતા..
સરથાણા વિસ્તારમાં રહીને રત્ન કલાકારનું કામ કરતો એક પરિવાર વર્ષોથી યોગી ચોક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની સાથે પુત્રી અને એક પુત્રનો પણ સમાવેશ છે. અને હવે વધુ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં બન્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા લીમડીના ખંભલાવ ગામમાં ભરતભાઈ સવજીભાઈ કાલિયા રહે છે. તેઓની ઉંમર 28 વર્ષની છે. તેઓ ખંભલાવ ગામની એક પેઢીમાં નોકરી કરે છે. આજથી થોડા વર્ષો પહેલા તેની ઓફિસની બાજુમાં હોટલ આવેલી હતી..
મહિલા સમગ્ર બાબતે કંટાળી ગઈ હતી તેમજ આ યુવકની હેરાનગતિથી છુટકારો મેળવવા માટે તેના પતિને કેહતી હતી કે આ ફ્લેટમાં તેને રહેવાની મજા આવતી નથી..તેઓએ પોલીસને જણાવ્યું હતું કે મારી સાથે હનીટ્રેપ નો કેસ બન્યો છે. જેમાં કુલ બે લાખ રૂપિયા જેવી સંપત્તિ આ લોકો ઠગીને ચાલ્યા ગયા છે. આ ફરિયાદ નોંધાતા જ પોલીસ તપાસ અને કાર્યવાહી કરવા લાગી છે.
આ પરિવાર સાથે એવો બનાવ બન્યો છે કે જે સાંભળતાની સાથે જ તમે ચોંકી ઉઠશો.એ હોટલમાં સંદીપ ગોપીયાણી નામનો યુવક નોકરી કરતો હતો. ધીમે ધીમે સંદીપે ભરતભાઈ સાથે મિત્રતા બનાવી લીધી હતી. સંદીપની પત્ની પૂજા પણ ભરતભાઈને ઓળખતી હતી. એક દિવસ સંદીપ પોતાના મિત્ર સાથે કાર લેવા માટે સુરેન્દ્રનગરના શો રૂમ માં ગયો હતો. એ જ સમયે સંદીપ ની પત્ની પૂજા એ ભરતભાઈ ને કોલ કરીને જણાવ્યું હતું કે…
હકીકતમાં તેઓ જે એપાર્ટમેન્ટમાં રહે છે. તે એપાર્ટમેન્ટમાં તેમની પાડોશમાં એક વ્યક્તિ રહે છે. તેઓ અવારનવાર રત્નકલાકારને ઘરમાં અવર-જવર કરતા હતામારો પતિ બહારગામ ગયો છે. આજે રાત્રે તે ઘરે આવવાનો નથી. હું ઘરે સંપૂર્ણ એકલી છું. તમે ફટાફટ મારા ઘરે આવી જાવ. આ વાતો સાંભળતા ની સાથે જ ભરતભાઈ પીગળી ગયા હતા. અને તે પોતે રાજકોટમાં પૂજાના ઘરે જવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ તેઓએ પોતાનું ઘર જોયું નહોતું .
આ સાથે સાથે એપાર્ટમેન્ટમાં ખૂબ ઓછા લોકો રહેવાને કારણે લોકોની અવરજવર સામાન્ય રીતે ખૂબ જ ઓછી હતી. અને તેઓએ આ બાબતનો લાભ લઈને રત્નકલાકારના ઘરમાં ઘૂસી જતા હતાએ માટે તેઓ ગ્રીનલેંડ ચોકડી પોતાની અલ્ટો કાર લઇને આવ્યા હતા. એ સમયે પૂજા અને તેની બહેનપણી જાનકી ત્યાં આવી પહોંચી હતી. અને અલ્ટો કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ ભરતભાઈ તેમજ પૂજા અને જાનકી રાત્રે લોકો ચોટીલા તરફ કોઈ એક હોટલમાં રાત રોકાવા માટે નીકળી ગયા હતા..
ત્યારે પાડોશી તેના ઘરે ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અને રત્નકલાકારની પત્ની સાથે વારંવાર આચર્યું હતું.આ ત્રણ લોકોએ ભરતભાઈને ડરાવવા અને ધમકાવવાની લાગ્યા હતા. અને કહ્યું હતું કે તેઓની કારમાં બેઠેલી જાનકી નામની યુવતી હકીકતમાં આ ત્રણેય શખ્સોની બહેન છે. તમે મારી બહેનને લઈને કઈ બાજુ જાવ છો.તમે મારી બેન સાથે શું કર્યું છે..તેમ કહીને તેઓ ભરતભાઈ સાથે બળજબરી કરવા લાગ્યા હતા..
રત્નકલાકારની પત્ની એકલી હોવાથી તે ખુબજ ડરી ગઈ હતી. આ ઉપરાંત પાડોશી નરાધમ યુવક તેના મોબાઇલમાં વિડીયો પણ ઉતારી રહ્યો હતો. આ સાથે સાથે કહેતો હતો કે જો આ બાબતની જાણ કે અન્ય કોઈ વ્યક્તિને કરશે તેમજ તેના પતિને કોઈપણ બાબત જણાવશે તો આ વિડીયો અને તે વાયરલ કરી દેશે..અને તેમની કારમાં બેસીને જોરદાર તમાચા પણ મારી લીધા હતા. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે જો તમારે આ બધી બાબતોનું સમાધાન કરવું એ દોઢ લાખ રૂપિયા આપવા પડશે તો ભરતભાઈ કહ્યું કે આટલા બધા રૂપિયા મારી પાસે નથી. તો આ ત્રણેય યુવકોએ કોઈ સાહેબ ને ફોન કરીને 50 હજાર રૂપિયાની માગણી કરી હતી…
અને સમાજમાં તેની બદનામી કરી નાખશે તેવું જણાવ્યું હતું. એટલા માટે મહિલા આ બાબતને લઈને મૌન જાળવી રહી હતી. તે વાંરવાર ઘરમાં ઘૂસી જતો હતો અને મહિલાને શરીર સંબંધ બાંધવા માટે ખૂબ જ પ્રેશર આપતો હતો. તેમજ ભરતભાઈ પાસે રહેલા બે મોબાઇલ ફોન અને તેમના પર્સમાંથી 7000 રુપિયા તેમજ એટીએમ કાર્ડ પણ લઈ લીધું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ ભરતભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા. અને તેણે આ ૩ શખ્સો જીતુદાન, રાહુલ, જયદીપ તેમજ જાનકી અને પૂજા અને પૂજાનો પતી સંદીપ સહિતના યુવક સામે પણ ફરિયાદ નોંધાવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.