સાવકા પિતાએ પુત્રી પર શારીરિક સબંધ બાંધ્યા પુત્રીની વાત પર માતાએ ભરોસો ન કર્યો પછી થયું એવું કે માતાએ પણ મૌન ધારણ કર્યું જોવો વિડિયો

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પિતા દ્વારા દીકરીને જ હવસનો શિકાર બનાવાતા હાલ દીકરી આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છેપિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતો મામલો સામે આવ્યો છે સુરત ના નાનપુરા વિસ્તારમાં રહેતી તરુણીને સાવકો પિતા જ શારીરિક છેડછાડ કરતો હતો. જો કે તરૂણીએ આ મામલે માતાને કહેતા માતાએ તરુણીને ચૂપ રહેવા કહ્યું હતું.

જોકે મુંબઇ ખાતે રહેતા પોતાના પિતાને ત્યાં ગયા બાદ તરૂણીએ સાવકા પિતા વિરુદ્ધ મુંબઇ ખાતે ફરિયાદ નોંધાવતા મુંબઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ અર્થે સુરત મોકલી આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે, પિતા દ્વારા એક સપ્તાહ પહેલાં પણ દીકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે દીકરીએ માતાને જાણ કરી હતી. જોકે, માતાએ પુત્રીની વાત પર ભરોસો કર્યો ન હતો.

એક સપ્તાહ પહેલાં પણ પ્રયાસ કર્યો હતો હવસખોર પિતાએ એક સપ્તાહ અગાઉ પણ પુત્રી પર દાનત બગાડી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે-તે સમયે બાળકી ઘરની બહાર નીકળી જતાં બચી ગઈ હતી. સુરતમાં પિતા-પુત્રીના સંબંધો અને લાગણીઓને લાંછન લગાડતો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે પિતાએ કરેલા શારીરિક અડપલાં કરતા માતાને ફરિયાદ કરી હતી. જોકે માતાએ આ મામલો દબાવાનો પ્રયાસ કર્યો હતો પણ મામલો બહાર આવ્યો હતો.

સુરત ના નાનપુરા ખાતે રહેતી 40 વર્ષીય મહિલાના લગ્ન મુંબઈ ખાતે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક પુત્રી અને બે પુત્રના જન્મ બાદ સતત ચાલતા ઝગડાને લઇને આ મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા લઇને સુરત ખાતે આવી ગઈ હતી અને પોતાની પુત્રીને સાથે રાખીને ફિરોઝઅલી અબ્બાશ શેખ નામના યુવાન સાથે લગ્ન કર્યા હતા.

જોકે પ્રથમ પતિ થકીના બે પુત્ર અને એક પુત્રી સાથે ફિરોઝના ઘરે રહેવા ગઇ હતી. મહિલાને બીજા પતિ થકી સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ બેકાર ફિરોઝઅલી છેલ્લા કેટલાક સમયથી 16 વર્ષીય પુત્રી પર બદ્દદાનતથી જોતો હતો અને રાતે ઊંઘમાં શારિરીક અડપલા કરતા હતો.બાદમાં બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ પુત્રીની વાત પર ભરોસો ન કરતા માતાએ કહ્યું હતું કે તારી વાત ખોટી છે, તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે. માતાએ આમ કહી વાતને ત્યાં જ ન દબાવી દીધી હતી.

આથી પુત્રીએ સાવકા પિતાની કરતૂતની જાણ માતાને કરી હતી પરંતુ માતાએ પુત્રીને ચૂપ રહેવા માટે કહ્યું હતું. પંદરેક દિવસ અગાઉ ફિરોઝે નિંદ્રાધીન પુત્રીને પુનઃ કનડગત કરી હતી. જેથી 16 વર્ષીય તરુણી ઘર છોડીને મુંબઇ ખાતે રહેતા તેના સગા પિતા પાસે ચાલી ગઇ હતી અને સમગ્ર હક્કીત વાકેફ કરી મુંબઇના મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સરથાણામાં સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિર વિસ્તારમાં મૂળ નેપાળનો શ્રમજીવી પરિવાર રહે છે. નેપાળી પરિવારની મહિલા મજુરી કામ માટે જાય છે. તેનો પતિ હોટલમાં કામ કરે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી, 7 વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. પતિ-પત્ની કામ પર જાય ત્યારે ત્રણેય સંતાનો ઘરમાં જ રહે છે. તેમના ઘરેથી થોડા અંતરે પિતાના કાકા અને દાદા રહે છે. ગત રોજ પિતાએ પોતાની જ સગી દીકરી પર આચર્યું હતું

પિતાએ દીકરી પર આચરી પાપ છુપાવવા માટે કહાની બનાવી હતી કે, બપોરે દોઢેક વાગે અંક અજાણ્યો તેમના ઘરે આવ્યો હતો. તેને બાળકીની નાના બહેન અને ભાઈને ઘરની બહાર કાઢીને રૂમનો દરવાજો બંધ કરીને રીતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમયમાં અજાણ્યો જતો રહ્યો હતો. બાળકી ઘરમાં રડતી હતી. તે લોહિલુહાણ થઈ ગઈ હતી. તેની બહેન અને ભાઈ રૂમમાં ગયા તે રડતી હતી. તેથી બાળકીની બહેને તેના દાદીને જાણ કરી કે દીદી રડે છે અને તેના શરીરમાંથી લોહી નીકળે છે. તેથી તેની દાદી તેને જોવા ગઈ હતી. ત્યાર બાદ દાદીએ બાળકીની માતા-પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.

બાળકીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં ડોક્ટરે ચકાસ્યું તો બળાત્કાર થવાનું સ્પષ્ટ થયું હતું. હોસ્પિટલમાંથી સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં પિતા શંકાસ્પદ જણાતા તેની ઊલટતપાસ કરી હતી. દરમિયાન બાળકીની પણ પૂછપરછ કરતા પિતાએ જ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *