બિઝનેસમેને દુબઈમાં મળેલી સુરતની યુવતીને બનાવી દીધા પાર્ટનર, પછી ફાઈવ સ્ટાર હોટલમાં લઈ માણ્યું શરીર સુખ ઘરે જતાં યુવકને થયું એવું કે જાણી ચોંકી જશો
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે ગુજરાતીઓ વેપાર ધંધા અર્થે દેશ-વિદેશમાં ફરતા હોય છે. આ દરમિયાન ક્યારેક તેમને સામેનું પાત્ર ગુજરાતી મળી જાય તો ઘણી વખત દિલ પણ દઇ બેસતા હોય છે. રાજકોટના એક બિઝનેસમેન કામકાજ અર્થે દુબઈ ગયા ત્યારે તેમને સુરતની યુવતી મળી હતી. જે બાદ બંને મિત્રો બન્યા હતા અને બિઝનેસમેને યુવતીને પાર્ટનર બનાવીને અનેક વખત આચર્યુ હતું.
અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ગાંધીનગરમાં બન્યો છે અને તેના વિશેશું છે મામલોસુરતમાં રહેતી 36 વર્ષીય મહિલા 2008માં નોકરી માટે દુબઈ ગઈ હતી. તે સમયે દુબઈ એક્સપોમાં રાજકોટના બિઝનેસમેન સાથે મુલાકાત થઈ હતી. જે બાદ યુવકે તેને મોહજાળમાં ફસાવીને કંપનીમાં ભાગીજાર બનાવી હતી. આ દરમિયાન કોઈ કામ અર્થે બહાર જવાનું થાય તો બંને સાથે જતા હતા. આ સમયગાળા દરમિયાને તેણે અમદાવાદની જાણીતી હોટલમાં યુવતી પર અનેક વખતઆચર્યુ હતું.
જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.લગ્નની લાલચ આપતો નેબિઝનેસમેન યુવતીને લગ્નની લાલચ આપીને વાસના સંતોષતો હતો. પરંતુ કોરાનાકાળ દરમિયાન બિઝનેસમેને મહિલા પાર્ટનરને અંધારામાં રાખી બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગે યુવતીને ખબર પડતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે.
તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં એક યુવતીએ શિક્ષક સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેને પોતાની સાથે શારીરિક સુખ માણવા ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો હતો.આણંદ આણંદ જિલ્લાના ઉમરેઠમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં એક વૃધ્ધે 20 વર્ષની યુવતીન હવસનો શિકાર બનાવીને હતો. નાત એ છે કે, વૃધ્ધે અસ્થિર મગજની યુવતી પર ગુજારીને હવસનો શિકાર બનાવી હતી. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધે પોતાનાથી 42 વર્ષ નાની યુવતી પર ગુજાર્યો હતો.
યુવતી સાથે એકાંત માણવા યુવક ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો અને યુવતી સાથે એકાંત માણ્યું પછી ઘરે જતો હતો ત્યારે બ્લેકમેઈલ કરીને લૂંટા લેવાયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.આ કેસની વિગત એવી છે મહુડીના વતની એવા શિક્ષકને ફેસબુક એકાઉન્ટ પર તાજેતરમાં સોનુ ખાન નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતીપોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે આ ઘટનામાં ભોગ બનેલી યુવતી જન્મથી માનસિક રીતે વિકલાંગ છે. આ માનસિક રીતે વિકલાંગ 20 વર્ષીય યુવતી પર ઉમરેઠના વૃધ્ધ મુકેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર યુવતી છેલ્લા બે વર્ષથી મુકેશ પટેલના ઘરે ઘરકામ કરતી હતી.
મુકેશ પટેલ 21 જાન્યુઆરીએ યુવતીને ફોસલાવી એકાંત વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે બળજબરીથી શરીર લસુખ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધના કુકર્મ અંગે યુવતીએ પરિવારને જાણ કરતા પરિવારે ફરિયાદ નોંધાવ હતી. પોતાના જ ઘરે કામ કરતી યુવતીને હવસનો શિકાર બનાવનારા મુકેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે.
આ રીક્વેસ્ટ તેણે સ્વીકારતાં બંને વચ્ચે મિત્રતા કેળવાઇ હતી. એ પછી બંને વચ્ચે વાતચીત થતી. બંને વચ્ચે નિકટતા વધતાં યુવતીએ તેને શારીરિક સુખ માળવા ગાંધીનગર બોલાવ્યો હતો.શિક્ષક ગાંધીનગર આવ્યો હતો જ્યાં તે સોનુ ખાનને મળ્યો હતો. બંને ગેસ્ટહાઉસમાં ગયા હતા અને ગેસ્ટ હાઉસના રૂમમાં એકાંત માણ્યું હતું. ત્યાંથી શિક્ષક ઘરે જવા માટે પોતાની બોલેનો કાર લઇને નીકળ્યો હતો ત્યારે પ્રેસ સર્કલ પાસે બે બાઇક પર આવેલા ચાર શખસોએ તેને આંતર્યો હતો.
આ શખસો પૈકી એક શખસે સોનુ તેની બહેન હોવાનું જણાવી ધમકી આપતાં શિક્ષક ગભરાયો હતો. આ દરમિયાન ચારેય જણા તેની કારમાં બેસી ગયા હતા. ત્યાર બાદ કારને સુમન ટાવર પાસે લાવવામાં આવી હતી. કારમાં બેઠેલા શિક્ષકોએ સોનુ ખાન નામની યુવતી સાથે સંબંધ બાંધવા બદલ શિક્ષકને બ્લેક મેઇલ કરવાની ધમકી આપી હતી.આ લોકોએ શિક્ષક પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગભરાયેલા શિક્ષક પાસેથી એટીએમ કાર્ડ પડાવીને તેના એટીએમમાંથી ત્યારે જ રૂપિયા 1.31 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ શખસોએ તેની બોલેનો કાર પણ પડાવી લીધી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.